हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Job in Gujarat
Job in gujarat News
gujarat
ગુજરાતમાં ભણવાનું પુરૂ થાય એ પહેલાં જ નોકરી, 2 હજાર કંપનીઓ આપશે નોકરી
Employment: આ પ્લેસમેન્ટ કેમ્પ માં વિવિધ સેક્ટર જેવાકે, આઈટી, બેન્કિંગ, ફાઇનાન્સ, કેમિકલ, ફાર્મસી, ઇન્સ્યુરન્સ, મિકેનિકલ, મેન્યુફેક્ચરીંગ, સર્વિસ સેક્ટર વિગેરે જેવી કુલ ૧૯૪૧ કંપનીઓએ ૪૯૬૧૯ વેકેન્સી રજીસ્ટ્રેશન કરાવેલ છે.
Feb 21,2024, 18:09 PM IST
naukri
છટણીનો તબક્કો જલદી થશે સમાપ્ત, 20% ટકા સુધી થશે પગાર વધારો, 2023 માટે નોકરી સર્વે
જોબ પોર્ટલે તાજેતરમાં દસ ક્ષેત્રોમાં 1,400 ભરતીકારો અને સલાહકારોનો સર્વે હાથ ધર્યો હતો. મોટાભાગના રિક્રુટર્સ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઓછી છટણીની આગાહી કરી રહ્યા છે જ્યારે 4% લોકોએ જણાવ્યું હતું કે તેમની સંસ્થાઓમાં છટણી અને ડાઉનસાઈઝિંગ પ્રબળ રહેશે.
Feb 16,2023, 18:15 PM IST
Government Job
Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
Sarkari Naukari: છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે વિચારણા કરી છે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. આ માટે સરકારમાં હિલચાલ ચાલી રહી છે.
Jan 10,2023, 13:08 PM IST
pm modi
આગામી 5 વર્ષમાં ગુજરાતમાં હજારો લોકોને મળશે જોબ, IT કંપનીએ કરી જાહેરાત
Job In Gujarat: આગામી 5 વર્ષમાં 3 હજારથી વધુ આઇટી નિષ્ણાંતોની ભરતીના લક્ષ્ય સાથે, કંપની રાજ્યમાં તેની કામગીરીનું વિસ્તરણ કરશે. ડિજીટલ ટ્રાન્સફોર્મેશન, કન્સલ્ટિંગ તેમજ બિઝનેસ રિએન્જિનિયરિંગ અને સોલ્યુશન્સ ક્ષેત્રે, ટેક મહિન્દ્રા એક જાણીતી કંપની છે.
Oct 19,2022, 23:20 PM IST
HDFC bank
આ બેંક 3 હજાર પદ માટે કરશે ભરતી, ટૂંક સમયમાં ખોલશે 207 નવી શાખાઓ
HDFC Bank Jobs : HDFC બેંકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 207 નવી શાખાઓ અને 80 સ્માર્ટ બેંકિંગ લોબી ખોલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધારશે.
Sep 4,2022, 12:00 PM IST
Trending news
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!