rath yatra

144 Rath Yatra: CM વિજય રૂપાણીને સતત પાંચમી વાર પ્રાપ્ત થયું પહિન્દ વિધિનું સૌભાગ્ય

ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત (Gujarat) રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવી  કોરોના (Coronavirus) મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

Jul 12, 2021, 09:25 AM IST

144 Rath Yatra: CM વિજય રૂપાણીએ કરી પહિંદ વિધિ, જાણો આ વિધિ વિશે અને તેનું મહત્વ

આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી (Jagannath) ના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ (Pahind Vidhi) કહેવાય છે.

Jul 12, 2021, 07:35 AM IST

Rath Yatra: પોણા 4 કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા સંપન્ન, નિજમંદિર પહોંચ્યા રથ

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો.

Jul 12, 2021, 05:17 AM IST

રથયાત્રાની સુરક્ષામા મોટી ચુક, ગૃહમંત્રીએ અધિકારીઓ તતડાવ્યા, કહ્યું ગંભીરતા સમજો અને તૈયાર રહો

ભગવાન જગન્નાથની 144 રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. જો કે રિહર્સલ બાદ મળેલી સુરક્ષા બેઠકમાં કેટલાક મહત્વના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા જ્યારે રૂટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા ત્યારે 85 ટકા પોલીસ જવાનો પાસે ન તો લાકડી હતી ન તો હેલમેટ. જે બાબતે ગૃહમંત્રીએ અધિકારીઓને ટકોર કરતા અધિકારીઓએ તમામ સ્ટાફને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત હેલમેટ અને લાકડી સાથે રાખવા આદેશ આપ્યો હતો. હેલમેટ પહેરેલું અને લાકડી સતત હાથમાં હોવું જોઇએ તેવો આદેશ આપ્યો હતો. 

Jul 10, 2021, 06:32 PM IST

Dakor: રથયાત્રાને મળી લીલીઝંડી, કોરોનાની ગાઇડલાઇન સાથે નિકળશે રથયાત્રા

 રવિવારે યોજાનારી રથયાત્રા દરમિયાન રથયાત્રાના રૂટ પર કરર્ફ્યું લગાવવામાં આવશે તથા ભક્તોને મંદિર પ્રવેશ મળશે નહી. રથયાત્રા સવારે 8:30 કલાકે નિયત રૂટ પર નિકળશે અને બપોરે 2 વાગ્યા સુધી મંદિર પરત ફરશે.

Jul 9, 2021, 10:18 PM IST

Bank Holidays July 2021: આવતીકાલથી સતત 5 દિવસ માટે બેંકો બંધ, જુલાઈ મહિનામાં 15 રજાઓ

જુલાઈ મહિનો બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાઓ સાથે આવ્યો છે. એકંદરે, બેંક કર્મચારી જુલાઈ મહિનામાં 15 રજાઓનો આનંદ માણી શકશે. આ રજાઓમાં શનિવારથી (10 જુલાઈ) શરૂ થતાં પાંચ દિવસની રજા પણ સામેલ છે

Jul 9, 2021, 08:29 PM IST

Amit Shah ફરી આવશે ગુજરાત, મંગળા આરતી અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી

અમિત શાહ (Amit Shah) 12 જુલાઈએ વહેલી સવારે જગન્નાથ મંદિરમાં સહપરિવાર મંગળા આરતી કરશે. ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમો છે.

Jul 9, 2021, 03:09 PM IST

રથયાત્રાની તડામાર તૈયારીઓ, સમગ્ર રૂટ પર પોલીસનો ખડકલો, ગૃહમંત્રી જાત તપાસ કરશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તારીખ ૯મી જુલાઈના રોજ સવારે 10:30 કલાકે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે.ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા સંદર્ભે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી તમામ તૈયારીઓ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ રૂટ નિરીક્ષણ કરશે. મંત્રી રૂટ નિરીક્ષણ દરમિયાન સરસપુર મંદિર અને લીમડા ચોક - દરિયાપુર એમ બે સ્થળોની મુલાકાત પણ લેશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. 

Jul 8, 2021, 09:44 PM IST

સતત બીજા વર્ષે પણ રથયાત્રા રદ્દ રહેશે તો હું સખત પગલા ભરીશ: મહંત લક્ષ્મણદાસની ચીમકી

શહેરમાં રથયાત્રા કાઢવા અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઇ નિર્ણય લેવાયો નથી. તંત્ર દ્વારા આનુષાંગિક પગલા ઉઠાવાઇ રહ્યા છે. તો બીજી તરફ મંદિર દ્વારા પણ રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સરકાર તરફથી હજી સુધી કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરસપુરનાં રણછોડજીના મંદિરના મહંત લક્ષ્મણદાસે જણાવ્યું કે, રથયાત્રા કોઇ પણ સંજોગોમા નિકળવી જ જોઇએ નહી તો હું સખત પગલા ભરવા તૈયાર છું. 

Jun 25, 2021, 05:25 PM IST

Bhavnagar: જગન્નાથજી રથયાત્રાની તડામાર તૈયારીઓ, પાંચ નદીઓના નીરથી કરાયો જળાભિષેક

ભગવાનના જળાભિષેકના કાર્યક્રમ દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને સીમિત સંખ્યામાં ટ્રસ્ટીગણ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Jun 25, 2021, 12:18 PM IST

રથયાત્રા મામલે સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉતર્યા ઉપવાસ પર, મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત

દરવર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. ત્યારે કોરોના વાયરસની મહામારીને લઈને હાઇકોર્ટના આદેશ બાદ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પ્રથમ વખત તૂટી છે. જેને લઇને જુના મોસાળના સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત આવ્યો હતો.

Jun 24, 2020, 06:20 PM IST

રથયાત્રા નિકશે કે નહીં તે અસમંજસ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ પુરૂ પાડ્યું કોમી એકતાનું ઉદાહરણ

મુસ્લિમ સમુદાય દ્વારા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરને ચાંદીનો રથ દાન કરી કોમી એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડવામાં આવે છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઇને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. ત્યારે કોમી એકતાના પ્રતીકરૂપે આ વર્ષે પણ ચાંદીનો રથ મંદિરના મહારાજને અર્પણ કરાયો છે.

Jun 22, 2020, 02:15 PM IST
Ahmedabad: 143 Jagannath Rath Yatra Preparation Start PT4M28S

અમદાવાદ: રથયાત્રા મામલે અસમંજસનો માહોલ

Ahmedabad: 143 Jagannath Rath Yatra Preparation Start

Jun 20, 2020, 02:55 PM IST

ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાતી રથયાત્રા મોકૂફ

અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. ત્યારે ભુજમાં રંગેચંગે નીકળતી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાને લીધી સ્વામિનારાયણ મંદિરે નિર્ણય લીધો છે.

Jun 19, 2020, 10:02 PM IST
A meeting will be held with the government regarding the rath yatra: Mahendra Jha PT7M23S

રથયાત્રા અંગે સરકાર સાથે બેઠક યોજાશેઃ મહેન્દ્ર ઝા

A meeting will be held with the government regarding the rath yatra: Mahendra Jha

Jun 18, 2020, 05:40 PM IST

પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. 

Jun 18, 2020, 01:18 PM IST