jammu kashmir 0

Video: દુનિયામાં ભારતના વધતા દબદબાથી પરેશાન છે પાકિસ્તાન, ઈમરાન ખાને આ રીતે પોતાનો બળાપો કાઢ્યો

પાકિસ્તાનના  પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારતના વિરોધમાં એ હદે ડૂબેલા છે કે તેઓ પોતાના બીમાર અને આર્થિક રીતે કંગાળ દેશને સંભાળવાની જગ્યાએ ફક્ત અને ફક્ત ભારતની જ વાતો કર્યા કરે છે.

Dec 14, 2021, 07:48 AM IST

Jammu & Kashmir: મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે 6-9 જુલાઈ સુધી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે સીમાંકન પંચ, રાજકીય દળો સાથે થશે ચર્ચા

ચૂંટણી પંચના પ્રવક્તાએ બુધવારે કહ્યુ કે, સીમાંકન પંચ છથી નવ જુલાઈ સુધી યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરની રાજકીય પાર્ટીઓ, જનપ્રતિનિધિઓ અને પ્રશાસનની સાથે વાર્તા કરશે.

Jun 30, 2021, 04:45 PM IST

Srinagar નું Shital Nath Temple 31 વર્ષ બાદ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું, આતંકવાદના કારણે બંધ હતું

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં હાલાત ઘણા બદલાઈ ગયા છે. જેનો પુરાવો શિતલનાથ મંદિર (Shital Nath Temple ) આપે છે. આ મંદિર છેલ્લા 31 વર્ષથી બંધ હતું જે ગઈ કાલે વસંતપંચમી (Basant Panchami) ના દિવસે ખોલવામાં આવ્યું.

Feb 17, 2021, 01:53 PM IST

જમ્મુ કાશ્મીર : સફરજનના બગીચામાં છુપાયેલા આતંકીને સેનાએ ઠાર માર્યો, એક જવાન શહીદ

અધિકારીઓએ ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે, અમને બે આતંકવાદીઓ સફરજનના બગીચામા છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર કાર્યવાહી કરતા અમે અહી સર્ચ અભિયાન ચલાવ્યું હતું, જેમાં એક આતંકવાદીને અમે ઠાર માર્યો છે. જ્યારે કે, બીજા આતંકવાદની શોધ ચાલુ છે

Aug 12, 2020, 09:29 AM IST

કાશ્મીરમાં 24 કલાકની અંદર આતંક પર સેનાનો બીજો વાર, શોપિયાં એનકાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર

છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યાં છે. આ પહેલા શુક્રવારે કુલગામમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓનો સફાયો કર્યો હતો. 

Jul 18, 2020, 07:46 AM IST

બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સાથે છે CDS બિપિન રાવત

ભારત-ચીન સીમા (India-China) પર તણાવ યથાવત છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે લાઇન ઓફ એક્ચુએલ કંટ્રોલ (LAC) વિસ્તારનું નિરિક્ષણ કરવા લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત પણ છે. બે દિવસીય પ્રવાસ પર રાજનાથ સિંહ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ જશે. તે LACની સાથે સાથે LoCનું પણ નિરિક્ષણ કરશે. આ દરમિયાન રક્ષા મંત્રીની સાથે ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હશે.

Jul 17, 2020, 09:09 AM IST
Opposition Set To Visit Jammu & Kashmir After Revocation of Article 370 PT5M11S

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ વિપક્ષનું પ્રતિનિધિમંડળ આજે લેશે ઘાટીની મુલાકાત

કોંગ્રેસ સહિત 10 પક્ષોનું પ્રતિનિધિમંડળ કાશ્મીરના પ્રવાસે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને આપ્યું હતું આમંત્રણ. રાહુલ ગાંધી અને રાજ્યપાલ વચ્ચે ટ્વીટર પર કાશ્મીરની સ્થિતિને લઇને થયો હતો ટકરાવ.

Aug 24, 2019, 12:40 PM IST

કલમ 370 હટતા જ સુરતમાં રહેતી કાશ્મીરી યુવતીએ પોતાની જમીન વેચવાની જાહેરાત કરી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાની સાથે જ દેશભરના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જે દિવસે આ કલમ હટાવાઈ તેના બાદ સોશિયલ મીડિયા પર જમીન-મકાન ખરીદવાના મેસેજ પણ ફરતા થયા હતા. સૌ કોઈ સ્વર્ગ જેવા કાશ્મીરમાં જમીન લેવાના અને પ્રોપર્ટી ખરીદવાના સપના જોઈ રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની કાશ્મીરની જમીન વેચવા કાઢી છે.

Aug 7, 2019, 02:06 PM IST

આર્ટિકલ 370 પર ટ્વિટ કરીને ગંદી રીતે ફસાઈ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ

દેશનો સૌથી વિવાદિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો. હવે આ બંને રાજ્ય કેન્દ્રશાસિત રહેશે. આ નિર્ણય આવ્યા બાદ જ સામાન્ય જનતાથી લઈને બોલિવુડ સેલેબ્સ સુધી તમામ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે પાકિસ્તાનના કલાકારોએ પણ આર્ટિકલ 370 પર આવેલા નિર્ણય વિશે ટ્વિટર પર પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને પોતાના ટ્વિટર પર પોસ્ટ લગકી કે, તેઓ કાશ્મીર સાથે ઉભા છે. માહિરાએ પોસ્ટ કરતા જ લોકોએ તેમને આડે હાથ લેવાનું શરૂ કર્યું. 

Aug 7, 2019, 10:21 AM IST

આર્ટિકલ 370 અને 35A અંગે સરકારનાં નિર્ણયનું સ્વાગત સહ શુભકામના: ડૉ. સુભાષ ચંદ્રા

જમ્મુ કાશ્મીરનાં મુદ્દે મોદી સરકારે આઝાદ ભારતનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવા અંગેનો સંકલ્પ રજુ કર્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિની મંજુરી સાથે આર્ટિકલ 35 A હટાવી દીધું છે. સરકારે આ મહત્વનાં નિર્ણયને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ સદનમાં સમર્થન કર્યું છે. તેમણે સરકારને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, તેઓ સરકારનાં પ્રસ્તાવનું સમર્થન કરે છે. 

Aug 5, 2019, 04:04 PM IST

બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના: પાકિસ્તાને કહ્યું ભારત આવું ન કરી શકે

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક રજુ કર્યું, સાથે જ કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ પણ રજુ કર્યો

Aug 5, 2019, 03:34 PM IST

રાજ્યપાલ આવાસ ખાતે ઉચ્ચસ્તરીય ઇમરજન્સી બેઠક, DGP સહિતના અધિકારીઓ હાજર

મહેબુબા મુફ્તી, ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ રખાયા, કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ, રાજ્યપાલ સત્યપાલ મલિકે ઇમરજન્સી બેઠક આયોજીત કરી, યુનિવર્સિટીની તમામ પરિક્ષાઓ રદ્દ

Aug 5, 2019, 02:57 AM IST

જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ : મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ, શ્રીનગરમાં કલમ 144 લાગુ, મહેબૂબા ઉમર અબ્દુલા નજરકેદ

જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ પર છે. કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા બાદ સરકારે એક એડવાઇઝરી જાહેર કર્યા બાદ સ્થિતિ તણામપૂર્ણ ચાલી રહી છે. આ સંજોગોમાં રવિવારે સર્વદલીય બેઠક થઇ અને બાદમાં સરકારે એકાએક અહીં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી છે અને શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી છે તેમજ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા અને ઓમર અબ્દુલાને નજરકેદ કર્યા છે. 

Aug 5, 2019, 02:07 AM IST
Soldier From Vadodra Martyred in Jammu & Kashmir PT2M11S

વડોદરાનો યુવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, જુઓ વિગત

વડોદરાનો યુવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, આતંકવાદીઓ સામેની અથડામણમાં આજે સવારે થયો શહીદ.

Jul 22, 2019, 01:45 PM IST

કાશ્મીરની સ્થિતી અંગે કોંગ્રેસ,NC અને પીડીપી જવાબદાર છે: વડાપ્રધાન મોદી

જમ્મુ અને કાશ્મીરનાં અખનુરમાં એર સ્ટ્રાઇકનાં બહાને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે

Mar 28, 2019, 06:16 PM IST

યાસીન મલિકનાં સંગઠન JKLF પર દાખલ છે 37 FIR, સરકારે પ્રતિબંધ ઠોક્યો

મોદી સરકારે યાસીન મલિકનાં નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટની વિરુદ્ધ કડક પગલા ઉઠાવતા શુક્રવારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ લગાવ્યો હતો

Mar 22, 2019, 09:55 PM IST

પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

ભારતની સાથે શાંતિની વાત કહેનારા પાકિસ્તાનની સેનાએ પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખી છે.

Mar 1, 2019, 07:36 PM IST

સરકાર એક્શનમાં: જમ્મુ કાશ્મીરના 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી

પુલવામામાં થયેલા હુમલા બાદ મોદી સરકારે મોટી કાર્યવાહી કરતા 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી લીધી છે.

Feb 20, 2019, 11:22 PM IST

પાકિસ્તાને સંઘર્ષ વિરામનું કર્યું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેનાએ સતત બીજા દિવસે બુધારે સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો.

Feb 20, 2019, 09:25 PM IST

કાશ્મીરમાં સુરક્ષાદળો પર 10 દિવસમાં 6 વખત ગ્રેનેડ હુમલો, ISIએ આતંકીઓને આપ્યું મોટું કન્સાઇનમેન્ટ

કાશ્મીર પોલીસના એક રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં છેલ્લા દસ દિવસમાં આતંકીઓએ સુરક્ષા દળ પર 6 વખત ગ્રેનેડ હુમલા કર્યા છે. આતંકવાદીઓ તરફથી ગ્રેનેડ હુમલાની વધતી ઘટનાઓ પાછળ સૌથી મોટું કારણ કાશ્મીરના આતંકી સંગઠનોને મોટા પ્રમાણમાં ગ્રેનેટનું નવું કન્સાઇનમેન્ટ મળ્યું છે.

Jan 20, 2019, 11:42 PM IST