हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
91/ 2
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL 2024 Auction
Ipl 2024 auction News
Spencer Johnson
18 મહિના પહેલા વૃક્ષારોપણ કરતો આ ખેલાડી, પછી નસીબ બદલાયું અને ગુજરાતે આપ્યા કરોડો રૂ
IPL 2024 Auction: નસીબ ખુલવું આને જ કહેવાય છે. 18 મહિના પહેલા વિદેશમાં માળીનું કામ કરતો આ વ્યક્તિ IPL ઓક્શનમાં કરોડપતિ બન્યો હતો. કમાલની વાત એ છે કે, આ ખેલાડીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર 3 મેચ રમી છે અને તેને ગુજરાત ટાઇટન્સે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Dec 21,2023, 22:08 PM IST
Harshal Patel
સાણંદમાં જન્મેલો આ ગુજરાતી નસીબનો બળિયો : 2 કરોડની બેસ પ્રાઈસ સામે મળ્યા 11 કરોડ
Punjab Kings: ગુજરાતમાં અમદાવાદ નજીક આવેલા સાણંદમાં જન્મેલો એક ગુજરાતી ખેલાડી નસીબનો બળિયો સાબિત થયો છે. પંજાબ કિંગ્સે ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે, આ ખેલાડીને બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ અને LSGએ હર્ષલ પટેલ માટે બોલી લગાવી હતી.
Dec 19,2023, 18:13 PM IST
IPL auction
IPL 2024ની હરાજીમાં આ 5 વિદેશી ખેલાડીઓ પર સૌની નજર, લાગી શકે છે કરોડોની બોલી
IPL 2024 Auction: IPL (IPL-2024) ની આગામી સિઝન માટે મિની હરાજી દુબઈમાં યોજાવાની છે. આ માટે તમામ 10 ફ્રેન્ચાઇઝી તૈયાર છે. હરાજીમાં 333 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં 214 ભારતીય અને 119 વિદેશી છે. દરેકની નજર વિદેશના 5 ખેલાડીઓ પર રહેશે જેઓ હરાજીમાં કરોડપતિ બની શકે છે.
Dec 19,2023, 12:14 PM IST
IPL 2024 Auction
14 ભારતીય ખેલાડીઓ પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ, 3 કેપ્ડ ખેલાડીઓને મળશે 2 કરોડથી વધુ
આઈપીએલ ઓક્શન દરમિયાન ભારતના કુલ 14 કેપ્ડ ખેલાડીઓ પર દરેક ફ્રેન્ચાઇઝીની નજર રહેશે. તેમાંથી ત્રણ ખેલાડીઓ ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર અને હર્ષલ પટેલે પોતાની બેસ પ્રાઇઝ બે કરોડ રૂપિયા રાખી છે.
Dec 18,2023, 22:11 PM IST
Rohit Sharma
તો રોહિત શર્મા પર 20મી ડિસેમ્બરે આવશે ખરું તોફાન, IPLના ઈતિહાસની સૌથી મોટી ગેમ રમાશે
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન પદેથી હટાવી બધાને ચોકાવી દીધા છે. જે કેપ્ટને ટીમને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી તેની સાથે આવા વ્યવહારની આશા નહોતી. હવે માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા કોઈ અન્ય ટીમ સાથે જોડાઈ શકે છે.
Dec 18,2023, 19:20 PM IST
gujarat
IPLમાં આ યુવા ગુજરાતી ખેલાડી પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ, આ ટીમની છે ખાસ નજર
Aarya Desai IPL 2024: બસ હવે ગણતરીના દિવસોમાં આઈપીએલની હરાજી થનાર છે, ત્યારે ગુજરાત ક્રિકેટ ટીમના ખેલાડી આર્ય દેસાઈનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું છે. તેમણે તેમના વય જૂથમાં અદભૂત પ્રદર્શન કર્યું છે.
Dec 13,2023, 19:46 PM IST
IPL
આઈપીએલ હરાજીમાં આ 10 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી ધૂમ
IPL Auction: આઈપીએલની આગામી સીઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં હરાવી થવાની છે. આ હરાજીમાં વિશ્વકપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓ પર ખાસ નજર રહેશે.
Nov 22,2023, 15:31 PM IST
Trending news
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Agriculture
આ ખેતી કરનારાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સૂચના, પાક બચાવવો હોય તો આટલું કરજો