madhya pradesh news

સોશિયલ મીડિયા પર લોહિયાળ સંઘર્ષનો વીડિયો વાયરલ, એકબીજા પર વરસાવી રહ્યા હતા લાકડીઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પરસ્પર વિવાદને કારણે લોહિયાળ સંઘર્ષ થઈ રહ્યો છે. રોડ વચ્ચે જ ભારે વિવાદ થયો હતો. આ વીડિયો મધ્યપ્રદેશના નીમચ જિલ્લાનો છે.

Dec 22, 2021, 07:20 PM IST

MP ના વિદિશામાં કુવામાં પડી ગયા 15 લોકો, બચાવ માટે NDRF ની ટીમ રવાના

15 લોકો કુવામાં પડવાની ઘટના પર પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યુ કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ભોપાલથી ઘટનાસ્થળ માટે રવાના થઈ છે. 

Jul 15, 2021, 11:17 PM IST

Viral video: વરરાજા થયો કોરોના પોઝિટિવ, દુલ્હા-દુલ્હને PPE કીટ પહેરીને લીધા સાત ફેરા

દેશમાં કોરોનાની (Coronavirus) બીજી લહેર ચાલી રહી છે. બેકાબુ થયેલા કોરોના પર કાબુ મેળવવા માટે કેટલાક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તે દરમિયાન જરૂરી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે

Apr 27, 2021, 07:26 PM IST

ચોથીવાર મધ્ય પ્રદેશના CM બનશે શિવરાજ સિંહ ચૌહાણ, આજે સાંજે લઇ શકે છે શપથ

મધ્ય પ્રદેશમાં સૂત્રોના હવાલેથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લઇ શકે છે. તે ચોથીવાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનશે. સૂત્રોનું માનીએ તો રાજભવનમાં આજે સાંજે શિવરાજ સિંહ ચૌહાણનો શપથ ગ્રહણ થઇ શકે છે.

Mar 23, 2020, 02:31 PM IST

MP: ફ્લોર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી, શિવરાજ સિંહે દાખલ કરી અરજી

મધ્યપ્રેદશમાં બહુમત પરીક્ષણ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તત્કાલ ફ્લોર ટેસ્ટ કરવાની માગ કરી છે

Mar 16, 2020, 02:03 PM IST

Breaking: કોરોનાના કારણે નહી થાય ફ્લોર ટેસ્ટ, MP ધારાસભ્યની કાર્યવાહી 10 દિવસ માટે સ્થગિત

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર લઘુમતીમાં છે અને ભારતીય જનતા પાર્ટી ફ્લોર ટેસ્ટની માગ કરી રહી છે. ત્યારે કમલનાથ સરકાર ફ્લોર ટેસ્ટ રોકવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વચ્ચે મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલ લાલાજી ટંડનના સંબોધન બાદ બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી હતી.

Mar 16, 2020, 12:11 PM IST

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધારણ કર્યો કેસરીયો, કહ્યું- કોંગ્રેસ છોડતી વખતે દુખી પણ છું, વ્યથિત પણ

કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબદ દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા પ્રેસ કોન્ફ્રેંસ કરી રહ્યા છે.

Mar 11, 2020, 03:18 PM IST

મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂકંપ, ભાજપમાં જોડાયા જ્યોતિરાદિત્ય સિંધિયા, જેપી નડ્ડાએ રાજમાતાને કર્યા યાદ

કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

Mar 11, 2020, 01:45 PM IST

આજે દિલ્હીમાં ભાજપમાં જોડાઇ શકે છે સિંધિયા, મોદી સરકારમાં બનશે મંત્રી?

કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. સૂત્રોના હવાલેથી સમાચાર છે કે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાશે. તો બીજી તરફ સૂત્રોના હવાલેથી એ પણ સમાચાર છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરૂવારે સાંજે 4 વાગે ભોપાલ એરપોર્ટ પર પહોંચશે

Mar 11, 2020, 11:34 AM IST

MP: શોભા ઓઝાનો દાવો- કમલનાથ સરકાર જ રહેશે સત્તામાં, કોંગ્રેસના સંપર્કમાં છે BJPના ધારસભ્યો

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. એવું માનવામાં આવ્યું છે કે ગમે ત્યારે પણ કમલનાથ સરકાર ધરાશાઇ થઇ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિંયાના કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ અત્યાર સુધી મધ્ય પ્રદેશના 22 ધારાસભ્યોએ કમલનાથ સરકારનો સાથ છોડી દીધો છે.

Mar 11, 2020, 11:18 AM IST

MP ચૂંટણી: કોંગ્રેસમાં જોડાયો શિવરાજનો સાળો સંજય, કમલનાથના કર્યા વખાણ

સીએમ શિવરાજસિંહ ચૌહાણની પત્ની સાધના સિંહના ભાઇ સંજય સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, એમપીના લોકો જેની તરફ મીટ માંડીને બેઠા છે તે કમલનાથ છે

Nov 3, 2018, 05:03 PM IST

ભોપાલમાં આ શખ્સે કરી 33 હત્યા, કહ્યું પરિવારથી દુર રહેવાના કષ્ટથી આપું છું મુક્તિ

ભોપાલમાં સીરિયલ કિલિંગના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપી આદેશ ખાંબરા દ્વારા કરવામાં આવેલી ક્લીનરો અને ટ્રક ડ્રાઇવરોની હત્યાની ઘટનાઓ છે કે બંધ થવાનું નામ લેતી ન હતી.

Sep 12, 2018, 10:57 AM IST

બહેનપણી સાથે વીડિયો કોલ દરમિયાન કાનપટ્ટી પર ગન મુકીને ખેલ્યો કિસ્મતનો ખેલ

રિવોલ્વરને કાનપટ્ટી પર મુકીને કહ્યું 'જોઇએ કે મારી કિસ્મતમાં મોત છે કે નહી. બહેનપણી દ્વારા કાનપટ્ટી પર ગોળી તાણતાં દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલી તેની બહેનપણી તેને આમ કરવાનું ના પાડી રહી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ રિવોલ્વર નીચે મુકી દીધી. 

Sep 11, 2018, 12:15 PM IST

તરૂણે 4 વર્ષની માસૂમ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, 6 કલાકમાં આવ્યો ચૂકાદો

તરૂણને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે બાળકી અને તરૂણનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને ડીએનએ તપાસ માટે બ્લડ સેંપલ સાગર સ્થિત એફએસએલ મોકલવામાં આવ્યા.

Aug 21, 2018, 04:39 PM IST

મધ્યપ્રદેશ : 15 દિવસની નવજાત બાળકી સાથે માતાનું અગ્નિસ્નાન

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક મહિલાએ પોતાની 15 દિવસના નવજાત બાળકીને ગોદમાં બેસાડી અગ્નિસ્નાન કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દર્દનાક આ કિસ્સામાં માતાનું મોત નીપજ્યું છે તો નવજાત બાળકી મોત અને જીંદગી વચ્ચે જંગ લડી રહી છે. મહિલા દ્વારા આગ લગાડાયાની જાણકારી મળતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવી હતી પરંતુ આ પહેલા મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેણીનું મોત નીપજ્યું હતું. 

Aug 2, 2018, 12:34 PM IST

બે માતાઓએ એક જ બાળક માટે કર્યો દાવો, DNA વડે થશે અસલી-નકલીની ઓળખ

ઉર્દૂના જાણિતા શાયરે લખ્યું છે કે એક માતા પોતાના બાળકને ક્યારેય ભૂલી શકતી નથી. માતા ભાવનાઓને ઇંદ્રધનુષ્યને પોતાનામાં સમેટી રાખનાર નામ છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે.

Jul 10, 2018, 11:20 AM IST