Husband Demands Euthanasia Due To Wife Harassment : સુરતમાં કાપડના એક વેપારીએ જિલ્લા કલેકટરને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગણી કરી. પત્નીના ત્રાસના કારણે ઈચ્છામૃત્યુની માંગણી કરવા યુવા વેપારી મજબૂર બન્યા. તેમની પત્ની મહિલાઓના કાયદાનો દુરુપયોગ કરીને પતિને હેરાન કરતો હોવાના આક્ષેપ કર્યો. ખોટી રીતે પતિને ત્રાસ આપતી હોવાને લઈ ઈચ્છામૃત્યુની માગણી કરવા પતિ મજબૂર બન્યો પત્ની અને પતિ બંનેના ત્રીજી વખત લગ્ન થયા છે
Looteri Dulhan : હિંમતનગરમાં લગ્ન વાંચ્છુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરાવી છેતરપિંડી આચારનાર આખી ગેંગનો પર્દાફાશ થયો છે. કેવી રીતે આ ગેંગ યુવાનોને ફસાવતી હતી, અને કેવી રીતે દુલ્હન બનાવીને યુવતીઓને મોકલતી હતી તે મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે
Indore bride jihad case : ઈન્દોરમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવો આરોપ છે કે એક મુસ્લિમ છોકરીએ બ્રાહ્મણ હોવાનો દાવો કરીને હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા હતા. આ પછી, અચાનક એક દિવસ દુલ્હનએ 'યા અલ્લાહ' અને 'અલ્લાહ કી કસમ' જેવા શબ્દો ઉચ્ચાર્યા, જેનાથી પરિવારને શંકા ગઈ. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો
Looteri Dulhan : મહેસાણાના પાટીદાર યુવકે 2.76 લાખ આપી લગ્ન કર્યા, અને લૂંટેરી દુલ્હન 4 દિવસમાં રફુચક્કર થઈ ગઈ. શું છે સમગ્ર ઘટના, જુઓ આ અહેવાલમાં..
Looteri Dulhan Gang : સુરતની પાંચ યુવતીએ બનાવી ‘લૂંટેરી દુલ્હન ગેંગ’... નકલી માતા-બહેનો બની ઓટો ચલાવનાર કાઝી પાસે યુવકના 1 લાખમાં નિકાહ કરાવ્યાં... રાત્રે જ દુલ્હન રફૂચક્કર થઈ જતી... તમામની ધરપકડ
કપડવંજ પંથકમાં લગ્ન કરવા જતાં એક યુવક છેતરપિંડીનો શિકાર બન્યો છે. અમદાવાદની યુવતી અને અન્ય લોકોએ નાણાં પડાવી ઘરેણા મેળવી લગ્ન કરી છુમંતર થતા સમગ્ર મામલે યુવાને કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જોધપુરમાં એક યુવક 3 લાખની ઠગાઈનો ભોગ બન્યો છે. ફર્જી લગ્ન બાદ કન્યા ફરાર થઈ ગઈ છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુહાગરાતે જ પોલ ખૂલી હતી પણ યુવક વિશ્વાસમાં રહી ગયો અને હવે પસ્તાઈ રહ્યો છે.
Looteri Dulhan : દીકરાને કારણે યુવક બીજા લગ્ન કરવા તૈયાર થયો, પરંતું કોડથી લાવેલી કન્યા લૂંટેરી દુલ્હન નીકળી, બધુ લઈને રફૂચક્કર થઈ ગઈ
Weadding: ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક બે નહીં પણ ત્રણ-ત્રણ યુવકોને લગ્નનની લાલચ આપી લૂંટેરી દુલ્હન લૂંટી ગઈ. વલસાડની લૂંટેરી દુલ્હનો ગાંધીનગરના ત્રણ યુવકો પાસેથી લગ્ન કરવાનું કહીને લાખો રૂપિયા પડાવી લીધાં. લગ્નના 15 જ દિવસમાં આખુ ઘર સાફ કરીને, તિજોરી પર હાથ ફેરવીને પિયરમાં પરત જતી રહી લૂંટેરી દુલ્હન.
Looteri Dulhan : મહેસાણાના વેપારીને પંજાબી યુવતી સાથે બીજા લગ્ન કરવા ભારે પડ્યું... લૂંટેરી દુલ્હને મીઠી મીઠી વાતોમાં ફસાવીને 89 લાખ 93 હજાર 500 રૂપિયાનો ચૂનો ચોપડ્યો
Matrimonial Fraud : સોશિયલ મીડિયા સાઈટ્સ પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા ક્યારેક ભારે પડી જાય છે... અમદાવાદના પાટીદાર યુવકે યુવતીના સંપર્કમાં આવીને 1.3 કરોડ રૂપિયા ગુમાવ્યા
ઉત્તર પ્રદેશના બાંદામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેની સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. એક લૂંટેરી દુલ્હને લગભગ 22 લોકોને પોતાના શિકાર બનાવ્યા. પરંતુ જ્યારે 23મો શિકાર કરવા ગઈ તો ખુદ લૂંટેરી દુલ્હન જ શિકાર બની ગઈ. જેમાં એક ચાલાક વ્યક્તિએ લૂંટેરી દુલ્હનને વશમાં કરી તેની જીંદગી બર્બાદ કરી નાખી.
Looteri Dulhan : ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે સાવરકુંડલાના યુવકને છેતરી જતી લૂંટેરી દુલ્હન અને તેનો દલાલ પકડાયો
Mehsana News : મહેસાણાના એક પરિવારને વચેટિયા સહિત નવપરિણીત પુત્રવધૂએ લગાવ્યો ચૂનો... લૂંટેરી દુલ્હનને પૈસા મળતા જ ગણતરીના દિવસોમાં થઈ ગઈ પલાયન... પોલીસ મથકે અરજી કરી છતાં કોઈ કાર્યવાહી નહિ... પિતા લકવાગ્રસ્ત, માતા પુત્ર પરેશાન... લગ્ન નહી થતા હોવાથી પૈસા ખર્ચી લાવ્યા હતા પત્ની
ગુજરાતમાં લૂંટનો એક નવો ચીલો જોવા મળી રહ્યો છે. લૂંટ માટે હવે મહિલાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. લગ્નવાંછુક યુવકોને લગ્નની માયાજાળમાં ફસાવીને ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હનોનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસમા બે કિસ્સા સામે આવ્યા છે. સુરેન્દ્રનગર અને રાધનપુરમાં લૂંટેરી દુલ્હનો પતિદેવોને લૂંટીને ફરાર થઈ જાય છે.
ગુજરાતમાં લૂંટેરી દુલ્હનનો આતંક વધી રહ્યો છે. યુવકોને લગ્ન બાદ રંગીન રાત બતાવતી લૂંટેરી દુલ્હનો થોડા દિવસોમાં જ ખેલ પાડીને ભાગી જાય છે. સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નના નામે વધુ એક યુવક છેતરપીંડીનો ભોગ બન્યો છે. 250000 લેતા વીડીયો પણ વાયરલ થયો છે.
નવપરિણીત દુલ્હન કોઈને કોઈ બહાનું બનાવીને હનીમૂન મનાવવાની ના પાડતી રહી તો વરરાજા થોડા સમય સુધી તેની વાત માનતો રહ્યો. જ્યારે એક દિવસ પતિ બળજબરીથી પત્ની સાથે સંબંધ બાંધવા માંગતો હતો ત્યારે પત્નીએ તેના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપી નાખ્યો હતો. આ ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાની છે.
સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરી બે મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરી બે મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
લગ્ન વાંછુક યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલના કાલોલમાં સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના બરોલા ગામથી એક એવી ટોળકી ઝડપાઇ છે જે લગ્ન વાંચ્છુ યુવકોને પટાવી-ફોસલાવી પોતાની જાળમાંફસાવીને યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપતી હતી, અને બાદમાં રૂપિયા પડાવી ગાયબ થઇ જતી હતી. શું છે આ લૂંટેરી દુલ્હન ગેંગનો કિસ્સો જોઈએ વિશેષ અહેવાલમાં..