indvwi

INDvsWI: ભારતે કર્યા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ, 2-0થી જીતી ટેસ્ટ સીરીઝ

ભારતે જમૈકાના સબીના પાર્કમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 257 રનના મોટા અંકોથી હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયામાં હનુમા વિહારીને નાબાદ 111 અને વિરાટ કોહલીના 76 તેમજ ઇશાંત શર્માની 57 રનનોની ઇનિંગના કારણે ભારતનો 416 રનનો સ્કોર બન્યો હતો

Sep 3, 2019, 09:35 AM IST

INDvsWI: વસીમ જાફરે ટીમ ઇન્ડીયાને ફેંક્યો પડકાર, કોઇ મારા એંટિગાના રેકોર્ડની બરાબરી કરીને બતાવે

વસીમ જાફરે સેંટ જોંસમાં 2006માં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલીવાર ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં 399 બોલમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા તથા એક સિક્સર ફટકારી હતી. 

Aug 23, 2019, 10:13 AM IST

કેપ્ટનશિપ મળ્યા બાદ 'વન-ડેનો બ્રેડમેન' બન્યો કોહલી, દરે ચોથી ઇનિંગ્સમાં ફટકારે છે સદી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટઇન્ડીઝની સામે (India vs West Indies) બીજી વન-ડેમાં ફરી એકવાર રંગમાં જોવા મળ્યો. તેણે રવિવારે (11 ઓગસ્ટ) ના માત્ર ભારતની ડગમગતી ઇનિંગ્સને સંભાળી, પરંતુ શાનદાર સદી પણ ફટકારી

Aug 12, 2019, 11:50 AM IST

INDvsWI 2nd ODI: ભારત 59 રનથી મેચ જીત્યું, કોહલીએ 42મી સદી ફટકારી

કેપ્ટન વિરાટ કોહલી (120) અને ભૂવનેશ્વર કુમાર (4 વિકેટ)ના શાનદાર પ્રદર્શનના કારણે ભારત (Team India)એ વેસ્ટઇન્ડિઝને બીજા વન-ડે મેચમાં સરળતાથી હરાવી દીધા છે. પહેલી વન-ડે મેચની જેમ બીજી વન-ડે મેચમાં પણ વરસાદ થયો

Aug 12, 2019, 08:52 AM IST

INDvsWI : 6 ફૂટનો આ ક્રિકેટ છે 140 Kgનો, ટેસ્ટમાં ભારતીય ટીમે કરવો પડશે સામનો

26 વર્ષનો ઓલરાઉન્ડર રહકીમ કોર્નવાલ તેના વજન અને હાઇટને કારણે ચર્ચામાં છે 

Aug 11, 2019, 04:21 PM IST

વરસાદ વચ્ચે DJની ધૂન પર કોહલીનો ડાન્સ, ગેલ-જાધવે જમાવ્યો રંગ, જુઓ Video

જો તમે ક્રિકેટના ચાહક છો તો સંભવત: વિરાટ કોહલી (Virat Kohli)ને મેચ દરમિયાન ડીજેની ધૂન પર ડાન્સ કરતા જોયો જ હશે. વિરાટ માટે આ કોઇ નવી વાત નથી. મેચ દરમિયાન જ્યારે પણ બ્રેક હોય છે અને ડીજે વાગે ત્યારે તે ડાન્સ કરવા લાગે છે.

Aug 9, 2019, 02:33 PM IST

INDvsWI: વિંડીઝમાં 13 વર્ષ અને 8 સીરીઝથી અજય છે ભારત, આ વખતે બની શકે છે નવો રેકોર્ડ

ભારતીય ટીમ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ 3-0 થી જીત્યા બાદ હવે વનડે ક્રિકેટ માટે તૈયાર છે. બંને ટીમ વચ્ચે વનડે સીરીઝ (India vs West Indies) નો પ્રથમ મુકાબલો ગુરૂવાર (8 ઓગસ્ટ)ના રોજ રમાશે. આ ભારત  (Team India) અને વેસ્ટઇંડીઝ (West Indies) બંને વચ્ચે આઇસીસી વર્લ્ડકપ બાદ પ્રથમ વનડે મેચ પણ હશે.

Aug 8, 2019, 04:35 PM IST

રોહિત શર્મા : ટી-20માં મોટો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે આ હિટમેન !

રોહિતના નામે ટી20 મેચોમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે

Aug 2, 2019, 05:01 PM IST

INDvsWI: વિરાટ કોહલી અને રોહિત શર્મામાં ફક્ત 'અણબનાવ' નથી, આ 3 રેકોર્ડની પણ લડાઇ પણ છે

ભારતીય ટીમ હાલમાં વેસ્ટઇંડીઝ (INDvsWI) સામે મુકાબલા માટે અમેરિકામાં છે. બંને ટીમો વચ્ચે શનિવારે (3 ઓગસ્ટ)થી ટી20 સીરીજ શરૂ થઇ રહી છે. બંને ટીમો વચ્ચે પહેલો મુકાબલો અમેરિકાના શહેર લોડરહિલમાં થવાની છે. બંને ટીમ વર્લ્ડકપ બાદ પહેલીવાર મેદાનમાં ઉતરી રહી છે. વેસ્ટઇંડીઝની ટીમ જ્યાં પોતાના નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. 

Aug 2, 2019, 02:31 PM IST

કોચ સંજય બાંગરેએ કર્યો કેએલ રાહુલનો બચાવ, કહ્યુ- ટેકનીકમાં કોઇ ખામી ન હતી

હૈદરાબાદની પીચ પર કર્નાટકના આ બેટ્સમેન 25 બોલમાં માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયો હતો. ક્રીઝ પર તેમની સાથે બેટ્સમન કરી રહેલા પૃથ્વી શો સપૂર્ણ સરળ દેખાઇ રહીયા છે.

Oct 14, 2018, 12:23 PM IST