મહાભારતમાં વર્ણવેલા પશુપતાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા અર્જુનના દૈવી શસ્ત્રોની ઘાતક શક્તિ અને તેમના ઉપયોગ પછી પ્રકૃતિમાં થયેલા વિનાશક ફેરફારો, આજના આધુનિક પરમાણુ બોમ્બ અને પલ્સ ઉર્જા શસ્ત્રો જેવા જ હતા.
Pankaj Dheer Death News : બોલિવૂડ અને ટેલિવિઝન અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નજીકના મિત્રએતેમના મૃત્યુની પુષ્ટી કરી છે.બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરે દુનિયાને અલવિદાકહ્યું અલવિદા છે.
Aamir Khan On Retirement: બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને હાલમાં જ જણાવ્યું કે, તે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પછી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. તેમણે રિટાયરમેન્ટને લઈ મોટી હિંટ આપી છે.
Mahabharat Unknown Facts: મહાભારત યુદ્ધ સાથે જોડાયેલી ઘણી વાતો છે જેના પર લોકો આજે પણ વિશ્વાસ કરતા નથી. યુદ્ધ દરમિયાન દાદા ભીષ્મની ઉંમર જાણીને લોકો આશ્ચર્યચકિત થશે
Guru Atichari 2025 : જ્યારે કોઈ ગ્રહ તેની સામાન્ય ગતિ કરતા થોડો વધુ ઝડપથી આગળ વધે છે ત્યારે તેની દેશ અને દુનિયા પર ભારે અસર પડે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભૂતકાળમાં ગુરુની અતિચારીના બનતા કેવી કેવી ઘટનાઓ બની હતી.
Kaliyug Prediction : પૃથ્વી પર કળીયુગ આવશે એ તો નક્કી હતું, પરંતું કોના ભૂલથી અને કોના સમયમાં કળિયુગની શરૂઆત થઈ હતી તેનું મહાભારતમાં વર્ણન કરવામાં આવ્યું છે
mahabharata interesting fatcs : હિંદુ ધર્મમાં મહાભારત અને રામાયણ એ બે મહાકાવ્ય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે રામાયણમાં ભગવાન રામનું સમર્થન કરનારા કેટલાક યોદ્ધાઓ મહાભારતના યુદ્ધમાં પણ સામેલ હતા.
Mahabharat: લોકો માને છે કે મહાભારતની સૌથી સુંદર સ્ત્રી દ્રૌપદી હતી, તો તેઓ ખોટા છે. અલબત્ત તે ખૂબ જ આકર્ષક અને સુંદર હતી, પરંતુ તેના કરતા પણ વધુ દૈવીય સુંદરતા તે સમયની એક મહિલામાં માનવામાં આવતી હતી. જાણો કોણ હતી તે મહિલા?
Mahabharat yudh Rules: મહાભારતનું યુદ્ધ લડતા પહેલા ઘણા નિયમ બનાવવામાં આવ્યા હતા. પરંતુ બન્ને પક્ષોએ પોત-પોતાની સુવિધા પ્રમાણે નિયમ તોડ્યા. અહીં જાણો યુદ્ધ દરમિયાન કયા કયા નિયમ બનાવવા આવ્યા હતા.
Amroha Ki Ramleela Ka Viral Video: રામાયણમાં મહાભારતના લાઈવ દ્રશ્યો રામલીલાના સ્ટેજ પર ભજવાયા હતા. રાવણે રામલીલામાં રામને ધક્કો મારતાં તે સ્ટેજ પરથી નીચે પડતાં બચી ગયો હતો બાદમાં તો રાવણ અને રામ વચ્ચે બથ્થમ બથ્થા થઈ ગઈ હતી
Mahabharat Katha : યુધિષ્ઠિરને આ પાત્ર કેવી રીતે મળ્યું? એમાં એવું શું હતું કે ક્યારેય ખાવાની કમી ન હતી, તેના વિશે પણ એક વાર્તા છે. આ વાર્તા એકદમ રસપ્રદ છે. જ્યારે પાંડવો પોતાનો વનવાસ સમાપ્ત કરીને મહેલમાં પાછા ફર્યા ત્યારે તેનું શું થયું?
મામા શકુનીના પાસાનું રહસ્ય મહાભારતના સૌથી મોટા રહસ્યોમાંથી એક ગણાય છે. પૌરાણિક કથાઓ મુજબ મામા શકુની શતરંજના ખેલમાં અજેય ખેલાડી હતા. મહાભારતના યુદ્ધને ભડકાવવામાં મામા શકુનીનું પાત્ર મહત્વનું હતું. તેમના મૃત્યુ બાદ જાદુઈ પાસાનું શું થયું.....જાણો આ કથા.
Pitru Paksha 2024:મહાભારતની કથા અનુસાર કર્ણ એટલો દાનવીર હતો કે બધું જાણતો હોવા છતાં તેણે ભગવાન ઈન્દ્રને પોતાનું કવચ અને કુંડળ દાનમાં આપી દીધા હતા. કર્ણ જાણતો હતો કે કવચ અને કુંડળ એની પાસે હશે ત્યાં સુધી મોત એની આજુબાજુ પણ ભટકી નહીં શકે.
7 સપ્ટેમ્બરથી ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે. ચારેય તરફ બાપ્પા મોરિયાની ધૂમ જોવા મળી રહ્યી છે. ત્યારે આજે જાણીશું ગણેશજી અને મહાભારત વચ્ચેના ખાસ કનેક્શન વિશેની કથા...
ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ પાંડવોને કળિયુગ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી હતી, જે આજે સાચી સાબિત થઈ રહી છે.કળિયુગમાં માણસ ક્રિયાને બદલે પરિણામની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Amitabh Bachchan Fear : અમિતાભ બચ્ચનને મહાભારતના પુસ્તકો એક ડરના કારણે દાનમાં આપવા પડ્યા, તેમના માટે અપશુકનિયાળ સાબિત થયુ આ પુસ્તક, બ્લોગ પર શેર કર્યો કિસ્સો
Mahabharat Katha: મહાભારતની કથા અનુસાર બધાને એમ જ લાગે છે કે દુર્યોધનનું મૃત્યું ભીમ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ એવું નથી દુર્યોધનના મૃત્યુંનું કારણ ભીમ ન હતા તો આખરે શું થયું હતું દુર્યોધનના મૃત્યુંનું અસલી કારણ? આવો જાણીએ....
Gujarat Loksabha Elections :'કોંગ્રેસના જાયન્ટ કિલરે કહ્યું જનહિત માટે હું આ લડાઈ લડવા તૈયાર છું. ક્ષત્રિય સમાજનું અપમાન કરનાર રૂપાલાને હરાવવા માટે હું ચૂંટણી લડીશ, આ સ્વાભિમાનની લડાઈ છે' રાહુલ ગાંધીના કહેવા પર આ નેતાએ રૂપાલા સામે લડાવાની બતાવી તૈયારી.
Junagadh: ગિરનારમાં દત્ત શિખર પર ભગવાન દત્તાત્રેયનો કાયમી ધૂણો છે. નવનાથે પણ અહીં જ અલખના ધૂણા ધખાવેલા છે. ગિરનારમાં અનેક સિદ્ધ સંતો, યોગીઓ, અઘોરીઓ થઈ ગયા છે અને આજે પણ મોજૂદ છે.
Ramayana Mahabharata : ગુજરાતના સાબરકાંઠાના ઈડર પાસે રામાયણ અને મહાભારત નામના બે ગામ આવેલા છે... આ ગામના નામકરણની કહાની પણ રસપ્રદ છે
ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલાં છે જેનું કોઈકને કોઈક રીતે રામાયણ અથવા મહાભારત સાથે સીધું કનેક્શન છે. ત્યારે એવી જ એક જગ્યા ગુજરાતમાં આવેલી છે જેનું કનેક્શન કૃષ્ણ ભગવાનના બાળપણ સાથે જોડાયેલું છે. જાણો રોચક કથા...
Story for mahabharat duryodhana birth : એક તરફ ભીમનો જન્મ થયો, અને બીજી તરફ દુર્યોધનનો જન્મ થયો... પણ દુર્યોધનના જન્મ સમયે જ અશુભ ઘટનાઓ ઘડવા લાગી હતી