kaun banega crorepati

KBC: 21 વર્ષ, 1000 એપિસોડની સફર જોઈને રોઈ પડ્યા બોલિવુડ મહાનાયક Amitabh Bachchan, ભાવુક થયા Jaya

KBCના 1000 એપિસોડ પૂરા થવા પર તેની પુત્રી શ્વેતા અને પૌત્રી નવ્યા નવેલી નંદા શોમાં પહોંચી હતી. શોમાં તેના ડેબ્યુ અંગે નવ્યાના એક સવાલ પર અમિતાભે ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો.

Dec 4, 2021, 10:58 AM IST

KBC શોમાં રડવા લાગ્યા Jackie, Sunil Shetty ની આ વાત પર ઇમોશનલ થયા Shroff

કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) એક હિટ ટીવી શો છે. સવાલોના જવાબ આપવા પર તમને અહીં કરોડપતિ બનાવાની તક મળે છે. ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાનું ભાગ્ય આજમાવે છે

Sep 25, 2021, 10:08 PM IST

KBC 13: કોઈ બિઝનેસ કરે છે અને કોઈ અધિકારી બન્યા, જાણો KBCના વિજેતાઓ હાલ ક્યાં છે

પ્રખ્યાત રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની સીઝન 23 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે. હંમેશાની જેમ, આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. જોકે, કોરોના મહામારી વચ્ચે શરૂ કરવામાં આવેલા આ વખતે KBCની 13મી સીઝનમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. 2001 માં શરૂ થયેલો, શો KBC ઘણા વર્ષોથી લોકપ્રિય શો રહ્યો છે. KBCમાં ભારતના ખૂણે ખૂણેથી લોકો પોતાનું નસીબ અજમાવવા આવે છે.

Sep 24, 2021, 04:50 PM IST

KBCમાં રાજકોટની રચના 3.20 લાખ જીતી, અભિનેત્રી હરમીત કૌરના રિયલ નામનો જવાબ ન આપી શકી

  • 10 માં પ્રશ્ન પર તેનો જવાબ ખોટો પડતા કુલ 3.20 લાખ રૂપિયા જીત્યા હતા.
  • અભિનેત્રી હરમીત કૌરને લોકો કયા નામથી ઓળખે છે આ પ્રશ્ન પૂછાતા રચના સાચો જવાબ આપી ન શકી હતી

Dec 9, 2020, 08:43 AM IST

KBC 12: આ સીઝનની પહેલી કરોડપતિ બની નાઝિયા નસીમ, 7 કરોડનો જીતશે જેકપોટ?

લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) ના તાજેતરના એપિસોડમાં કંટેસ્ટેંટ નાઝિયા નસીમને હોટસીટ પર બેસવાની તક મળી. નાઝિયા નસીમ આ સીઝનની પહેલી કરોડપતિ કંટેસ્ટેંટ પણ બની ગઇ છે.

Nov 5, 2020, 10:02 PM IST

KBC 12: 12.50 લાખ રૂપિયાના પ્રશ્ન પર ફસાઇ રેખા, શું તમે આપી શકો છો તેનો જવાબ?

લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ના હાલના એપિસોડમાં રેખા રાનીને હોટસીટ પર બેસવાની તક મળી. 27 વર્ષની રાની દિલ્હીની રહેવાસી છે.

Nov 5, 2020, 07:29 PM IST

ફરી એકવાર 'Kaun Banega Crorepati' વિવાદોમાં ઘેરાયું, શો અંગે વિવેક અગ્નિહોત્રી કહી આ વાત

ટેલીવિઝનનો પ્રખ્યાત શો 'કોન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ શો દરમિયાન પૂછવામાં આવતા સવાલોને લઇને ઘણા લોકો વાંધા ઉઠાવી રહ્યાં છે

Nov 2, 2020, 10:52 AM IST

KBC માં પૂછાયો Mahabharta નો પ્રશ્ન, શું તમે જાણો છો તેનો જવાબ?

કૈૌન બનેગા કરોડપતિ (KBC) માં મંગળવારે અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) રજિસ્ટ્રેશનનો 11મો સવાલ બી.આર. ચોપડાના મહાભારતમાંથી પૂછ્યો હતો. હાલમાં જ મહાભારતના રિટેલિકાસ્ટથી આ સવાલનો જવાબ આપવો લોકો માટે સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, કેબીસી 12મી સીઝન માટે હાલ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલી રહી છે. આ શો પણ જલ્દી જ શરૂ થવાનો છે. શો પણ જલ્દી જ શૂર થઈ જશે. શોમાં સામેલ થવા માટે દર્શકોને રોજ રાત્રે બિગબી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. 

May 21, 2020, 02:37 PM IST

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં જૂતા ઓશિકા નીચે સંતાડતા, કારણ કે...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં પણ નટખટ હતા. એમનો અંદાજ એવો છે કે આજના યુવાનો પણ એની નકલ કરે છે. 

Aug 29, 2019, 04:18 PM IST

અમિતાભ બચ્ચને 'KBC-10' સિઝનનું શૂટિંગ શરૂ કર્યું, શોના પ્રારંભિક દિવસો વાગોળ્યા

75 વર્ષીય સુપરસ્ટારે પોતાના બ્લોગમાં તેમણે જ્યારે 2002માં કેબીસી દ્વારા નવી ઈનિંગની શરૂઆત કરી હતી એ દિવસો યાદ કર્યા 

Aug 19, 2018, 09:32 PM IST