marijuana

એવી ગંદી જગ્યાએ ગાંજો છુપાવીને લાવતા હતા કે, અહેવાલ વાંચી ગાંઝો પીનારા વ્યસન જ છોડી દેશે

શહેરમાં ફરી એક વખત નશીલા પદાર્થ નો મોટો જથ્થો પકડાયો છે  ગાંજાની મોટી માત્રામાં થતી હેરાફેરી ઝડપાઈ છે અમદાવાદ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે અસલાલી પાસે થી ૩૯ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપીઓ કઇ રીતે ગાંજાની હેરાફેરી કરતા તે મહત્વનું છે. ત્રણ આરોપીઓ આજના યુવાધનને બરબાદ કરી રહ્યા છે. આજના યુવાધનને બગાડવામાં આ ત્રણે આરોપીઓનો સૌથી મોટો ફાળો છે. 

Feb 2, 2021, 11:39 PM IST

70 કિલો ગાંજા સાથે બે વ્યક્તિઓની ધરપકડ, આ રીતે ભાવી પેઢીને કરતા હતા બરબાદ

* ૭૦ કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
* પકડાયેલ શખ્સો ટ્રેન મારફતે પાર્સલમાં મંગાવતા ગાજો
* SOG ક્રાઈમે  રેડ કરી 7 લાખથી વધુની કીમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો
* અમદાવાદનાં શહેરકોટડા વિસ્તારમાં છૂટક ગાંજો વેચી ચાલવતા ગેરકાયદે કારોબાર

Nov 7, 2020, 05:38 PM IST

ઉડતા ગુજરાત: અમદાવાદ અને સુરતમાંથી 760 કિલો ગાંજો મળી આવતા ચકચાર

યુવાનોને નશાના રવાડે ચળાવવા માટે નશાના સોદાગરો જુદી જુદી મોડેસ ઓપ્રેનડી વાપરતા હોય છે. ત્યારે ગાધીનગર LCB અને અડાલજ પોલીસે ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.  તેમની પાસેથી ગાંજાનો જથ્થો પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાલજ પોલીસ અને ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે ગઈકાલે અડાલજ પાસે આવેલા ત્રીમંદિર ખાતે એક રિક્ષામાં જઈ રહેલા ચાર જેટલા શખ્સોને અટકાવ્યા હતા. 

Feb 2, 2020, 10:21 PM IST

ઉડતા ગુજરાત : અનુપમ સિનેમા નજીક પિતા-પુત્ર અધધ ગાંજા સાથે ઝડપાયા

SOG ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોખરાના અનુપમ સિનેમા નજીકથી 18 કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે

Oct 17, 2019, 04:51 PM IST
Rajkot: Police Drive Against Drugs PT1M39S

નશા સામે રાજકોટ પોલીસની ડ્રાઇવ યથાવત, જુઓ વીડિયો

રાજકોટ: જનગલેશ્વર અને કુબલિયાપરામાં હાથ ધરી તપાસ,અગાઉ જંગલેશ્વરમાં ઝડપાયું હતું ડ્રગ્સ અને ગાંજો.

Jun 9, 2019, 11:00 AM IST
Ahmedabad: CBI nabs people involved in Distributing Marijuana PT1M53S

અમદાવાદના જેતલપુર રોડ પરથી ઝડપાયો ગાંજો, જુઓ વિગત

અમદાવાદના જેતલપુર રોડ પરથી ક્રાઈમબ્રાંચે 150 કિલો ગાંજા સાથે બેને ઝડપ્યાં. બંને આરોપી રીઢા ગુનેગાર હોવાનું આવ્યું સામે.

Jun 1, 2019, 04:10 PM IST
Ahmedabad: CID finds 20 kg Marijuana near Viramgaam PT1M42S

જુઓ અમદાવાદમાં ક્યાંથી આવ્યો 20 કિલો ગાંજો

અમદાવાદ: CID ક્રાઇમ અને રેલવેએ 20 કિલો ગાંજો ઝડપી પાડ્યો. અમદાવાદના વિરમગામ નજીકથી ગાંજાનો જથ્થો ઝડપ્યો. એક પુરુષ અને મહિલાની કરાઈ ધરપકડ.સુરતમાંથી ગાંજો લાવ્યા હોવાનું આવ્યું સામે.

May 17, 2019, 06:25 PM IST
Around 500kg of Ganja seized from farm in Patan PT1M30S

પાટણના હારિજમાં અંદાજીત 500 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

હારીજમાંથી પ્રતિબંધિત અંદાજે 500 કિલોથી વધુ ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપાયો છે. પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે સંયુક્ત રેડ કરતાં બેથી અઢી વિઘા જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપયો છે.

Feb 24, 2019, 10:40 AM IST

હારીજમાંથી 500 કિલો ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપાયો, ખેડૂતની ધરપકડ

પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે સંયુક્ત રેડ કરતાં બેથી અઢી વિઘા જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપયો છે.

Feb 24, 2019, 09:03 AM IST

ચોટીલામાંથી ઝડપાયું 1000 કિલો લીલા ગાંજાનું વાવેતર

સુરેન્દ્રનગર કંટ્રોલને જાણ કરતા એલ.સી.બી. અને એસ.ઓ.જી ધટનાસ્થળે પહોંચી ખેરડી ગામે તપાસ કરતા લિલા ગાંજાનું વાવેતર મળી આવેલું અને કેટલા કિલો અને કેટલી કિમંતનો જથ્થો થશે તે તપાસ અને ગણતરી બાદ જ કિંમત આંકી શકાશે.

Jan 4, 2019, 06:49 PM IST

રાજકોટમાં 357 કિલો ગાંજા સાથે 4ની ધરપકડ, પોલીસે 1 પિસ્ટલ અને 2 કાર્ટીસ કબ્જે કર્યા

રંગીલું રાજકોટ હવે નશીલા દ્રવ્યોના કાળા કારોબારમાં ડુબતું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 3 દિવસમાં બીજ વખત નશીલા દ્રવ્યોનો જંગી જથ્થો રાજકોટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

Sep 13, 2018, 03:15 PM IST