kesar mango

કચ્છની કેસર મસ્કતના પાક ગુણવતાના ૨૮૩ પ્રમાણોથી પાસ થઇ લોકપ્રિય બની

આ વર્ષે અંદાજે ૧૩ હજાર હેકટરમાં પ્રખ્યાત કચ્છી આંબા (કેરી) થયા છે. જેમાં ૯૦ ટકા કેસર (Kesar) આંબા (કેરી) અને ૧૦ ટકા અન્ય આંબાજેવાં કે,” આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, દેશીઆંબા (કેરી) ,ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક હાલે મે થી જુન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે.

Jun 9, 2021, 12:08 PM IST

કેરીની આવક અને ભાવ પર વાવાઝોડાની અસર, જૂનાગઢ વંથલી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

જૂનાગઢ (Junagadh) ના વંથલી યાર્ડમાં કેસર કેરી (Kesar Keri) ની આવક શરૂ થઈ ગઈ છે. કેરીની સિઝન (Mango Season) દરમિયાન વંથલીની કેસર કેરી (Kesar Mago) સૌથી છેલ્લે બજારમાં આવે છે અને દરરોજ પાંચ થી સાત હજાર બોક્સ કેરીની આવક થાય છે.

Jun 7, 2021, 10:49 AM IST

સુરતના વેપારીઓનું ટેન્શન વધ્યું, ચોર એવી વસ્તુ ચોરવા લાગ્યા કે બચાવવી મુશ્કેલ

સુરતની સુરત હવે બદલાઈ રહી છે. સુરતમાં રોજ વધી રહેલા ગુનાના આંકડાથી સુરતમાં ગુંડારાજ આવી રહ્યું છે તેવુ કહી શકાય. સુરતમાં હવે એવી વસ્તુઓની ચોરી થઈ રહી છે કે લોકો પણ વિચારમાં મૂકી જાય. સુરતમાં છેલ્લાં કેટલાક દિવસોથી કેરીની ચોરી થઈ રહી છે. જેનાથી વેપારીઓ ચિંતામાં મૂકાયા છે કે, આખરે ચોરોથી કેરીને કેવી રીતે બચાવવી. 

Jun 3, 2021, 03:47 PM IST

ઇતિહાસમાં પહેલી વખત ઇટાલિના લોકોએ કેસર કેરી ખાધી અને દાઢે વળગી, 14 ટનનો નિકાસ

 ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુકી છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો કેસર કેરીનો સ્વાદ ભુલ્યા નથી. કોરોના કાળ અને વાવાઝોડાના કારણે આ વખતે કેસર કેરીનું ખુબ જ ઓછુ ઉત્પાદન હોવા છતા પણ મોટા પ્રમાણસમાં કેસર કેરીનો નિકાસ થઇ રહ્યો છે. 14 ટન કેરી મુંદ્રા બંદરેથી દરિયાઇ માર્ગે કન્ટેનર દ્વારા મોકલવામાં આવી છે. જે 25 દિવસ બાદ ઇટાલી પહોંચશે. 

Jun 1, 2021, 05:13 PM IST

જુનાગઢના દંપતીએ કેરીની એવી જાતિ ઉગાડી, જેને ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકશે

  • ડાયાબિટીસના દર્દીઓ કેરીના સ્વાદથી વંચિત રહી જતાં હોય છે. ત્યારે હવે એવી પણ કેરીના ઉત્પાદન થઈ રહ્યા છે કે જેમાં શર્કરાનું પ્રમાણ ખુબ ઓછું હોય. વળી તેમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોવાથી તે તંદુરસ્તી માટે ફાયદાકારક છે

Apr 25, 2021, 03:37 PM IST

AMRELI: કેસર કેરી સામાન્ય નાગરિકને આ વર્ષે લાગી શકે છે કડવી, મોર ખરી પડ્યા

જિલ્લામાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અમરેલી જિલ્લાની કેસર કેરી ગુજરાતભરમાં વખણાય છે. હાલ કેરીને અનુરૂપ વાતાવરણ નહી હોવાને કારણે કેરીના બગીચાઓમાંથી અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં. ત્યારે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષ કરતા ઓછો થાય તેવું કેરીના બગીચાના માલિકો કહી રહ્યા છે.

Apr 5, 2021, 05:17 PM IST

કોરોના વચ્ચે કેરી પણ મોંઘી બને તેવી શક્યતા, કેસર કેરીનો 80 ટકા પાક નિષ્ફળ ગયો

એક તરફ ગીરની કેસરનું માર્કેટમાં આગમન થયું છે. ત્યાં બીજી તરફ, દક્ષિણ ગુજરાતની કેરીઓનો સ્વાદ લોકોને વહેલો ચાખવા નહિ મળે તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર તાલુકામાં કેરીનો પાક ઓછો રહેવાની ખેડૂતોને ધારણા છે. તેથી કોરોના મહામારી વચ્ચે કેરી પણ મોંઘી બને તેવી શક્યતા છે. તો બીજી તરફ કેરીના પાકનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો. 

Apr 2, 2021, 08:26 AM IST

આ ઉનાળામાં ગીરની કેસર કેરી ખાવાની મજા આવશે, આટલા સસ્તા ભાવે વેચાવાની શક્યતા

ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં કેસર કેરી બજારમાં જોવા મળશે.

Mar 23, 2021, 08:54 AM IST

કેસર કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર

કેરીની વાત કરીએ તો ગત વર્ષે કોરોનાને કારણે લોકો મન ભરીને કેરી માણી શક્યા નથી. ત્યારે આ વર્ષે કેસર કેરી (kesar mango) નું મબલક ઉત્પાદન થવાનું છે. શરૂઆતના દિવસોમા જ આંબાના ઝાડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યા છે. આ જોતા આ વર્ષે કેરી (mango) નું બમ્પર ઉત્પાદન થશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે કેસર કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર છે. વાતાવરણ અનુકુળ હોવાથી કેરીના ઝાડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મોરનું ફ્લાવરિંગ થયું છે.

Feb 2, 2021, 01:50 PM IST

આ ઉનાળામાં ગીરની કેસર કેરી ખાવાની મજા આવશે, સાનુકૂળ વાતાવરણથી વધુ કેરી પાકશે

  • ગત વર્ષે કોરોનામાં લોકડાઉનમાં કેરીની નિકાસ થઈ ન હતી. તેમજ એક્સપોર્ટમાં પણ મુશ્કેલી થઈ હતી
  • ગામી ઉનાળુ સીઝનમાં કેરીનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે તેવું જુનાગઢના ખેડૂતોનું માનવું છે

Jan 19, 2021, 08:59 AM IST

કેસર કેરીને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વેપારીઓને કરોડોના નુકસાનનો ડર

આ વખતે જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 100 કરોડની નિકાસ સામે સવાલ ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ હોવાના કરાણે ઉના તાલાલા જૂનાગઢ અને કચ્છની કેસર કેરીની નિકાસને અસર થઈ છે. કમોસમી વરસાદ અને ઝાકળના પગલે કેરીમાં ખરલની સમસ્યા થઈ છે. તાલાલા મેંગો માર્કેટ 10મી મેથી શરૂ થવાનો અંદાજો છે. 

Apr 29, 2020, 11:25 AM IST

લોકડાઉનમાં જુનાગઢની જગવિખ્યાત કેસર કેરીને થઈ મોટી અસર

ઉનાળો શરૂ થતા જ જુનાગઢ (Junagadh) માં જગવિખ્યાત કેસર કેરીની શરૂઆત  થઈ ગઈ છે. જૂનાગઢની કેરીની વિદેશમાં મોટી ડિમાન્ડ છે. પરંતુ લોકડાઉનને લઈને કેરી (Kesar mango) ની નિકાસ પર અસર થવાની સંભાવના છે. વિદેશી હુંડીયામણની હાલ નુકશાની જાય તેવી સંભાવના છે. તો સાથે જ ઋતુમાં ફેરફારની અસર પણ બાગાયતી પાકો પર પડી  છે. બાગાયતી ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે.

Apr 23, 2020, 12:27 PM IST

જુનાગઢની કેસર કેરીને વાતાવરણનું ગ્રહણ લાગ્યું, આંબે આવતા મોર મુરઝાવા લાગ્યા...

સતત બદલાતા શિયાળા-ઉનાળા-ચોમાસાની મોસમને કારણે ગુજરાતની કેસર કેરીઓને અસર પડી રહી છે. કેસર કેરી (Kesar Mango) ને વાતાવરણનું ગ્રહણ લાગ્યું છે. વાતાવરણ અવારનવાર બદલાતા કેસર કેરીના મોર મુરઝાવા લાગ્યા છે. વધારે પ્રમાણમાં ઠંડીને લઈને આંબે આવતા મોર મૂરઝાવા લાગ્યા છે.

Feb 4, 2020, 05:03 PM IST
climate chage effect on Gir famous kesar mango PT7M50S

વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના આંબા પર કાતિલ ઠંડીની વિપરીત અસર

વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના આંબા પર કાતિલ ઠંડીની વિપરીત અસરથી બાગાયતી ખેડુતો ચિંતામાં મૂકાયા છે. ભરપૂર માત્રામાં આવેલ ફ્લાવરીંગ ઠંડીના કારણે બળી જવાની ભીતી પેદા થઈ છે. કેરીના બાગાયતી પાકને પાક વીમા અંતર્ગત આવરી લેવા સરકાર પાસે ખેડુતોની લાંબા સમયથી માંગણી છે. ચાલુ વર્ષે મેઘરાજાની કૃપાથી અને સીઝન સિવાયના કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન વેઠવુ પડ્યુ છે.

Jan 20, 2020, 09:30 AM IST
Amreli:  Foreigners Grow Fond Of Kesar Mangoes PT2M57S

વિદેશી લોકોને કેમ લાગી ગયો છે કેસર કેરીનો ચસકો?

અમરેલી : કેસર કેરીનું નામ સાંભળતાં જ ભલાભલાના મોંમાં પાણી આવી જાય છે.ગુજરાતથી લઈને વિદેશમાં પણ કેસર કેરીની બોલબાલા છે ત્યારે હવે વિદેશી લોકોને પણ લાગી ગયો છે કેસર કેરીનો ચસકો.

May 29, 2019, 10:20 AM IST

ખુશખુશાલ કરી દેશે અમરેલીની કેરીની વાડીઓમાંથી મળેલા આ ન્યૂઝ

અમરેલી જિલ્લામાં 6996 હેકટરમાં આ વર્ષે કેરીનું વાવેતર થયું હતું. જિલ્લામાં આંબા પર કેસર કેરીનો ફાલ તૈયારીના આરે પહોંચી ગયો છે. ત્યારે 10 દિવસ પછી બજારમાં કેસર કેરીનો મોટો જથ્થો આવી શકે છે.

May 19, 2019, 08:17 AM IST
Kesar mango arrive in talata marketing yard PT33S

તલાલા માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજાનું આગમન

તલાલા માર્કેટિંગ યાર્ડમાં કાલથી ગીરની પ્રખ્યાત કેસર કેરીનું આગમન થવાનું છે. કાલથી ચાલુ થનાર હરાજી માટેની યાર્ડ દ્વારા સંપુર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

May 5, 2019, 12:10 AM IST

કેરીના ચાહકો માટે ‘કહી ખુશી કહી ગમ’ જેવા સમાચાર, કેવી આવી તો ગઈ, પણ...

કેરીની મહારાણી કેસરનું ધીમા પગલે આખરે બજારમાં આગમન થઈ રહ્યું છે. દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં થઇ ચૂકી છે. તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી કેરીની હરાજી શરૂ થતા મેંગો યાર્ડ ફરી ધમધમતું થયું છે. પ્રથમ દિવસે 11 હજાર જેટલા કેરીનાં બોક્સની હરાજી કરવામાં આવી છે. એટલે કે, 1 લાખ કિલોથી વધુ કેરીની હરાજી થઇ છે. કાચી કેસર કેરીનાં 10  કિલોએ 300 થી 600 રૂપિયા ભાવ આંકવામાં આવ્યો છે. 

May 2, 2019, 11:05 AM IST