हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kushal Punjabi
Kushal punjabi News
Celebs Suicide
Tunisha Sharma પહેલાં આ ટીવી અભિનેત્રીઓ નાની ઉંમરમાં મોતને ગળે લગાવ્યું
Tv Actors Died By Suicide: ટીવી અભિનેત્રી તુનિશા શર્માના મોતના સમાચારે ઇંડસ્ટ્રીને હચમચાવી દીધી છે. તુનિશા પહેલાં ઘણા ટીવી એક્ટર્સે નાની ઉંમરમાં મોતને ગળે લગાવ્યું છે, આ સ્ટાર્સના મોતે તેમના ફેન્સને શોક કરી દીધા હતા. આ આર્ટિકલમાં તુનિશા પહેલાં જે સેલેબ્સે સુસાઇડ કરી પોતાનો જીવ લીધો હતો, તેના વિશે વાત કરવામાં આવી રહી છે.
Dec 25,2022, 20:22 PM IST
Sejal Sharma
‘હું જીવતી છું...’ મરી ગયેલી અભિનેત્રીની ટ્વિટથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા
શુક્રવારે ટીવી શો ‘દિલ તો હૈપ્પી હૈ જી’ની એક્ટ્રેસ સેજલ શર્મા (Sejal Sharma)ની આત્મહત્યા બાદ આખા ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોક વ્યાપી ગયો છે. કારણ કે, હજી થોડા દિવસ પહેલા જ કુશલ પંજાબી નામના એક્ટરે આત્મહત્યા (suicide) કરી હતી. અને હવે સેજલ શર્માની આત્મહત્યાના સમાચારથી સૌ કોઈને શોકમગ્ન કરી દીધા છે. પરંતુ આ વચ્ચે એક એક્ટ્રેસ દ્વારા કરાયેલી ટ્વિટને સૌને હેરાન કરી દીધા છે. આખરે કોણ છે આ એક્ટ્રેસ અને તેની ટ્વિટથી આત્મહત્યા કરનાર અભિનેત્રી સેજલ શર્મા સાથે શુ સંબંધ છે. કદાચ તમે કન્ફ્યૂઝ થઈ રહ્યા હશો. કારણ કે, આ એક્ટ્રેસની આખી વાત જ કન્ફ્યુઝનથી શરૂ થઈ છે.
Jan 26,2020, 9:52 AM IST
સેજલ શર્મા
કુશલ પંજાબી પછી આ એક્ટ્રેસે કરી આત્મહત્યા, આમિર સાથે કરી ચુકી હતી કામ
ટીવી શો અને વિજ્ઞાપન સિવાય તે વેબ સિરીઝમાં કામ કરતી જોવા મળી હતી જેનું નામ આઝાદ પરિંદે હતા
Jan 25,2020, 9:36 AM IST
audrey dolhen
કુશલ પંજાબીના મોતના 9 દિવસ પત્ની ઓડ્રેએ કર્યો મોટો ખુલાસો
નાના પડદાના જાણીતા કલાકાર કુશલ પંજાબી (Kushal Punjabi) નું 37 વર્ષની વયે નિધન (Death) થયાના સમાચારથી મનોરંજન જગતમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કુશલ પંજાબના મોત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. કુશલનો મૃતદેહ તેના પાલીહિલ ખાતેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
Jan 6,2020, 10:03 AM IST
Rakhi Sawant
Video: રાખી સાવંતે લોકોને આપ્યું આધ્યાત્મનું જ્ઞાન
રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિઓ પોસ્ટ કર્યાં છે, જેમાં તે સત્યનો માર્ગ દેખાડવાની વાત કરી રહી છે. તેમાંથી એક વીડિયોના કેપ્શનમાં રાખીએ લખ્યું, 'સ્વર્ગમાં તમારૂ સ્વાગત છે મિત્રો.'
Dec 28,2019, 21:19 PM IST
Kushal Punjabi
અભિનેતા કુશલ પંજાબીના મોત બાદ આ અભિનેતા આઘાતમાં, માંગી માફી, જાણો કેમ?
એક્ટર કુશલ પંજાબી (Kushl Punjabi) ના આકસ્મિક નિધન (Death) થી બધા આઘાતમાં છે. કુશલના મિત્રો પણ તેના મોતથી ખુબ દુ:ખી છે અને કુશલ તેમની વચ્ચે નથી તે હજુ પણ સ્વીકારી શકતા નથી. અભિનેતા રોહિત રોય (Rohit Roy) પણ આઘાતમાં સરી પડ્યો છે. રોહિતે સોશિયલ મીડિયા પર કપરા સમયે કુશલની સાથે ન હોવા બદલ માફી પણ માંગી છે.
Dec 28,2019, 10:26 AM IST
Kushal Punjabi
લોકપ્રિય અભિનેતાનું અકાળે મોત, આધાતમાં સરી પડી ટીવી ઈન્ડસ્ટ્રી
નાના પડદાના જાણીતા કલાકાર કુશલ પંજાબી (Kushal Punjabi) નું 37 વર્ષની વયે નિધન (Death) થયાના સમાચારથી મનોરંજન જગતમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે.
Dec 27,2019, 12:20 PM IST
Trending news
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત