mark zuckerberg

ઝુકરબર્ગ અને ટ્રંપે કર્યું નક્કી, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં Facebook કરશે આ કામ

ફેસબુક (Facebook) અમેરિકાના મતદાતાઓને વોટિંગ કરવા માટે જાગૃત કરવા અને તેમને સત્તાવાર જાણકારી શેર કરવા માટે વ્યાપક સ્તર પર એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જેવા નેતાઓને ખોટી માહિતી શેર કરવાથી રોકવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે.

Jun 17, 2020, 07:36 PM IST

Facebook ની હેટ સ્પીચ પોલીસીમાં ઝકરબર્ગે કર્યો કપિલ મિશ્રાના ભાષણનો ઉલ્લેખ, જાણો શું કહ્યું?

ભાજપના નેતા કપિલ મિશ્રાનું નામ ફરીથી એકવાર દિલ્હી હિંસા અગાઉ તેમણે આપેલા ભાષણને લઈને ચર્ચામાં છે. ફેસબુકે પોતાની હેટસ્પીચ પોલીસીને સમજાવવા માટે કર્મચારીઓ સમક્ષ ઉદાહરણ તરીકે કપિલ મિશ્રાની એ સ્પીચ રજુ કરી જે તેમણે દિલ્હી હિંસા ભડકાવતા પહેલા આપી હતી. 

Jun 7, 2020, 01:45 PM IST

Facebook હંમેશા માટે આપશે Work-From-Home ની સુવિધા, જો કે મુકી એક શરત

કોરોના કાળ (Coronavirus) માં મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટેની સુવિધા પ્રદાન કરી રહી છે. જો કે ફેસબુક (Facebook) વર્ક ફ્રોમ હોમની આ નીતિને ચાલુ રાખવા માંગે છે. જો કે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)નું કહેવું છે કે, આગામી 10 વર્ષમાં કંપનીનાં લગભગ 50 ટકા કર્મચારીઓ રિમોટ વર્કિંગ કરશે. એટલે કે તેમને કાર્યાલય આવવાની જરૂર નથી. ફેસબુકનો આ નિર્ણય કર્મચારીઓનાં ચહેરા પર સ્માઇલ છોડી શકે છે. જો કે તેમાં એક ગર્ભિત શરત પણ મુકવામાં આવી છે. 

May 22, 2020, 11:57 PM IST

ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ

ટિકટોક (TikTok) મોડલને તોડવા માટે કદાચ ફેસબુકના સહ સંસ્થાપક અને સીઇઓ માર્ક જુકરબર્ગનો ચીની શોર્ટ વીડીયો શેયરિંગ એપ ટિકટોક પર એક ગુપ્ત એકાઉન્ટ છે, જેના લીધે અમેરિકાથી માંડીને ભારત સુધી સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક માટે આ માથાનો દુખાવો બની ગયું છે.

Nov 15, 2019, 11:15 AM IST

અમીરોની કેવી હોય છે રહેણીકરણી? ખાસ જાણો...દેખાડાથી દૂર, કેટલાક તો જમીને વાસણ જાતે ધોવે છે

આપણે બધા જાણીએ છીએ કે જેટલો પૈસા માણસ પાસે હોય વ્યક્તિ તેટલો જ એશો આરામ અને એશ કરે. મીડલ ક્લાસની સવારથી સાંજ સુધીની જીંદગી સંઘર્ષમાં જ પસાર થતી હોય છે. ક્યારેક આપણા મનમાં એવો પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય છે કે ખુબ અમીર લોકો રોજબરોજનું જીવન કેવી રીતે પસાર કરતા હશે. તેઓ કેટલા કલાક સૂતા હશે અને કેટલા વાગે ઉઠતા હશે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, જાણીતા રોકાણકાર વોરેન બફેટ, ફેસબુકના માર્ક ઝકરબર્ગનો દિવસ કેવી રીતે પસાર થાય છે તે જીજ્ઞાસા તો દરેકના મનમાં હોય છે. આવો જાણીએ કે આ અમીરો પોતાનો દિવસ કેવી રીતે પસાર કરે છે. 

Oct 27, 2019, 09:27 AM IST

ઝુકરબર્ગની સુરક્ષા પર ગત વર્ષે 156 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો

કંપનીનું કહેવું છે કે, ફાઉન્ડર, સીઈઓ, ચેરમેન અને કંટ્રોલિંગ શેરહોલ્ડરના નાતે ઝુકરબર્ગની સુરક્ષા વધારવી જરૂરી હતી. 
 

Apr 13, 2019, 06:39 PM IST

Year End: 2018મા ઝુકરબર્ગની ખરાબ સ્થિતિ, વોરેન બફેટને પડ્યો મંદીનો માર, પરંતુ અબાંણીની સંપત્તિ વધી

વિશ્વના સૌથી વધુ ધનિક લોકો માટે વર્ષ 2018 ખરાબ સાબિત થયું હતું. આ વર્ષે તેમણે 35841 અબજ ડોલર રૂપિયા અથવા 511 અબજ ડોલરનું નુકસાન ભોગવવું પડ્યું છે. 
 

Dec 23, 2018, 04:36 PM IST

ઝકરબર્ગને ફેસબુકના ચેરમેન પદેથી ખસેડવા માગ, જાણો કયા આરોપો લાગ્યા

લિયમ એસેટ મેનેજમેન્ટના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જોનાસ કરોને ગઈકાલે ઝકરબર્ગ સમક્ષ ફેસબુકના ચેરમેન પદેથી રાજીનામુ આપી દેવાની માગ કરી છે 

Nov 17, 2018, 07:33 PM IST

હવે YouTubeના વીડિયોમાં જોવા મળે છે Facebook હેક કરવાની ટ્રીક

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ ખુલ્લી ચેલેન્જ મળી હતી, કે તેમનું એકાઉન્ટ પણ બંધ કરીને ડીલીટ મારી દેવામાં આવશે.

Oct 1, 2018, 04:11 PM IST

Facebookના CEO માર્ક ઝૂકરબર્ગને હેકરે આપી ધમકી, કહ્યું આજે ડિલીટ થઇ જશે તમારું એકાઉન્ટ!

આ હેકિંગનું લાઇવસ્ટ્રીમ થશે, એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 26 હજાર ફોલોવર્સ તેને રીયલ ટાઇમમાં જોઇ શકશે.

Sep 30, 2018, 08:20 AM IST

Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સી લાવશે Facebook, તમે યૂજર છો તો જરૂર વાંચો

બિટકોઇનમાં ટ્રેડ કરનારા લોકો માટે વધુ એક નવી ક્રિપ્ટો કરન્સી આવી શકે છે. જોકે સોશિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુક પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર એક બ્લોકચેન ડિવિઝન બનાવવામાં આવ્યું છે, જેને ફેસબુક મેસેંજરના પૂર્વ હેડ ડેવિડ માર્કસ લીડ કરી શકે છે. 

May 18, 2018, 12:49 PM IST

ભારતમાં થનારી ચૂંટણી અંગે FBના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

ડેટા લીક મામલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકી સેનેટમાં માફી માંગી. તેમણે કહ્યું કે જે કઈ થયું તેના માટે ફક્ત તેઓ જ જવાબદાર છે.

Apr 11, 2018, 09:35 AM IST

ગર્વ લેવાની બદલે ફેસબુક સ્થાપક ઝુકરબર્ગ અહીં શરમ અનુભવશે

ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ ડેટા લીક મામલે અને 2016ની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના મામલે અમેરિકી સંસદ સમક્ષ હાજર થઇને માફી માંગશે. ઝુકરબર્ગ સાંસદો સમક્ષ આજે અને કાલે હાજર થશે અને તેમની કંપનીમાં જનતાનો વિશ્વાસ ફરીથી સ્થાપવાનો પ્રયત્ન કરશે અને તે સંઘીય નિયામકોને ટાળવાનો પ્રયત્ન કરશે જે કેટલાક સાંસદોએ લભામણ કરી છે.

Apr 10, 2018, 11:26 AM IST

15 દિવસમાં બદલી જશે Facebook, ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત

તમારૂ ફેસબુક પહેલા જેવું નહી રહે,ટુંકમાં જ એવા ફેરફારો કરાશે જેની સીધી જ અસર યુઝર પર પડશે

Apr 8, 2018, 05:38 PM IST

કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી

ફેસબુકના પ્રમુખ ટેકનિકલ અધિકારી માઇલ સ્ક્રોફરના સોશિયલ નેટવર્કના યૂઝર્સ માટે નવું પ્રાઇવેસી ટૂલ લાગૂ કરવાની જાહેરાત કરતા એક નિવેદનમાં આ જાણકારી આપી. 

 

Apr 5, 2018, 01:39 PM IST

ફેસબુક બંધ થઇ જશે? આ છે સૌથી મોટું કારણ, માર્ક ઝુકરબર્ગ પણ પરેશાન

અમેરિકા, બ્રિટન તેમજ  બીજા દેશની કંપનીઓ જેમ ભારતના ટોચના જાહેરખબર દાતાઓએ પણ ફેસબુકથી અંતર જાળવી લીધું છે

Mar 28, 2018, 11:00 AM IST

છાપાઓમાં આખા પેજની એડ આપી ફેસબુકે માંગી માફી: લાગ્યો બીજો ચોંકવનારો આરોપ

ફેસબુક પર એન્ડ્રોઇડ મોબાઇલ યુઝરનાં ફોન નંબર અને મેસેજીસની ચોરીનો અન્ય એજન્સીએ લગાવ્યો આરોપ

Mar 26, 2018, 04:46 PM IST

ફેસબુક ડેટા લીક : માર્ક ઝુકરબર્ગે 8 વર્ષમાં કરેલી કમાણી માત્ર 5 દિવસમાં ગુમાવી

2012માં માર્કની નેટવર્થ આશરે 53 હજાર કરોડ રૂપિયા પહોંચી હતી,જો કે ડેટા લીકનાં કારણે ફેસબુકની 52 હજાર કરોડનું નુકસાન થયું હતું

Mar 23, 2018, 04:57 PM IST

ફેસબુક એકાઉન્ટ ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી, હવે શું થશે?

પાંચ કરોડ ડેટા લીક થવાના મામલે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ભૂલ સ્વીકારતા કહ્યું કે ફેસબુક યૂઝર્સની નિશ્ચિત રીતે માહિતી લીક થઈ છે.

Mar 22, 2018, 09:05 AM IST

ઝુકરબર્ગને મોટો ઝટકો, એક જ દિવસમાં 42 બિલિયન ડોલરનો ફટકો

આટલા નુકસાન પછી પણ માર્ક દુનિયાની ચૌથા નંબરની અમીર વ્યક્તિ 

Mar 20, 2018, 06:10 PM IST