cctv footage

કરાચીમાં પ્લેન ક્રેશ થયું તેની ગણતરીની સેકન્ડ પહેલાનો VIDEO આવ્યો સામે 

ઓછામાં ઓછા 100 લોકોથી ખચોખચ ભરેલું વિમાન રનવે પર લેન્ડિંગ કરવાની જગ્યાએ રહેણાંક વિસ્તારમાં મકાનો પર જઈને તૂટી પડ્યું. ગણતરીની પળોનું અંતર અને અનેક જિંદગીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ. પાકિસ્તાનના કરાચીના જેહનમાં થયેલા આ દર્દનાક અકસ્માતે દરેકને હચમચાવી નાખ્યાં.

May 23, 2020, 07:17 AM IST
mumbai girl molestation caught on cctv footage watch video on zee 24 kalak PT3M39S

મુંબઈ: પહેલા છોકરીને પાછળ હાથેથી માર્યું અને પછી બીજી છોકરીને ચુંબન કરીને ભાગ્યો

મુંબઈની વેસ્ટર્ન લાઈન પર 25 જાન્યુઆરીના રોજ સાંજે ઓફિસથી ઘરે પરત ફરી રહેલી છોકરીની છેડતીનો વીડિયો સામે આવ્યો છે. આરોપી છોકરીને પાછળ હાથથી મારતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આગળ જઈ રહેલી એક છોકરીને પાછળથી ચૂમીને ભાગતો જોવા મળી રહ્યો છે.

Feb 6, 2020, 02:00 PM IST
kheda accident on national highway number 8 watch video on zee 24 kalak PT9M49S

ખેડા: નેશનલ હાઈવે પર કારે રિક્ષાને અડફેટે ચડાવી, જોઈને ધબકારા વધી જશે

ખેડામાં નેશનલ હાઇવે નંબર 8 પર સર્જાયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ઈજાગ્રસ્ત. માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ખુલ્લું મુકાયેલા ડિવાઇડર નજીક થયો અકસ્માત.

Feb 5, 2020, 10:20 AM IST
Samachar Gujarat: Peanuts Scam In Bhesan After Junagadh PT19M58S

સમાચાર ગુજરાત: જૂનાગઢ બાદ હવે ભેસાણમાં મગફળી કાંડની આશંકા

જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.

Feb 4, 2020, 08:50 PM IST
Peanut Scandal: CCTV Footage Of Bhesan Marketing Yard PT4M30S

મગફળી કાંડ: ભેસાણ માર્કેટિંગ યાર્ડના CCTV ફૂટેજ આવ્યા સામે

જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.

Feb 4, 2020, 07:00 PM IST

નિત્યાનંદ: એરપોર્ટનાં CCTV માંગવા, તપાસ CBIને સોંપવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી

નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા મામલે યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી હેબીયર્સ કોપર્સની અરજી મામલે આજે જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં વધુ એક અરજી કરી છે. 

Jan 24, 2020, 06:41 PM IST
Leopard Captured In CCTV Footage In Dwarka District PT1M44S

દ્વારકા જિલ્લામાં દેખાયો દીપડો, સીસીટીવી ફૂટેજમાં થયો કેદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દીપડો દેખાયો હતો. ખંભાળિયા તાલુકાના વાડીનાર પાસે ખાનગી કંપની નજીક દીપડો દેખાયો હતો. ગુજરાતભરમાં હાલ દીપડાનો આતંક સામે આવે છે. ત્યારે દ્વારકા જિલ્લાની કંપનીમાં દીપડો દેખાયો હતો. દીપડો દેખાયાના દ્રશ્યો કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

Dec 14, 2019, 03:25 PM IST
Blows About Molestation Of Girl In H K College Of Ahmedabad PT3M45S

અમદાવાદ: યુવતીની છેડતી બાબતે H K કોલેજમાં બબાલ, ઘટના CCTVમાં કેદ

અમદાવાદની HK કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી અને મારામારી બાબતે નવરંગપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

Dec 11, 2019, 12:40 PM IST
Congress Strongly Protests Over BRTS Accident Near Panjarapol At Ahmedabad PT36M17S

BRTS અમકસ્માત મામલે કોંગ્રેસનો ઉગ્ર દેખાવ, AMC ઓફિસ ફેરવાયું પોલીસ છાવણીમાં

અમદાવાદમાં BRTS અકસ્માત મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. AMC ખાતે કોંગ્રેસે સાશકો અને અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસના નેતાઓએ મેયરની ગેરહાજરીમાં કારોબારી ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું. મૃતકોના પરિવારને રૂ.10-10 લાખ આપવાની માંગ કરી હતી. કોન્ટ્રાકટર સામે પણ કડક પગલાં લેવાની માગ કરી હતી.

Nov 21, 2019, 07:00 PM IST
Big Question Against CCTV Footage Submitted By AMC Of Ahmedabad BRTS Accident PT4M49S

અમદાવાદ BRTS અકસ્માતના AMCએ રજૂ કરેલાં CCTV ફૂટેજ સામે મોટો પ્રશ્નાર્થ

અમદાવાદ (Ahmedabad)માં આજે સર્જાયેલા બીઆરટીએસ અકસ્માત (BRTS Accident)ના એક્સક્લુઝીવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. AMC દ્વારા રજૂ કરવામાં આવેલા સીસીટીવી (CCTV)ને લઇને મોટો પ્રશ્નોર્થ ઉભો થઇ રહ્યો છે.

Nov 21, 2019, 05:10 PM IST
Viral Video: CCTV Footage Of Bike Theft In Dahod PT4M5S

Viral Video: બાઇક ઉચકીને લઇ જતા સીસીટીવીમાં થયા કેદ

દાહોદના દેવગઢબારીયા ગામની સોસાયટીમાંથી બાઈક ચોરી કરતા તસ્કરોનો વિડિઓ વાયરલ થયો છે. બારીયા ગામની હરિઓમ સોસાયટીમાંથી બાઈક ઉપાડીને લઇજતા તસ્કરોનો વિડિઓ વાયરલ થયો છે. બે તસ્કરો બિન્દાસ પણે લોક કરેલ બાઈક ઉપાડી જતા સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

Nov 14, 2019, 10:50 AM IST
8 Year Old Girl Abducted In Rajkot PT2M5S

રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટમાંથી 8 વર્ષિય બાળકીનો અપહરણ બાદ છુટકારો થયો છે. અજાણ્યા બાઈક ચાલકે રાજકોટના ભોમેશ્વરના ભરવાડપરામાંથી બાળાનું અપહરણ કર્યુ હતુ. બાળકીના અપહરણની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અપહરણની ફરિયાદ મળતાં જ ગાંધીગ્રામ પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી હતી. નાકાબંધીની અપહરણકર્તાને જાણ થતાં અપહરણ કરનાર યુવક બાળકીને રસ્તા વચ્ચે જ મુકીને ફરાર થઈ ગયો હતો.

Oct 14, 2019, 09:10 AM IST
Large Bridge In China Suddenly Collapsed, See Live CCTV Footage PT1M49S

ચીનમાં મોટો બ્રિજ અચાનક ધરાશાયી, જુઓ લાઈવ CCTV ફૂટેજ

ચીનમાં મોટો બ્રિજ અચાનક ધરાશાયી થવાની ઘટના બની છે. ત્યારે બ્રિજ ધરાશાયી થવાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અનેક વાહનો બ્રિજની નીચે દબાયા હતા. દટાયેલા વાહનચાલકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. બ્રિજની ઉપરથી પસાર થતા વાહનો અટવાયા હતા. બચાવકાર્ય માટે ક્રેનનો સહારો લેવામાં આવ્યો હતો. યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Oct 11, 2019, 11:55 AM IST
DCP Pravin Maal Press Conference On Missing Vrushti Kothari And Shivam Patel PT5M17S

વૃષ્ટિ અને શિવમ ગુમ થયા મામલે DCP પ્રવિણ માલની પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદમાંથી ગુમ થયેલી વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ મામલે પોલીસને કેટલીક મહત્વની કડી હાથ લાગી છે. પેલીસને વૃષ્ટિ અને શિવમના કાલપુર રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. અને બંને રાજસ્થાન અથવા અમપી ગયા હોવાની પોલીસને આશંકા છે. વધુમાં જાણકારી મળી કે, બંને સ્કૂલટાઈમથી મિત્રો હતા, અને વિદેશમાં ભણ્યા છે. 29 તારીખ વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી અને 30 તારીખે બંને ત્યાંથી નીકળ્યા હતા, અને 1 તારીખે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન વૃષ્ટિના મિત્રો અને માતા-પિતા તેમજ ડ્રાઈવર સહિત 10થી વધુ લોકોના નિવેદન લીધા છે.

Oct 5, 2019, 04:00 PM IST
Vrushti Kothari And Shivam Patel Suspected To Have Gone To Rajasthan Or MP PT6M25S

વૃષ્ટિ અને શિવમ રાજસ્થાન કે MP ગયા હોવાની આશંકા

અમદાવાદમાંથી ગુમ થયેલી વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ મામલે પોલીસને કેટલીક મહત્વની કડી હાથ લાગી છે. પેલીસને વૃષ્ટિ અને શિવમના કાલપુર રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. અને બંને રાજસ્થાન અથવા અમપી ગયા હોવાની પોલીસને આશંકા છે. વધુમાં જાણકારી મળી કે, બંને સ્કૂલટાઈમથી મિત્રો હતા, અને વિદેશમાં ભણ્યા છે. 29 તારીખ વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી અને 30 તારીખે બંને ત્યાંથી નીકળ્યા હતા, અને 1 તારીખે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન વૃષ્ટિના મિત્રો અને માતા-પિતા તેમજ ડ્રાઈવર સહિત 10થી વધુ લોકોના નિવેદન લીધા છે.

Oct 5, 2019, 03:45 PM IST
Kalupur Railway Station CCTV Footage Found Of Vrushti And Shivam Patel PT2M54S

વૃષ્ટિ અને શિવમના કાલુપુર રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ મળ્યાં

અમદાવાદમાંથી ગુમ થયેલી વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ મામલે પોલીસને કેટલીક મહત્વની કડી હાથ લાગી છે. પેલીસને વૃષ્ટિ અને શિવમના કાલપુર રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. બંને રાજસ્થાન અથવા અમપી ગયા હોવાની પોલીસને આશંકા છે. વધુમાં જાણકારી મળી કે, બંને સ્કૂલટાઈમથી મિત્રો હતા, અને વિદેશમાં ભણ્યા છે. 29 તારીખ વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી અને 30 તારીખે બંને ત્યાંથી નીકળ્યા હતા, અને 1 તારીખે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન વૃષ્ટિના મિત્રો અને માતા-પિતા તેમજ ડ્રાઈવર સહિત 10થી વધુ લોકોના નિવેદન લીધા છે. જો કે સીસીટીવી ફૂટેજ જોઈને વૃષ્ટિના માતા-પિતા પાકુ કહી ન શક્યા કે તે વૃષ્ટિ જ છે. આ ઉપરાંત શિવમના ઘરેથી બિયર અને વાઈનની બોટલ પણ મળી આવતા નશાની ટેવ હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે. તો સોહા અલી ખાન બાબતે પોલીસે કહ્યું કે, જરૂર જણાશે તો સોહા અલી ખાનને બોલાવવામાં આવશે.

Oct 5, 2019, 02:35 PM IST

લ્યો... બોલો મંડપમાંથી ભગવાનની મૂર્તિ જ ગાયબ થઇ ગઇ

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પ્રસ્થાપિત કરેલા ભગવાન જગન્નાથની મૂર્તિ અજાણાય તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો ઉડીયાવાસીઓ દ્વારા ભગવાનની મૂર્તિ વહેલી તકે પરત લાવવાની માંગ કરી છે.

Sep 5, 2019, 02:16 PM IST
Ahmedabad: CCTV Footage Of Bike Theft PT1M16S

અમદાવાદના કાલુપુરમાં બાઈકની ચોરીના CCTV ફૂટેજ આવ્યા સામે

અમદાવાદ: 2 દિવસ પહેલા કાલુપુરમાંથી થઈ હતી બાઈકની ચોરી. કોમ્પ્લેક્ષમાંથી બાઈકની ચોરી કરી શખ્સ ફરાર.

Sep 1, 2019, 04:35 PM IST
Surat: CCTV Footage Of Women Robbing Cloth Shop PT2M20S

સુરતમાં મહિલા ચાદર ગેંગનો આતંક CCTVમાં થયો કેદ, જુઓ વીડિયો

સુરત: વરાછા વિસ્તારમાં કાપડની દુકાનમાંથી દોઢ લાખ રૂપિયાની કરી ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ.

Aug 29, 2019, 04:30 PM IST