bcci

India Tour of England 2021: BCCI ની કોરોના પોલિસી, જો જીતા વહી સિકંદર

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમના ફીઝિયો યોગેશ પરમારે ખેલાડીઓને કડક ચેતવણી આપતા કહ્યુ કે, બધા ખેલાડી પોતાને આઇસોલેટ રાખે અને સાવચેતી રાખે. મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા પહેલા 19 મેથી મુંબઈમાં થોડા દિવસ માટે ક્વોરન્ટાઇન રહેશે. 
 

May 11, 2021, 11:10 PM IST

ECB એ આપ્યો ઝટકો, IPL 2021 ની બાકી મેચોમાં રમશે નહીં ઈંગ્લિશ ખેલાડી

ઈંગ્લેન્ડ પુરૂષ ક્રિકેટ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે બ્રિટિશ મીડિયાને કહ્યુ, અમે ઈંગ્લેન્ડની મેચોમાં આપણા ખેલાડીઓને સામેલ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. 

May 11, 2021, 03:01 PM IST

Sri Lanka માં 3 વન-ડે અને 3 T-20 મેચ રમશે ટીમ ઈન્ડિયા, જાણો ક્રિકેટના રોમાંચનો કાર્યક્રમ

ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમશે. પ્રવાસની શરૂઆત 13 જુલાઈએ થશે. વન-ડે સિરીઝની પહેલી મેચ આ દિવસે રમાશે. તેના પછી 16 જુલાઈએ બીજી અને 19 જુલાઈએ ત્રીજી વન-ડે મેચ રમાશે.

May 11, 2021, 10:24 AM IST

WTC ફાઇનલ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની થશે વાપસી

ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિ તે મોટાભાગના ખેલાડીઓને તક આપી શકે છે, જેણે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. હાર્દિક પંડ્યા પર બધાની નજર રહેશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 મેચમાં રેગ્યુલર બોલિંગ કરી રહ્યો નથી. 

May 7, 2021, 07:01 AM IST

ICC WTC Final: કોરોનાને કારણે જલદી ઈંગ્લેન્ડ રવાના થશે ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમે હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બ્રિટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા નક્કી સમય પહેલા બ્રિટન રવાના થઈ શકે છે. 
 

May 6, 2021, 03:30 PM IST

IPL 2021: આ રીતે બાયો-બબલમાં ઘુસી ગયો કોરોના, અહીં થઈ હતી મોટી ભૂલ

IPL Corona: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોરોનાની એન્ટ્રી કઈ રીતે થઈ આયોજકોની સામે આ મોટો સવાલ છે. આખરે આટલા સુરક્ષિત કહેવાતા બાયો-બબલમાં કઈ રીતે વાયરસ પહોંચી ગયો.
 

May 5, 2021, 03:09 PM IST

IPL 2021 સ્થગિત થવાથી મુશ્કેલમાં BCCI, જાણો ભારતીય ક્રિકેટ બોર્ડને થશે આટલા કરોડનું નુકસાન

ભારતીય બોર્ડને સૌોથી વધુ નુકસાન સ્ટાર સ્પોર્ટસથી ટૂર્નામેન્ટના પ્રસારણ અધિકારથી મળનારી રકમથી થશે. સ્ટારનો પાંચ વર્ષનો કરાર 16 હજાર 347 કરોડ રૂપિયાનો છે. 
 

May 4, 2021, 09:49 PM IST

ICC ODI Rankings: ન્યૂઝીલેન્ડ બની નંબર-1 ટીમ, ભારત, ઈંગ્લેન્ડને થયું મોટુ નુકસાન

આઈસીસીએ સોમવારે નવા વનડે રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં કેન વિલિયમસનની આગેવાનીવાળી કીવી ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

May 3, 2021, 03:00 PM IST

IPL 2021 નું પોઈન્ટ ટેબલ, જુઓ કઈ ટીમ ક્યા સ્થાને

IPL Points Table 2021: આઈપીએલ 2021માં કી ટીમ છે આગળ અને કોણ છે પાછળ. 26 મેચ બાદ આ છે સ્થિતિ.

May 1, 2021, 02:56 PM IST

ભારતમાં નહીં અહીં રમાઈ શકે છે ICC T20 World Cup 2021, બીસીસીઆઈના અધિકારીએ કરી પુષ્ટિ

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં બીસીસીઆઈના ગેમ ડેવલોપમેન્ટ જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ કહ્યુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડે બજુ વિશ્વકપ આયોજનની આશા ગુમાવી નથી. 
 

Apr 30, 2021, 03:01 PM IST

IPL 2021: 14 વર્ષમાં જે ન થઈ શક્યું, Harshal Patel એ માત્ર 6 મેચમાં બનાવી દીધો રેકોર્ડ

IPL 2021: RCB ના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) આ વર્ષે કમાલના ફોર્મમાં છે. તેણે પ્રથમ છ મેચમાં માત્ર 17 વિકેટ હાસિલ કરી લીધી છે. 
 

Apr 28, 2021, 08:30 PM IST

IPL 2021: ટૂર્નામેન્ટ યથાવત રહેવી જોઈએ, તે કરોડો લોકો માટે ખુશી લાવે છેઃ માઇકલ વોન

ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડી ટૂર્નામેન્ટમાંથી હટી રહ્યાં છે. એન્ડ્રૂ ટાયે તો કહ્યુ કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની એટલી કમી છે તેવા સમયે ફ્રેન્ચાઇઝી પાણીની જેમ પૈસા વાપસી રહી છે. 

Apr 27, 2021, 06:26 PM IST

Corona મહામારીને કારણે ભારત પાસેથી છીનવાઈ શકે છે ટી20 વિશ્વકપની યજમાની, ICCનો પ્લાન બી તૈયાર

ભારતમાં સતત વધી રહેલા કેસો વચ્ચે કેટલાક વિદેશી ખેલાડી આઈપીએલ છોડીને પોતાના દેશ પરત ફરી રહ્યાં છે. તેવામાં આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ટી20 વિશ્વકપના આયોજન પર સંકટ છવાયું છે. 
 

Apr 27, 2021, 03:06 PM IST

IPL 2021: દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું

સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આઈપીએલની 20મી મેચ ટાઈ પરિણમી છે. 

Apr 25, 2021, 11:25 PM IST

બેન સ્ટોક્સે આ મેદાનની પિચને ગણાવી 'કચરો', IPL 2021 પર વ્યક્ત કરી ચિંતા

ચેન્નઈના એમએ ચિદમ્બરમ  સ્ટેડિયમમાં રમાયેલા  મુકાબલા દરમિયાન પિચ ખુબ સ્લો રહી. તેવામાં બેન સ્ટોક્સે પિચને કચરો ગણાવતા કહ્યુ કે, તેને આશા છે કે આ કારણે આઈપીએલની સીઝન બેકાર થશે નહીં. સ્ટોક્સ રાજસ્થાન માટે માત્ર એક મેચ રમી શક્યો હતો. 

Apr 24, 2021, 03:03 PM IST

IPL 2021: પેટ કમિન્સને શાનદાર ઈનિંગ પાણીમાં, રોમાંચક મેચમાં ચેન્નઈનો 18 રને વિજય

વાનખેડેમાં રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નઈએ કોલકત્તાને પરાજય આપ્યો છે. આ સાથે માહીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 
 

Apr 21, 2021, 11:24 PM IST

IPL 2021: વાનખેડેમાં ધોનીની ટીમને મળી જીત, રાજસ્થાનનો 45 રને કારમો પરાજય

આઈપીએલની 12મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરી રાજસ્થાન રોયલ્સને પરાજય આપ્યો છે. ધોનીની ટીમને આ સીઝનમાં બીજો વિજય મળ્યો છે. 

Apr 19, 2021, 11:19 PM IST

IPL 2021: બોલરોના શાનદાર પ્રદર્શનથી મુંબઈ 13 રને જીત્યું, હૈદરાબાદનો સતત ત્રીજો પરાજય

આઈપીએલની ચેન્નઈમાં રમાયેલા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે 150 રનનો બચાવ કરતા હૈદરાબાદને 13 રને પરાજય આપ્યો છે. આ સાથે મુંબઈએ સીઝનમાં બીજી જીત મેળવી છે. 

Apr 17, 2021, 11:17 PM IST

BCCI એ વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, પાંચ ગુજરાતી ખેલાડીઓ સહિત 28 ક્રિકેટરો સામેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં એ+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે. 

Apr 15, 2021, 08:40 PM IST

BCCI: કોરોનાએ બચાવી ગાંગુલી અને જય શાહની ખુરશી, બે સપ્તાહ માટે ટળી સુનાવણી

ભારતીય ક્રિકેટ બોર્ડના નવા બંધારણ પ્રમાણે આ ત્રણેય પદો પર રહેવા માટે કૂલિંગ ઓફ પીરિયડ પસાર કરવો પડશે. 
 

Apr 15, 2021, 06:35 PM IST