हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India Corona Case
India corona case News
pm modi
PM મોદીએ દેશના રાજ્યોને કરી અપીલ: દેશહિતમાં પેટ્રોલ- ડીઝલ પર ઓછો કરો VAT
પીએમ મોદીએ કહ્યું- તમે જાણો છો કે ભારત સરકારને જે રેવન્યુ આવે છે તેમાંથી 42 ટકા તો રાજ્યોની પાસે જતો રહે છે. આવી સ્થિતિમાં હું રાજ્યોને સહયોગ કરવા વિનંતી કરું છું. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા રાજ્ય અને તમારા પડોશી રાજ્યોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો.
Apr 27,2022, 13:55 PM IST
Ahmedabad
ગુજરાતમાં કોરોના નબળો પડ્યો; આજે માત્ર 128 કેસ અને 1નું મોત નોંધાયું, રિકવરી રેટ
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1250 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1238 નાગરિકો સ્ટેબલ છે. 12,10,850 નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. 10934 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે.
Mar 3,2022, 19:40 PM IST
India Corona Upadate
એક દિવસમાં કોરોનાના કેસમાં 30 હજારનો વધારો, 24 કલાકમાં 2.85 લાખ નવા કેસ
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,85,914 નવા કેસ નોંધાયા સાથે 665 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણો અત્યાર સુધીનો સંપૂર્ણ આંકડા.
Jan 26,2022, 12:52 PM IST
Corona vaccine
Warning: ત્રીજી લહેરમાં 6 લાખ કેસ આવી શકે છે, માત્ર 7.6 ટકા લોકોને જ મળી સંપૂર્ણ રસી
કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેની ટોચ પર હશે. આ સાથે પ્રધાનમંત્રી કાર્યાલયને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં માત્ર 7.6 ટકા (10.4 કરોડ) લોકોને જ સંપૂર્ણ રસી આપવામાં આવી છે
Aug 23,2021, 21:15 PM IST
India Corona Active Cases
છેલ્લા સાત દિવસમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 1.18 કરોડ સંક્રમિત
ભારતમાં ઝડપથી કોરોના કેસમાં (India Corona Case) વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં એક્ટિવ કેસમાં (Corona Active Case) એક લાખનો વધારો થયો છે
Mar 26,2021, 19:26 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ