Ahmedabad News: અમદાવાદના રામોલ પાસે આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો બ્લાસ્ટ સમયના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે ફેક્ટરી પાસે આવેલી કંપનીના કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો બ્લાસ્ટની તીવ્રતાના કારણે કેમેરાજ તૂટી ગયા બ્લાસ્ટના કારણે નજીક આવેલી કંપનીની ઓફિસના કાચ પણ તૂટી ગયા હતા બાજુમાં આવેલી કંપનીના માલિક બાબુલાલ પટેલે આ વાત કરી છે.
Ahmedabad Factory Blast Case: અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ખુલાસો થયો છે. જેમાં ગેરકાયદે રીતે ફેક્ટરી ધમધમતી હતી. આ ઘટનામાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે એકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ ચાલું છે. બીજી બાજુ PM બાદ 8 મૃતદેહ પરિવારને સોંપાયા છે.
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાન એક જ ટેક્સીવે પર સામસામે આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પરંતુ સદનસીબે ATCની સતર્કતાથી બંને વિમાનોને સમયસર રોકી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. બંને વિમાનો વચ્ચે અંદાજે 200 મીટરનું જ અંતર રહ્યું હતું. એર ઈન્ડિયાએ ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધો હોવાનું સ્વીકાર્યું હતું. મુસાફરો અને ક્રૂની સુરક્ષા જળવાઈ રહી છે, કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
Pavagadh Stone Accident: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે 5 વાગ્યા આસપાસ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાટિયાપુલ નજીક પથ્થર નીચે ગબડતા કેટલાક યાત્રિકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી 2ના મૃતદેહ મળ્યા છે. વરસાદમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ ઘટના બની છે. હાલ રોપ-વે ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી દીધી છે. આ ઘટના અંગે પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી છે.
Surat Bridge Construction Accident: ઔદ્યોગિક નગરી વાપીમાં સર્કિટ હાઉસ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજની ચાલી રહેલી કામગીરી દરમિયાન આ ઘટના હડકંપ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે બ્રિજના પિલર માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ભૂસ્ખલન થતાં ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો માટીના ઢગલા નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ રેસ્ક્યૂ કામગીરી કરીને દટાયેલા શ્રમિકોને તાત્કાલિક બહાર કઢાયા હતા. બન્ને શ્રમિકો હાલ વલસાડ સિવિલમાં સારવાર હેઠળ છે.
Surat News:કઠોળ ગામ પાસે બુલેટ ટ્રેન બ્રિજ કામ દરમિયાન દુર્ઘટના. તાપી નદી પર નિર્માણાધીન બ્રિજ પરથી ભારે લોખંડની પ્લેટ નીચે પડી. પ્લેટ નીચે માછીમારી કરતા પિતા-પુત્રી દબાયા. બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળે ઉમટી પડ્યા. ઉતરાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
A major accident occurred at Pavagadh:પંચમહાલ પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે તૂટયો. મંદિરના બાંધકામ માટે માલ સમાન ઉપર ચઢાવવા માટે લગાવાયેલ રોપવે નો રોપ તૂટતાં ઘટી દુર્ઘટના.દુર્ઘટનામાં 6 લોકોના થયા મોત.હાલ મંદિર માટે સર સમાન ચઢાવવા માટે વપરાતો હતો રોપ વે
Valsad Heavy Rain: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના વેણમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર પતિનો બચાવ તો 8 વર્ષની બાળકી અને માતા કાર સાથે નદીમાં તણાઈ ગઈ હતી. મોડી રાત્રે સ્થાનિક તરવૈયાઓ અને NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
Tragedy at fair in Navsari, Bilimora: ગુજરાતમાં હાલ લોકમેળાઓ ચાલી રહ્યા છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના કાંકરિયામાં બનેલી ઘટનાની યાદ તાજી થઈ છે. જી હા...નવસારીના બિલિમોરાના શ્રી સોમનાથ મંદિરે ભરાયેલા મેળામાં કાંકરિયામાં જે રાઈડ તૂટી હતી, એ જ રાઈડ તૂટતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો Live Video વાયરલ થયો છે.
Navsari News: નવસારીના પૌરાણિક અને દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ બીલીમોરાના શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વ રાત્રીએ 50 ફૂટ ઉંચી ટાવર રાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર અંદાજે 10 માંથી 5 ગંભીર રીતે ઘવાતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી રાઈડ ઓપરેટરની સ્થિતિ જોતા તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો.
Ahmedabad, Air India plane crashes: મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો સામે આવી રહ્યાં છે.
Ahmedabad Airport Air India Passenger Plane Crash Live Updated: અમદવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં એક વિમાન તૂટી પડ્યું છે. અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. શહેરના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. શહેરના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
Accident between ST bus, truck and dumper in Kheda, bus conductor and passenger died in the accident. The accident took place near Pankhiya intersection on the Kapadvanj-Modasa road. More than 8 other passengers were injured in the accident, all of them were shifted to the Kapadvanj government hospital. The rural police visited the spot along with the Mamlatdar.
A horrific accident took place between a rickshaw and a bike in Haryana's Rohtak. The CCTV footage of the entire incident has surfaced. An elderly woman died in this accident.
માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હતા. આ ત્રણેય મિત્ર જૂના પુલ પાસે નહાવા ગયા હતા. જે દરમિયાન આ બનાવ બન્યો હતો. જો કે ઘટનાને પગલે ત્રણેય કિશોરને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક દોડી જઇ બહાર કાઢ્યા હતા.
વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના ટળી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં રોયલ આનંદ મેળામાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી ગયો હતો. જેના કારણે નાની બાળકી ચાલુ રાઈડમાંથી પડી હતી.
રાજુપુરા પાસે 5 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે આ દુર્ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી છે. દુર્ધટનામાં 3થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી છે.
Major accident in Uttar Pradesh and Bihar
આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ચારનાં મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા. એક જ પરિવારના બે મહિલા અને બે યુવકોના કરૂણ મોત થયા છે.
નરોડામાં બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા એક મહિલા શ્રમિત સહિત ત્રણના કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે નરોડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસશરૂકરી છે.
146મી રથયાત્રા:કડિયા નાકા ખાતે ટ્રક પસાર થતા સમયે દિવાલનો કેટલોક ભાગ પડવાથી કેટલાક લોકોને સામાન્ય ઇજા થયેલ છે. જે તમામને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે