हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jal Yatra 2019
Jal yatra 2019 0 News
Rath Yatra
અમદાવાદ રથયાત્રા 2019 Photos : 19 કિલોમીટરના રથયાત્રાના રુટ પર શું શું જોવ
ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા નીકળી છે. જેને કારણે અમદાવાદના અનેક રસ્તાઓ ભક્તિરસથી તરબોળ થઈ ગયા છે. રથયાત્રામાં નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન ઉપરાંત રથયાત્રામાં સામેલ થયા ગ્રૂપ, ટેબ્લો, પ્રદર્શન પણ આકર્ષણમય બની જાય છે. ત્યારે 142મી રથયાત્રામાં 101 ટ્રક ટેબ્લો જોડાયા છે. જે અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે.
Jul 4,2019, 10:32 AM IST
Rath Yatra
પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની રથયાત્રાની જૂની તસવીર શેર કરી
આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની નીકળી છે. મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તેઓ હંમેશા યાદ કરાય છે. ત્યારે આજે તેમણે ટ્વિટરના માધ્યમથી ભારતભરના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે.
Jul 4,2019, 9:40 AM IST
Rath Yatra
પહેલીવાર અમદાવાદ રથયાત્રાની લંબાઈ ઘટી, 400થી 500 મીટર ટૂંકી થઈ
રથયાત્રાને પગલે સૌથી વધુ ચર્ચાતી બાબત તેની લંબાઈ હોય છે. પોલીસ કાફલા સાથે નીકળતી રથયાત્રાનો પહેલો છેડો અને અંતિમ છેડો ક્યાં હોય છે, રથયાત્રા કેટલી લાંબી હોય છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે 2019ની રથયાત્રાની લંબાઈ ઘટી ગઈ છે. ડીસીપીથી નીચેના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં ન જોડાતા રથયાત્રા ટૂંકી થઈ છે.
Jul 4,2019, 7:31 AM IST
Trending news
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
MONEY INVESTMENT TIPS
માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ