हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jhulan Goswami
Jhulan goswami News
Team India
દુનિયાની સૌથી ફાસ્ટ બોલરની ખાસ પળો, Jhulan Goswami હરમનપ્રીતને ગળે લગાવી રડી પડી
Jhulan Goswami Retirement: દુનિયાની સૌથી ફાસ્ટ મહિલા બોલર ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી રહી છે. ભારત અને ઇગ્લેંડની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો ત્રીજો મુકાબલો લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઇ રહ્યો છે.
Sep 24,2022, 22:12 PM IST
Jhulan Goswami
ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે ઝૂલન ગોસ્વામી, ઇંગ્લેન્ડ સામે હશે અંતિમ મેચ
Jhulan Goswami Retirement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. તે આગામી મહિને તેની અંતિમ મંચ ઇંગ્લેન્ડ સામે રમશે.
Aug 20,2022, 17:23 PM IST
CWC22
બાંગ્લાદેશને હરાવી ટોપ-3માં પહોંચી ટીમ ઈન્ડિયા, સમજો સેમીફાઇનલનું સંપૂર્ણ ગણિત
CWC 2022: આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારતે અત્યાર સુધી છ મેચ રમી જેમાં ત્રણમાં જીત મેળવી છે તો ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ભારતે પોતાની અંતિમ લીગ મેચ 27 માર્ચે આફ્રિકા સામે રમવાની છે.
Mar 22,2022, 15:29 PM IST
Ashleigh Gardner
ભારતીય મહિલા ટીમે રોક્યો ઓસ્ટ્રેલિયાનો વિજય રથ, સતત 26 જીત બાદ આપી માત
ભારત મહિલા ટીમે ત્રીજી અને અંતિમ વડેના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી માત આપી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના આ ફોર્મેટમાં સતત 26 મેચોથી સતત ચાલી રહેલા જીતનો સિલસિલો અટકી ગયો છે.
Sep 26,2021, 14:51 PM IST
મિતાલી રાજ
મિતાલી રાજે રચ્યો ઈતિહાસ
મિતાલી રાજે પ્રથમ વનડે મેચ 26 જૂન 1999ના આયર્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
Oct 9,2019, 19:34 PM IST
ભારત vs ઈંગ્લેન્ડ
INDWvsENGW: ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, સતત ચોથી વનડે સિરીઝ જીતી
ભારતીય મહિલાઓએ ઈંગ્લેન્ડની ટીમે માત્ર 161 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પછી ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
Feb 25,2019, 15:47 PM IST
મહિલા ક્રિકેટ
INDWvsNZW: ન્યૂઝીલેન્ડમાં મહિલા ટીમની ધમાલ, બીજી વનડે જીતી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3 મેચોની વનડે સિરીઝના બીજા મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ટીમને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે તેણે યજમાન વિરુદ્ધ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
Jan 29,2019, 13:26 PM IST
Jhulan Goswami
બંક બેડથી પાંચસિતારા સુધીઃ મહિલા ક્રિકેટમાં પરિવર્તનની સાક્ષી રહી છે ઝૂલન
મહિલા ક્રિકેટમાં 200 વનડે ક્રિકેટ વિકેટ લેનારી એકમાત્ર બોલર ઝૂલન ગોસ્વામીએ 9 નવેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહેલી ટી20 વિશ્વ કપ પહેલા આઈસીસી માટે કોલમ લખી છે.
Nov 6,2018, 16:51 PM IST
ઝુલન ગોસ્વામી
ઝુલન ગોસ્વામીએ ટી20માંથી સંન્યાસ લીધો
ઝુલન ગોસ્વામીના નામે ભારત તરફથી ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે
Aug 23,2018, 17:12 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ