ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગના માહોલમાં અમેરિકી અને યુરોપીયન માર્કેટ થોડા સ્ટેબલ થયા છે પરંતુ મોટાભાગના એશિયન બજારોમાં વેચાવલીનું દબાણ છે. ઘરેલુ સ્ટોક માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાવલીનો દબાણ જોવા મળી રહ્યું છે અને ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટી કડડભૂસ થયા છે

ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.