हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
20/ 3
(9)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Madhya Pradesh Tourism
Madhya pradesh tourism News
mp tourism
કેદારનાથ જ નહી, આ પણ છે બાબાના ભક્તો માટે ફેવરિટ ધાર્મિક સ્થળ, સર્જ્યો અનોખો રેકોર્ડ
MP Tourism: ઐતિહાસિક વારસો, ભવ્ય ઈતિહાસ, પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યસભર વન્યજીવન અને આધ્યાત્મિક અનુભવો માટે દેશ અને દુનિયામાં પ્રખ્યાત મધ્યપ્રદેશે વર્ષ 2023માં 11 કરોડથી વધુ પ્રવાસીઓનું સ્વાગત કર્યું, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે.
May 24,2024, 14:34 PM IST
Cruise service
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે ક્રુઝ યાત્રા, યાદગાર બની જશે ટ્રીપ
Statue Of Unity Cruise Service: કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ 120 કિલોમીટરના રૂટ ચિહ્નિત કરવામાં આવ્યા છે. કુક્ષીથી પ્રવાસીઓને રોડ માર્ગે ઓમકારેશ્વર સ્થિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સુધી લઈ જવામાં આવશે. રસ્તામાં તેમને મહેશ્વર, મંડલેશ્વર અને માંડુની મુલાકાત લેવા પણ લઈ જવામાં આવશે. આ માટે ચાર જેટી બનાવવામાં આવશે.
Apr 28,2024, 12:39 PM IST
Madhya Pradesh Tourism
એડવેન્ચર ટૂરિઝમનું નવું ડેસ્ટિનેશન બન્યું મધ્યપ્રદેશ, ફરવા જાવ તો આ સ્થળો જોજો
ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પ્રાચીન મંદિરો સહિત ફરવાના અનેક સ્થળો આવેલા છે. ભોપાલસ ઉજ્જૈન, ઈન્દોર, ગ્વાલિયર સહિત અન્ય જગ્યાએ લોકો ફરવા માટે જતાં હોય છે. હવે મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા એડવેન્ચર માટે પણ અનેક સુવિધા શરૂ કરવામાં આવી છે.
Jan 16,2024, 19:49 PM IST
Madhya Pradesh Tourism
મધ્યપ્રદેશના ટોપ-5 પર્યટન સ્થળ, હિલ સ્ટેશન અને ઔતિહાસિક જગ્યાઓ સામેલ
Madhya Pradesh Tourist Places: હંમેશા લોકો માટે બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ (tourism destinations)ને પસંદ કરવા ખુબ મુશ્કેલ થઈ જાય છે. તેવામાં જો તમે રજાઓ માણવા કોઈ સારી અને સુંદર જગ્યા જોઈ રહ્યાં છો તો આ લેખ તમારા માટે છે.
Dec 27,2023, 17:56 PM IST
Madhya Pradesh Tourism
MP Tourist Place: રજાઓમાં ફરવા માટે જન્નતથી કમ નથી આ સ્થળ, થાક ઉતરી જશે
Water Resorts of MP: જો તમે નવા વર્ષમાં નદીના કિનારે રજાઓ ગાળવા જવા માંગતા હોવ તો મધ્યપ્રદેશમાં આવા ઘણા રિસોર્ટ છે જે નદીના કિનારે આવેલા છે. આ એવી જગ્યાઓ છે જે સ્વર્ગથી ઓછી નથી.
Dec 18,2023, 10:15 AM IST
Matangeshwar Mahadev
દર વર્ષે તલના દાણા જેટલું વધતા આ શિવલિંગની નીચે છુપાયેલો છે ‘ચમત્કારિક મણિ
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ખજુરાહોમાં બનેલ મંદિર પોતાની વાસ્તુકલા અને કામ કલા પર આધારિત મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. ખજુરાહો (khajuraho) માત્ર મંદિરો માટે જ નહિ, પરંતુ અનેક મિથકો અને વાર્તાઓ માટે પ્રખ્યાત છે. માન્યતા છે કે, ખજુરાહોના મંદિર માત્ર ભગવાનની આરાધના કરવાના હેતુથી નથી બનાવાયું, પરંતુ તેનો હેતુ સામાન્ય લોકોને યૌન શોષણનું શિક્ષણ આપવાની સાથે સાથે તાંત્રિક પૂજાવિધિ કરવાનો પણ હતો. પરંતુ અહીં મંતગેશ્વર મંદિર આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે.
Dec 18,2019, 17:03 PM IST
Shree Lakshmi Narayan Mandir
એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
ભારત (India) ધાર્મિક દેશ છે, જ્યાં દરેક શેરી-મહોલ્લામાં મંદિર (Temples) મળી આવે છે. તેમાંના કેટલાકનો પોતાનો ઈતિહાસ અને માન્યતા છે. ભોપાલ શહેરમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (માં શ્રદ્ધાથી માથુ ટેકવવુ અને પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવવો એક સારો અનુભવ આપે છે. આ મંદિર બનવા પાછળની કહાની મજેદાર છે. તમને જણાવી દઈએ કે, અરેરા પહાડીઓ પર બનેલા આ મંદિરની સ્થાપના ભારતના ટોચના ઉદ્યોગપતિ એવા બિરલા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઉપરાંત ભગવાન શિવ અને અન્ય દેવીદેવતાઓની પત્થરની મૂર્તિઓ પણ સ્થાપિત છે.
Sep 21,2019, 15:43 PM IST
Madhya Pradesh
ચોમાસુ પૂરબહારમાં ખીલતા જ મુસાફરો મધ્યપ્રદેશના આ ડેસ્ટનેશન તરફ ડાયવર્ટ થયા
મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદને કારણે કેટલાક પર્યટન સ્થળો જીવંત થયા છે. અહી પર્યટકોને ભીડ ઉમટવા લાગી છે. બીજી તરફ, વોટરફોલ, પર્યટન સ્થળો પર સુરક્ષાની વધુ સારી વ્યવસ્થા ન હોવાને કારણે કેટલીક ઘટનાઓ પણ બની રહી છે. ગત પંદર દિવસમાં રાજ્યના લગભગ હિસ્સાઓમાં વાદળ વરસવાની સાથે તાપમાનમાં ઘટાડો થયો છે. તો નદીઓનું જળસ્તર વધી ગયુ છે. વોટરફોલના અદભૂત નજારા જોવા માટે મોટી સંખ્યામાં મુસાફરો પહોંચી ગયા છે.
Jul 27,2019, 16:57 PM IST
Trending news
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે