हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
169/ 7
(19)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Madhavpur
Madhavpur News
Ghed
માધવપુર મેળાનું ગ્રાઉન્ડ જાણે કે અદ્રશ્ય થઈ ગયું...આ જગ્યા રાતોરાત બની ગઈ દરિયો!
ઘેડ પંથકમા ઉપરવાસના પાણી અને અનરાધાર મેઘમહેર થતા માધવપુરના ભાતીગળ મેળા ગ્રાઉન્ડ સહિતના માધવપુરના ખેતરો જાણે કે કોઈ દરિયામાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.
Jul 23,2023, 18:08 PM IST
The sea at Madhavpur became stormy due to cyclone
માધવપુરનો દરિયો બેફામ, 80-90 કિમીની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન
The sea at Madhavpur became stormy due to cyclone
Jun 15,2023, 20:12 PM IST
Lord Madhavraya
લગ્નની વિધિ સંપન્ન થયા બાદ ભગવાન માધવરાય રૂકમણી સાથે નિજમંદિરે પહોંચ્યા
ભગવાન જ્યારે નિજમંદિર તરફ પ્રયાણ કરતા ત્યારે સમગ્ર માધવપુરમાં અબીલ-ગુલાલની છોળ ઉડી હતી અને જાણે કે સમગ્ર માધવપુર ગામ અબીલ ગુલાલના રંગે રંગાઈ ગયું હતું.
Apr 14,2022, 20:38 PM IST
Lord Krishna
માધવપુરમાં ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ સાથે સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું સમાપન
માધવપુરના પ્રાચીન મંદિર માધવરાયના નીજ મંદિરેથી આજે ચૈત્ર સુદ બારસના ભગવાનશ્રી કૃષ્ણની જાન નજીકના પવિત્ર લગ્ન સ્થળ મધુવનમાં ગઇ હતી. ભગવાન માધવરાયના જયઘોષ અને અબીલ-ગુલાલના રંગોત્સવ વચ્ચે શ્રદ્ધામય વાતાવરણમાં મુખ્યમંત્રીએ ભગવાનશ્રી કૃષ્ણના પ્રસંગમાં પરંપરાથી ઉજવાતા ઉત્સવમાં જોડાઇ ભાવિકોનું અભિવાદન ઝીલ્યુ હતું.
Apr 13,2022, 21:43 PM IST
Gujarat Tourism
આજે શ્રીકૃષ્ણ-રુકમણીના લગ્ન, માધવપુરવાસીઓ જાનૈયા બનશે, હજારો વર્ષોની પરંપરા પાછળ છે
lord krishna rukmini marriage : ભગવાન માધવરાય અને રાણી રુકમણીના ધાર્મિક વિધિથી ગાંઘર્વ લગ્ન કરવામાં આવ્યા હતા. જેને લઈને આ ઉજવણી દરમિયાન સમગ્ર માધવપુર ગામ માધવમય બની જતુ હોય છે. છેલ્લા હજારો વર્ષથી ઉજવાતી આ પરંપરા પાછળ ભવ્ય ઈતિહાસ રહેલો છે
Apr 13,2022, 9:00 AM IST
વાયુ વાવાઝોડુ
પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ
પોરબંદરના માધવપુરમાં બંધ વાયરલેસ ટાવર વાયુ વાવાઝોડાને કારણે ફૂકાયેલા પવને કારણે ધરાશાઇ થયો હતો. પોરબંદરની માધવપુરની મુખ્ય બજારમાં આવેલા મોટા જાપા વિસ્તારમાં બંધ ટાવર એક મકાન પર ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ ઘટનાથી કોઇ જાનહાની થઇ નથી. માત્ર ટાવર ધરાશાઇ થતા મકાનને નુકશાન થયું છે.
Jun 13,2019, 17:27 PM IST
Trending news
gujarat
ડ્રગ્સ પેડલરોએ શરૂ કરી થર્ટી ફર્સ્ટની તૈયારી? 3.50 કરોડનો વટવા પોલીસે હાઈબ્રીડ ગાંજો
rahul gandhi
શું ભાજપના સાંસદને ધક્કો મારવા બદલ જેલમાં જઈ શકે રાહુલ ગાંધી? નિયમ શું કહે છે
India WTC Final Scenario
કઈ રીતે WTC ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, જાણો ટીમ ઈન્ડિયાના પક્ષમાં કયા-કયા સમીકરણ
Virat Kohli
મેલબર્ન એરપોર્ટ પર અચાનક શું થયું? કોના પર ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, Watch Video
gujarat
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ! અસામાજિક તત્વોએ જાહેરમાં તલવાર લઇને મચાવ્યો આતંક
Saharanpur
પત્નીએ સુહાગરાતે એવી વસ્તુ માંગી કે કોઈ સપનામાં પણ ન વિચારે, પતિને તો ચક્કર આવ્યા!
Gujarat farmers
શું તમને મળી? લાખો ખેડૂતોને કરોડોની સહાય ચૂકવાઈ! 'ભૂપેન્દ્ર દાદા'એ આપેલું વચન પાળ્યુ
gujarat
ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ