johnson johnson 1

Johnson & Johnson ને મંજૂરી બાદ 4 કોરોના વેક્સીનવાળો પહેલો દેશ બન્યો Canada

કોરોના વાયરસ (Coronavirus) ના વિરૂદ્ધ ચાલી રહેલા જંગને મજબૂતી આપવા માટે કેનેડા (Canada) એ જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનના બે ડોઝના બદલે એક ડોઝ જ વાયરસથી બચવા માટે પુરતો છે.

Mar 5, 2021, 11:21 PM IST