हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
JMC
Jmc News
gujarat news
જામનગરના વિદ્યાર્થીઓ માટે સારા સમાચારઃ મળી અત્યાધુનિક લાઇબ્રેરીની અનમોલ ભેટ
લાઇબ્રેરીમાં ૭૦હજારથી વધુ પુસ્તકો, સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટિઝન વિભાગ, આધુનિક કોમ્પ્યુટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે.
Mar 4,2024, 13:52 PM IST
JMC
જામનગરની વર્ષો જૂની સમસ્યાનું થશે સમાધાન, હવે આ રીતે થશે વરસાદી પાણીનો નિકાલ
જામનગર મહાનગર પાલિકાએ આ વખતે એક ખુબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ થકી અહીંની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ સરળતાથી થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે. 2 કરોડ અને 6 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે.
Jul 27,2021, 12:58 PM IST
Jamnagar
વરસાદી પાણીના સંગ્રહ માટે જામનગર મનપાની પહેલ, હવે નહીં થાય રસ્તા પર પાણીનો બગાડ
જામનગર મહાનગર પાલિકાએ આ વખતે એક ખુબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ થકી અહીંની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ સરળતાથી થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે.
Jul 5,2021, 15:17 PM IST
gujarat
જામનગર મનપાએ વેપારીઓ માટે ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન અંગે અવેરનેસ કાર્યક્રમ યોજ્યો
આ કાર્યક્રમમાં ફૂડ શાખાના તમામ FSO તેમજ વહીવટી સ્ટાફ તેમજ FDCA જામનગર ના FSO હાજર રહી જામનગર શહેરના તમામ વેપારી મિત્રોને કાયદા અંગેની જરૂરી ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન માટેની સમજ આપવામાં આવી હતી.
Jun 24,2021, 13:36 PM IST
Jamnagar
જામનગર મહાનગરપાલિકામાં બજેટ કરાયું રજૂ, શહેરની થશે કાયાપલટ
કોરોના અને ચૂંટણીને કારણે વિલંબથી રજૂ થયેલાં 610.49 કરોડના બજેટમાં કોઇપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી. વર્ષના અંતે 203 કરોડની પૂરાંત દર્શાવવામાં આવી છે.
Mar 22,2021, 21:17 PM IST
Jamnagar
જામનગર : ભાજપની મહિલા નગરસેવિકાની અનોખી ગાંધીગીરી
જામનગર ભાજપની મહિલા નગરસેવિકાની અનોખી ગાંધીગીરી જોવા મળી હતી. મનપાના ઓનલાઇન ફરિયાદ કોલ સેન્ટરમાં પોતે જાતે ફરિયાદ લેવા બેઠા હતા. ઓનલાઇન ફરિયાદમાં મનપાના ધાંધિયા સામે ભાજપ નગર સેવિકાના આક્રોશ જોવા મળ્યો હતો. ભાજપના મહિલા નગર સેવિકા રચના નંદાણીયા પોતે સરકારી કામકાજમાં જોડાયા હતા. છેલ્લા એક કલાકથી ઓનલાઇન કેન્દ્રમાં તેમના દ્વારા ફરિયાદ લેવામા આવી રહી છે.
Mar 17,2020, 14:50 PM IST
Jamnagar
જામનગર મનપામાં બબાલ ઘટનામાં નગરસેવિકા ઘાયલ
જામનગર મહાનગરપાલિકામાં આજે યોજાયેલ સ્ટે. કમિટીમાં નવાગામ ઘેડ વિસ્તારમાં 12 મી. ડીપી કપાતના લોકોને ને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા...આ સમયે નવાગામ ઘેડ વોર્ડ નં.4 ના ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો પણ સ્થાનિકોની રજૂઆતમાં સાથે જોડાયા હતા. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દરમિયાન રજૂઆત કરતી વેળાએ મીડિયાને ચેરમેન દ્વારા કમિટી બેઠક માં પ્રવેશ ન અપાતા મામલો ભારે ગરમાતા રજૂઆત કરવા આવેલા ખુદ શાસક પક્ષના ભાજપના મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને મનપા સિક્યુરિટી ઓફિસર તેમજ પોલીસ વચ્ચે મીડિયાના પ્રવેશ મામલે ઝપાઝપી થતાં વાતાવરણ ભારે ઉગ્ર બન્યું હતું.
Feb 27,2020, 17:25 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા