latest news in gujarat

GUJARAT તરફ આવી રહ્યો છે ખુબ જ મોટો ખતરો? ધડાધડ ભૂકંપની પેટર્ન ડિકોડ કરશો તો બેઠાબેઠા પરસેવો વળી જશે

ગુજરાતમાં જાણે કુદરત રૂઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી હોનારતો ત્રાટકી રહી છે. પહેલા દુષ્કાળ મોઢુ ફાડીને બેઠો હતો ત્યાર બાદ અચાનક વરસાદ શરૂ થયો અને નાગરિકોને રાહત થઇ ત્યાં લીલા દુષ્કાળે ફેણ પછાડી. 

Oct 17, 2021, 10:47 PM IST
India-China Border Breaking: An important 17-hour meeting between India and China PT2M43S

India-China Border Breaking : ભારત-ચીન વચ્ચે 17 કલાક સુધી ચાલી મહત્વની બેઠક

India-China Border Breaking: An important 17-hour meeting between India and China

Jan 25, 2021, 10:55 AM IST
VHP Protest near Gandhidham SP office, watch video PT1M29S

Gandhidham SP ઓફિસ પાસે VHP એ કર્યા ધરણા, જુઓ વીડિયો

VHP Protest near Gandhidham SP office, watch video

Jan 19, 2021, 04:35 PM IST

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 1300ને પાર, નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1330 પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 58 લોકોના મોત થયા છે. જો કે, અત્યાર સુધીમાં કુલ 1136 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Aug 3, 2020, 09:43 PM IST

IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે સંભાળ્યો ચાર્જ

ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ  છોડીને સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. જેથી રક્ષાબંધન થી નવનિયુક્ત પામેલા શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળી લીધો છે.

Aug 3, 2020, 04:29 PM IST

જે રાશિવાળાઓને સાડાસાતીની પનોતી શરૂ થઈ, તેઓ આજથી જ શરૂ કરી દે આ ઉપાય

જો તમારા રાશિમાં શનિદેવની સાડાસાતી કે ઢૈય્યા (Shani Transit 2020) શરૂ થઈ છે, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. હકીકતમાં, શનિદેવે ગઈકાલે 24 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ અનેક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયા શરૂ થયું છે. ન્યાયના દેવતા શનિવેદની આ દશામાં મોટાભાગના લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. 

Jan 25, 2020, 11:56 AM IST

આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ, સર્જાશે મોટી ઉથલપાથલ

saturn enter capricorn: ન્યાયના દેવતા શનિદેવ (Shanidev) આજથી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ પરિવર્તન 30 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. શનિનું રાશિ પરિવર્તન આજે 24 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ વૃશ્ચિક રાશિની સાડા સાડી પૂરી થાય છે. સાથે જ કન્યા અને વૃષભની પણ સાડાસાતીની પનોતી પૂરી થાય છે. શનિવેદ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.35 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના બાદ ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી તેમજ તુલા અને મિથુન રાશિ પર ઢૈય્યા શરૂ થશે. 

Jan 24, 2020, 11:02 AM IST
Newsroom Live_National International News PT25M25S

ન્યૂઝરૂમ લાઈવ, જુઓ દેશ-વિદેશના સમાચાર

દેશ-વિદેશની દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ ન્યૂઝરૂમ લાઈવમાં.

Oct 13, 2019, 08:55 PM IST

લોકસભા પહેલા જ શંકરસિંહ સક્રિય, બક્ષીપંચ સંમેલનમાં સરકારને અનેક મુદ્દે ઘેર્યાં

 લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. તમામ સમાજના પ્રશ્નોને લઈને તેમણે આજે ખેડામાં સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે ભર્યું બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.

Dec 30, 2018, 03:36 PM IST
Shankarsinh waghela at OBC meet in Kheda PT7M35S

બક્ષીપંચ સંમેલનમાં શંકરસિંહ વાઘેલાના આક્રમક તેવર, જુઓ Video

લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. તમામ સમાજના પ્રશ્નોને લઈને તેમણે આજે ખેડામાં સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે ભર્યું બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.

Dec 30, 2018, 03:35 PM IST

નવી સુવિધાઓ સાથે અપગ્રેડ કરાઈ સુરતથી દોડતી આ ટ્રેન, અંદર જતા જ થશે ખાસ અહેસાસ

 રેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ કરવામા આવ્યા છે. સુરત-મુઝફ્ફર પુર એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. આવતીકાલે આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. 

Dec 30, 2018, 01:51 PM IST

દુનિયાનો પહેલવહેલો દેશ, જે પોતાના નાગરિકોને આપશે મફત પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા

યુરોપનો એક દેશ એવો છે જે પોતાના નાગરિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાવ મફત કરવા જઈ રહ્યો છે. આવું કરનારો આ દેશ એ દુનિયાનો પહેલવહેલો દેશ હશે. લક્ઝમ્બર્ગ દેશમાં બસ, ટ્રેન, અને ટ્રામથી મુસાફરી કરનારા લોકોએ કોઈ પણ ભાડું આપવું નહીં પડે. અત્રે જણાવવાનું આ દેશની વસ્તી 6 લાખ છે. ઓછી વસ્તી હોવા છતાં અહીં ટ્રાફિક મુખ્ય સમસ્યા છે. આ કારણે દેશની સરકારે દેશના પર્યાવરણને બચાવવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખાસ યોજના બનાવી છે. 

Dec 8, 2018, 01:54 PM IST

રાજસ્થાનમાં આ વખતે ચૂંટણી ટાણે બ્રાહ્મણ સમુદાય શાં માટે હાંસિયામાં ધકેલાયો? વાંચો અહેવાલ

રાજસ્થાનમાં સાત ડિસેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પોત પોતાની રીતે જાતીય સમીકરણ સાધવાની કોશિશમાં છે.

Nov 30, 2018, 07:00 AM IST

હરિયાણા: પંચાયતની અનોખી પહેલ, આ ખેડૂતોને કરાવશે હવાઈ મુસાફરી, જાણો કારણ

દેશમાં પરાલીથી ફેલાઈ રહેલા પ્રદૂષણના જોખમને રોકવા માટે ચરખી દાદરીના ગામ ધિકાડાની પંચાયતે ખાસ પહેલ કરી છે.

Oct 31, 2018, 09:56 AM IST

આ જ ધરતી પર છે 'નરકનું દ્વાર', વિશ્વાસ ન આવતો હોય તો ખાસ જુઓ PHOTOS

ખના પર્યાય છે. પરંતુ દુનિયામાં એક જગ્યા એવી છે કે જે હકીકતમાં નરકનું દ્વાર ગણાય છે. સોવિયેટ સંઘની આધિન રહેલા તુર્કમેનિસ્તાનના દરવેજા ગામમાં રણની વચ્ચે વચ્ચ જવાળામુખીનો એક ખાડો છે. જેમાં હંમેશા આગ જોવા મળે છે. છેલ્લા 50 વર્ષથી આ ખાડામાં આગની ઊંચી જ્વાળાઓ જોવા મળે છે. પર્યટકો માટે દરવેજાની આ જગ્યા આજની  તારીખમાં પણ તુર્કમેનિસ્તાનની સૌથી પસંદગીની જગ્યાઓમાંથી એક છે. 

Oct 20, 2018, 02:10 PM IST

VIDEO: ભાજપ નેતાએ મંદસૌર રેપ આરોપીને ઝીંકી દીધો લાફો

ભાજપ નેતા વિજય દુબેલાએ મંદસૌર રેપકેસનાં બે આરોપીઓમાંથી એક આરોપીને લાફો ઝીંકી દીધો હતો

Aug 21, 2018, 06:28 PM IST

એકવાર પંડિત નેહરુએ વાજપેયી માટે કહ્યું હતું- 'તેઓ હંમેશા મારી આલોચના કરે છે, પરંતુ...'

1957માં જ્યારે અટલ બિહારી વાજપેયી બલરામપુરથી પહેલીવાર લોકસભાના સભ્ય બનીને પહોંચ્યા ત્યારે સદનમાં તેમના ભાષણોએ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ખુબ પ્રભાવિત કર્યા હતાં. વિદેશી મામલાઓમાં વાજપેયીની જબરદસ્ત પકડના પંડિત પણ કાયલ થયા હતાં. તે સમયે વાજપેયી લોકસભામાં સૌથી પાછળની બેઠકોમાં બેસતા હતાં પરંતુ તેમ છતાં પંડિત નેહરુ તેમના ભાષણોને ખુબ મહત્વ આપતા હતાં. 

Aug 16, 2018, 10:09 AM IST

ભુજ: નખત્રાણા હાઇવે પર ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત

ભુજ નખત્રાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 2 લોકો ઘાયલ છે.

Aug 5, 2018, 02:32 PM IST

2019માં જો ભાજપ ચૂંટણી જીત્યો તો દેશ 'હિંદુ પાકિસ્તાન' બની જશે: શશિ થરુર

કોંગ્રેસના નેતા શશિ થરુરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું.

Jul 12, 2018, 08:06 AM IST

લોન્ચ થઈ રહ્યો છે 125 રૂપિયાનો સિક્કો, અન્ય વિગતો જાણવા માટે કરો ક્લિક

ઉપરાષ્ટ્રપતિ દ્વારા 125 રૂપિયાના સિક્કાને વૈજ્ઞાનિક અને સાંખ્યિકીવિદ્ પ્રશાંતચંદ્ર મહાલનોબિસની યાદમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

Jun 29, 2018, 12:28 PM IST