हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kanyadan
Kanyadan News
surat
પિતાવિહોણી દીકરીઓના સમૂહ લગ્નના દ્રશ્યો : પિતા બન્યા મહેશ સવાણી, CM એ કન્યાદાન કર્યુ
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં પી.પી.સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે પણ દીકરીઓના લગ્ન કરાવવાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. અબ્રામામાં યોજાયેલા આ સમૂહ લગ્નના પહેલા દિવસે પિતા વિહોણી 150 જેટલી દીકરીઓને લગ્નના તાંતણે બાંધવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમૂહલગ્નના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવમાં પ્રથમ દિવસે 150 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. આ 150 પિતાવિહોણી દીકરીઓના પિતા બન્યા હતા મહેશ સવાણી.
Dec 25,2022, 10:04 AM IST
surat
સુરતના લગ્ન ચારેતરફ ચર્ચામાં, ઓર્ગેનિક રસોઈ, કન્યાદાનમાં ગાય, કંકોત્રીમાં તુલસી બીજ
Eco Friendly Wedding : સુરતના પાલ વિસ્તારમાં ખેડૂતે દીકરીના લગ્નમાં આવનાર પેઢીને અનોખો સંદેશ આપ્યો.... ખેડૂત પિતાએ દીકરીને લગ્નમાં ગીર ગાય દાનમાં આપી... ‘નો પ્લાસ્ટિક’ થીમ પર પિતાએ દીકરીના લગ્ન આયોજિત કર્યાં
Dec 10,2022, 13:46 PM IST
surat
Surat : ખેડૂત પિતાએ દીકરીને કન્યાદાનમાં ગાય આપી, નવી પેઢીને આપ્યો અનોખો સંદેશ
Surat News ચેતન પટેલ/સુરત : હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. પાલ વિસ્તારમાં દીકરીના લગ્નમાં આગામી પેઢીને અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. એક ખેડૂત પિતાએ દીકરીના લગ્નમાં ગીર ગાય દાનમાં આપી છે. સાથે જ નો પ્લાસ્ટિકની થીમ પર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર ગાય દાનમાં આપતા સૌ મહેમાનોએ ખેડૂતના આ વિચારને બિરદાવ્યો હતો.
Dec 10,2022, 12:04 PM IST
Rajal Barot
લોકગાયિકા રાજલ બારોટ બે બહેનો માટે બની પિતા, કન્યાદાન કરીને વિદાય પર રડી પડી
ગુજરાતના લોકગાયકોની લોકો વચ્ચે સૌથી વધુ પોપ્યુલર છે. આવામાં તેમની સાથે જોડાયેલા દરેક બાબત ચર્ચા જગાવે છે. ત્યારે ગુજરાતની જાણીતી ગાયિકા રાજલ બારોટે (rajal barot) એવુ કર્યુ, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સાથે જ લોકો તેમની આ કામગીરીના વખાણ પણ કરી રહ્યાં છે. રાજલ બારોટે તેમની બંને બહેનોના ધામધૂમથી લગ્ન કરાવીને તેમનુ કન્યાદાન (kanyadan) કર્યુ હતું. ગાઁધીનગરમાં રંગેચંગે લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં રાજલ બારોટ બંને બહેનોની વિદાય પર રડી પડી હતી.
Nov 22,2021, 16:27 PM IST
Aravalli
ગુજરાતના આ પ્રસંગની ચારેતરફથી થઈ પ્રશંસા, મુસ્લિમ મામાએ કર્યું હિન્દુ ભાણી
બાયડના રડોદરા ગામે યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોમી એકતા (Hindu Muslim Ekta) નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગોસ્વામી પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં બાયડના મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ દીકરીનું મામેરું કરવામાં આવ્યું હતું. આ વેળા હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખુ ઉદારણ બની રહી હતી.
Feb 17,2020, 12:02 PM IST
Ramesh Oza
કથાકાર ભાઇશ્રી રમેશ ઓઝાએ મતદાનને કન્યાદાન સાથે સરખાવ્યું
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કાંદીવલી પૂર્વની ઠાકુર વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું. વોટ આપ્યા બાદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મતદાનની પ્રક્રિયાને કન્યાદાનની વિધિ સાથે સરખાવી. તેમણે કહ્યું કે કન્યાદાન પહેલાં માતાપિતા જે રીતે મૂરતિયો શોધવામાં તમામ વાતોનું ધ્યાન રાખે છે એ રીતે મતદાન આપતાં પહેલાં ઉમેદવારથી સારી રીતે વાકેફ થઈને જ મતદાન કરવું જોઈએ.
Apr 29,2019, 18:17 PM IST
Trending news
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત