T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત શર્માએ મજાકમાં જય શાહને અસલી સ્ક્રિપ્ટ રાઇટર ગણાવ્યા, જેનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. ધોની અને રોહિતની હાજરીમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે.
India vs New Zealand Final : ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો. સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઇશાન કિશન તેમજ બોલરોએ ભારતની ટાઇટલ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારે આ ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ કેવી રીતે હારી, ક્યાં ભૂલ થઈ ? તેના વિશે આ લેખમાં જાણીશું.
T20 World Cup 2026: ભારતે ટી20 વિશ્વકપ 2026 જીતી ઈતિહાસ રચી દીધો છે. ભારતની આ જીતમાં ઘણા ખેલાડીઓનું યોગદાન રહ્યું છે. પરંતુ આજે અમે તમને પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જેણે ટૂર્નામેન્ટમાં મહત્વના સમયે પ્રદર્શન કરી ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
T20 World Cup 2026 Final : ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો, પરંતુ ન્યુઝીલેન્ડ ફરી એકવાર વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં નિષ્ફળ ગયું. ફાઇનલ હાર બાદ ન્યુઝીલેન્ડનો કેપ્ટન મિશેલ સેન્ટનર ખૂબ જ હતાશ દેખાતો હતો. સેન્ટનરની ટીમ ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શકી નહીં અને હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ કેપ્ટન સેન્ટનરનું દર્દ છલકાયું છે.
T20 World Cup 2026: ટીમ ઈન્ડિયાની જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'X' પર પોસ્ટ શેર કરીને સૂર્યકુમાર યાદવની સેનાને વધામણી આપી હતી.
Team India record in Final: ટીમ ઈન્ડિયા માટે ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં અભિષેક શર્મા અને સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે અભિષેક આઉટ થયા બાદ ત્રીજા નંબરે બેટિંગ કરતા ઈશાન કિશને પણ અડધી સદી ફટકારી.
India Plan: આકાશ ચોપરા માને છે કે ભારતીય ટીમ અભિષેક અને વરુણ સાથે પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે, અને તેથી, ટીમ અંતિમ મેચમાં તેમની સાથે રહેશે. તેમણે ફિન એલનને રોકવાની યોજના પણ જાહેર કરી છે.
Team India : ટીમ ઈન્ડિયા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે. જો આ વખતે ટ્રોફી જીતશે, તો ઇતિહાસ રચશે. આ પહેલાં કોઈ ટીમે આ સિદ્ધિ મેળવી નથી. જો કે, આ સરળ નહીં હોય, કારણ કે સામે ન્યુઝીલેન્ડ છે, જે T20 વર્લ્ડ કપમાં ભારત સામે ક્યારેય હાર્યું નથી.
T20 World Cup 2026 Final :ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટની શરૂઆતથી જ ભારતીય ટીમને ટાઇટલની દાવેદાર માનવામાં આવી રહી છે, તો ન્યુઝીલેન્ડ પણ શાનદાર ટક્કર આપી શકે છે, ત્યારે કઈ ટીમ ફાઈનલ જીતશે અને ગ્રહોની સ્થિતિ શું કહે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
T20 World Cup 2026 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. ફાઇનલને લઈને ફેન્સમાં ઉત્સાહ તો છે જ પણ બુકી બજાર પણ ગરમ જોવા મળી રહ્યું છે. બુકીઓના હિસાબ પ્રમાણે ટીમ ઈન્ડિયા હોટ ફેવરિટ છે.
India vs New Zealand: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે આઈસીસી ટી20 વિશ્વકપ 2026ની ફાઈનલ રમાવાની છે. આ મેચમાં ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થવાની છે. આ પહેલા અમે તમને એક રસપ્રદ આંકડા વિશે જણાવીશું.
Abhishek Sharma : ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ફાઇનલ માટે અમદાવાદ આવી પહોંચી છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ચર્ચા શરૂ થઈ છે કે ભારતીય ટીમ ટાઇટલ જંગમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ન્યુઝીલેન્ડ સામે કેપ્ટન સૂર્યકુમાર યાદવ મોટો દાવ રમી શકે છે અને અચાનક ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક વિસ્ફોટક બેટ્સમેનને તક આપી શકે છે.
Ravi Shastri Advice Abhishek Sharma: ટી20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી અભિષેક શર્માનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. સેમીફાઈનલમાં પણ તેઓ ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા, જેના કારણે હવે ફાઈનલ મેચમાં તેમના રમવા પર સવાલો ઉઠી રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની નિર્ણાયક ફાઈનલ મેચ પહેલા ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રીએ અભિષેક શર્માને શાનદાર પ્રદર્શન કરવા માટે એક ખાસ 'ગુરુમંત્ર' આપ્યો છે.
T20 World Cup 2026 Final : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રશ્ન એ છે કે શું આ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થશે અને ખાસ કરીને બોલિંગ આક્રમણમાં ફેરફાર થશે કે નહીં, તેના વિશે આ લેખમાં જાણીશું.
IND vs NZ 4th T20 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં ચોથી T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હાર માટેના કારણો શું છે અને ટીમ ઈન્ડિયાએ ક્યાં મોટી ભૂલ કરી તેના વિશે આ લેખમાં જાણવાનો પ્રયત્ન કરીશું.
New Zealand Squad Change : ભારત સામેની પહેલી ત્રણ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડનો કારમો પરાજય થયો હતો. તેણે આગામી બે મેચ માટે પોતાની ટીમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જેમાં એક એક સ્ટાર પ્લેયરની એન્ટ્રી થઈ છે. જ્યારે બે ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.
IND vs NZ 3rd T20 : ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર થઈ શકે છે. આ બે ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.
Axar Patel Injury : 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ હતી. આ મેચ ભારતે 48 રને જીતી લીધી હતી. જોકે, મેચ દરમિયાન ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે કેપ્ટન અને કોચનું ટેન્શન વધ્યું છે.
Rohit Sharma Retirement : ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. સારી શરૂઆત છતાં તે ત્રણ મેચમાં તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયો અને શ્રેણીનો અંત અડધી સદી વિના કર્યો. તેના ફોર્મ અને ભવિષ્યને લઈને સોશિયલ મીડિયા પર નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
IND vs NZ 3rd ODI : ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર ODI શ્રેણી જીતી હતી. આ શ્રેણીમાં તેની બેટિંગ અને બોલિંગ બંને શાનદાર રહ્યા. આ શ્રેણીની હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દર્દ છલકાયું છે.
IND vs NZ: ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતને હરાવીને નવો કીર્તિમાન રચ્યો છે. ન્યુઝીલેન્ડે ભારત સામેની 3 મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.
IND vs NZ : ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડેમાં ગ્લેન ફિલિપ્સનો આસાન કેચ છોડીને હર્ષિત રાણાએ મોટી ભૂલ કરી. જે ભારતને ભારે પડી ગઈ અને ફિલિપ્સે શાનદાર સદી ફટકારી.