jio phone

JioPhone Next: બજેટની સાથે-સાથે ફીચર્સમાં પણ આમ આદમી માટે ખાસ છે JioPhone Next, જાણો તમામ વિગત

JioPhone Next : JioPhone Next ને દિવાળીથી ખરીદી શકશો. કિંમતથી લઈને ફીચર્સ સુધી તેમાં ઘણું ખાસ છે જે તેને આમ આદમીનો ફોન બનાવે છે. આ વિસ્તારથી આ ફોનની તમામ વિગતો જાણીએ.
 

Nov 1, 2021, 04:35 PM IST

Reliance Jio નો દિવાળી ધમાકો! Jio Phone Next આ તારીખે થશે લોન્ચ, સામે આવી મોટી જાણકારી

Jio Phone Next Budget 4G Smartphone: જે ગ્રાહકો મુકેશ અંબાણીના આ સૌથી સસ્તા મોબાઇલ ફોનની રાહ જોઈ રહ્યાં છે તે લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમે પણ જુઓ જીયો ફોન નેક્સ્ટ કરશે ધમાકો. 

Oct 25, 2021, 03:12 PM IST

દેશનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન JioPhone Next કાલે થશે લોન્ચ, જાણો કિંમત, ફીચર્સ અને સેલ સાથે જોડાયેલી તમામ જાણકારી

ગણેશ ચતુર્થીના દિવસે રિલાયન્સ પોતાનો નવો ફોન JioPhone Next ભારતીય બજારમાં લોન્ચ કરવાની છે. ફોન સાથે જોડાયેલી અમુક જાણકારી સામે આવી છે. 
 

Sep 9, 2021, 03:45 PM IST

152 રૂપિયામાં દરરોજ 2GB ડેટા, એક મહિનો ચાલશે Jio નો આ પ્લાન

આજે અમે તમને જીયોના એક સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને મહિના માટે દરરોજ 2જીબી ડેટા મળે છે. 

Sep 6, 2021, 03:06 PM IST

Jio Phone: જો તમે આ રિચાર્જ કરાવશો તો તમને જિયો ફોન મળશે એકદમ ફ્રી, 2 વર્ષ સુધી કોલિંગ અને ડેટા પણ મફત

Reliance Jio પોતાના ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના પ્લાન રજુ કરે છે. કંપની ગ્રાહકોના બજેટ પ્રમાણે પ્લાન લાવે છે. જેમાં ઓછા બજેટમાં અનલિમિટેડ કોલ અન ડેટાનો ફાયદો ગ્રાહકોને મળે તેનું પણ ધ્યાન રખાય છે. 

Aug 31, 2021, 11:18 AM IST

JioPhone Next માર્કેટમાં મચાવશે ધમાલ, જાણીલો ફોનની કિંમત અને ફીચર્સ

ટિપ્સ્ટર યોગેશના એક ટ્વીટ અનુસાર JioPhone Next ની કિંમત 3499 રૂપિયા હોઈ શકે છે અને ભારતમાં તેનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Aug 23, 2021, 06:40 AM IST

Jio Phone Next: રિલાયન્સ જિયોનો એકદમ સસ્તો 4G સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

રિલાયન્સ જિયો પોતાના બજેટ સ્માર્ટફોન JioPhone Next માટે ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે. રિલાયન્સે આ વર્ષની શરૂઆતમાં પોતાની 44મી રિલાયન્સ એજીએમમાં આ ડિવાઈસની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે તે દુનિયાનો સૌથી સસ્તો 4જી સ્માર્ટ ફોન હશે. જે ઈન્ડ્રોઈડના ખાસ વર્ઝન પર ચાલશે. 

Aug 18, 2021, 09:13 AM IST

Jio નો મસમોટો ધડાકો! આ પ્લાન સાથે જિયો ફોન મફત, જાણો જબરદસ્ત ફીચર્સ વિશે 

Reliance Jio પાસે અનેક ધમાકેદાર પ્લાન્સ છે. જિયોના પ્લાન એટલા જબરદસ્ત છે કે અન્ય ટેલિકોમ યૂઝર્સે પોતાના સિમને જિયોમાં પોર્ટ કરાવી લીધા છે. આ પ્લાનના કારણે જ જિયોના ગ્રાહકો સતત વધી રહ્યા છે. જિયો ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે અહીં તમે ફ્રીમાં જિયો ફોન મેળવી શકો છો.

Aug 11, 2021, 06:26 PM IST

Reliance લાવ્યું વિશ્વનો સૌથી સસ્તો જીયો ફોન, 10 સપ્ટેમ્બરે થશે લોન્ચ, જાણો તમામ વિગત

જીયોફોન નેક્સ્ટ આ વર્ષે ગણેશ ચતુર્થી એટલે કે 10 સપ્ટેમ્બરે બજારમાં આવશે. આ ફોનને રિલાયન્સે ગૂગલની સાથે મળી તૈયાર કર્યો છે. આ ફોન એન્ડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમ  (android operating system) પર ચાલશે. 

Jun 24, 2021, 04:48 PM IST

Reliance Jio 749 રૂપિયામાં આપી રહ્યું છે એક વર્ષ માટે અનલિમિટેડ સર્વિસ, કોલ અને ડેટા

Reliance Jio એ Jio Phone 2021 ઓફર હેઠળ 749 રૂપિયાવાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 2જીબી ડેટા દર મહિને મળે છે.

Mar 7, 2021, 03:42 PM IST

જીયો ફોન દિવાળી 2019 ઓફરઃ માત્ર ₹699મા મળશે Jio Phone

જીયો ફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂલ-કોર પ્રોસેસર અને 512 એમબી રેમ છે. તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે તથા 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.

Oct 1, 2019, 05:45 PM IST

Jio ની 'હેપ્પી ન્યૂ ઈયર' ઓફર: ફક્ત 501 રૂપિયામાં ખરીદો ફોન, સાથે વધુ એક સ્માર્ટ ડીલનો મળશે લાભ

નવા વર્ષમાં પણ જિયોએ ધમાકેદાર ઓફર જાહેર કરી છે. કંપનીએ ગ્રાહકો માટે 'હેપ્પી ન્યૂ ઇયર' ઓફર કાઢી છે. જેમાં ફક્ત 501 રૂપિયાનો જિયો ફોન મળી રહ્યો છે. સાથે જ વધુ એક સ્માર્ટ ડીલ મળશે એ તે છે કે 594 રૂપિયા આપીને છ મહિનાનું રિચાર્જ કરી શકો છો. તેના પર તમને અનલિમિટેડ કોલ અને ડેટા મળશે. 

Jan 3, 2019, 04:40 PM IST

આ શરતો પૂરી કરનારને મળશે રિલાયન્સ જિયો નવો ફોન, જાણો શું છે ખાસ?

રિલાયન્સ જિયોએ મોન્સૂન હંગામા એક્સચેન્જ ઓફર અંતર્ગત 501 રૂપિયામાં જૂનો ફોન બદલી આપવાની જાહેરાત કરી હતી. 

Jul 24, 2018, 02:39 PM IST

49 રૂપિયામાં મળશે મોટો ફાયદો, અહીંથી ખરીદી શકો છો JIO PHONE

રિલાયન્સ જીયો ગ્રાહકોને સતત નવી-નવી ઓફર આપી રહ્યું છે. હવે જીયો ફોનને લઈને નવા સમાચાર છે. યુઝર્સ હવે મોબિક્વિકમાંથી જીયો ફોન ખરીદી શકશે. રિલાયન્સ જીયોએ ડિજિટલ પેમેન્ટ એપ મોબિક્વિક સાથે કરાર કર્યો છે. 

Feb 11, 2018, 03:48 PM IST

તમારા મોબાઇલની 4Gની સ્પીડ વધારવા માટે ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરીને 4જીની સ્પીડ વધારી પણ શકો છો

Nov 20, 2017, 04:35 PM IST

Jio ફોનમાં આ સરળ ટ્રીકથી ચાલશે Whats app

Reliance Jio 4G ફીચર ફોનની એક માત્ર ખામી Whats appની સમસ્યાનો ઉકેલ

Nov 18, 2017, 05:00 PM IST