bill gates

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gates એ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટએ કહ્યું કે બિલ ગેટ્સએ સ્વાસ્થ્ય, વિકાસ અને શિક્ષા જેવા સામાજિક અને પરોપકારી કાર્યોને વધુ સમય આપવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. જોકે તે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલા અને અન્ય ટોચના અધિકારીઓના ટેક્નોલોજીના સલાહકાર બની રહેશે. 

Mar 14, 2020, 06:55 PM IST

બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી આપ્યું રાજીનામું, જતા-જતા કહી આ વાત

બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટ અને બર્કશાયર હેથવે, બંન્ને કંપનીઓના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ હવે ફિલૈન્થ્રોપી પર વધુ ધ્યાન આપશે. ગેટ્સે એપ્રિલ 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. 

Mar 14, 2020, 06:20 PM IST
microsoft co founder bill gates meets pm narendra modi PT3M20S

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જુઓ વીડિયો

વિશ્વના સૌથી ધનવાન અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર (microsoft co-founder) બિલ ગેટ્સે (bill gates) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ગર્મજોશીથી મળ્યા અને બંન્ને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બિલ ગેટ્સે (bill gates) ભારતીય અર્થવ્યવસ્થાને લઈને રવિવારે કહ્યું હતું કે તત્કાલ ભવિષ્યમાં શું થશે તે હું જાણતો નથી, પરંતુ એટલું જરૂર કહી શકું કે આગામી દાયકો ભારતનો છે.

Nov 18, 2019, 11:55 PM IST

ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યને ઉજ્જવળ ગણાવ્યા બાદ આજે વડાપ્રધાન મોદીને મળ્યા બિલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને બંન્ને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બિલ ગેટ્સે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને કાલે કહ્યું હતું કે આગામી દાયકો ભારતનો હશે. 

Nov 18, 2019, 07:28 PM IST

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા, તેનાથી લોકોની ગરીબી દૂર થશેઃ બિલ ગેટ્સ

ગેટ્સે કહ્યું, 'મને હાલના સમયની વધુ જાણકારી નથી, પરંતુ હું કહેવા ઈચ્છીશ કે આગામી દાયકો ભારતનો હશે અને આ દરમિયાન તેની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે વાસ્તવમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે.'

Nov 17, 2019, 09:03 PM IST

અમીરોની કેવી હોય છે રહેણીકરણી? ખાસ જાણો...દેખાડાથી દૂર, કેટલાક તો જમીને વાસણ જાતે ધોવે છે

આપણે બધા જાણીએ છીએ કે જેટલો પૈસા માણસ પાસે હોય વ્યક્તિ તેટલો જ એશો આરામ અને એશ કરે. મીડલ ક્લાસની સવારથી સાંજ સુધીની જીંદગી સંઘર્ષમાં જ પસાર થતી હોય છે. ક્યારેક આપણા મનમાં એવો પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય છે કે ખુબ અમીર લોકો રોજબરોજનું જીવન કેવી રીતે પસાર કરતા હશે. તેઓ કેટલા કલાક સૂતા હશે અને કેટલા વાગે ઉઠતા હશે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, જાણીતા રોકાણકાર વોરેન બફેટ, ફેસબુકના માર્ક ઝકરબર્ગનો દિવસ કેવી રીતે પસાર થાય છે તે જીજ્ઞાસા તો દરેકના મનમાં હોય છે. આવો જાણીએ કે આ અમીરો પોતાનો દિવસ કેવી રીતે પસાર કરે છે. 

Oct 27, 2019, 09:27 AM IST

જેફ બેજોસને પછાડીને બિલ ગેટ્સ બન્યા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ

એકવાર ફરી બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની સંપત્તિમાં 7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. 

Oct 25, 2019, 04:13 PM IST

પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત

'સ્વચ્છ ભારત અભિયાન'(Swacch Bharat Mission) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) સ્વચ્છ ભારત અભિયાન માટે 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'(Global Goalkeeper Award) એનાયત કરાયો છે. આ પુરસ્કાર બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન(Bill and Milinda Gates Foundation) તરફથી આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભામાં ભાગ લેવા યુએસ પહોંચેલા પીએમ મોદીનું બિલ ગેટ્સ(Bill Gates) દ્વારા આ એવોર્ડથી સન્માન કરાયું હતું. 

Sep 25, 2019, 09:02 PM IST

બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા નંબરના ધનવાન વ્યક્તિ હોવાનો ટેગ છિનવાઈ ગયો છે. બિલ ગેટ્સ છેલ્લા 7 વર્ષથી દુનિયાના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં બીજા નંબરે હતા 
 

Jul 17, 2019, 10:14 PM IST

વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ

વિપ્રોના ફાઉન્ડર અજીજ પ્રેમજીનાં વખાણ વિશ્વનાં બીજા નંબરનાં સૌથી ધનવાન વ્યક્તિએ કર્યા વખાણ

Mar 25, 2019, 07:40 PM IST

વિશ્વના ટોપ ધનીકોમાં સામેલ માઇક્રોસોફ્ટના ફાઉન્ડરનું થયું નિધન, ફૂટબોલનો હતો શોખ

દુનિયાની પ્રસિદ્ધ સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક પોલ એલનનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કેંસર જેવા ગંભીર રોગના દર્દી હતા. 
 

Oct 16, 2018, 03:40 PM IST

સૌથી નાની ઉંમરમાં અરબપતિ બન્યો ભારતનો આ વ્યક્તિ, કરે છે આ કામ

મોબાઇલ વોલેટ પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા (39) સૌથી નાની ઉંમમના ભારતીય અરબપતિ છે. જ્યારે એલ્કેમ લેબોરેટરીના સેવાનિવૃત ચેરમેન સંપ્રદા સિંહ (92) સૌથી વૃદ્ધ ભારતીય અરબપતિ છે. 

Mar 7, 2018, 08:31 PM IST

બિલ ગેટ્સ નહીં પણ 'આ' છે દુનિયાનો સૌથી પૈસાદાર

જો તમને લાગતું હોય કે બિલ ગેટ્સ દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છે તો તમારી ધારણા સાવ ખોટી છે

Mar 7, 2018, 11:52 AM IST

સરકારોએ ઉદ્યોગપતિઓ પાસેથી વધારે ટેક્સ વસુલવાની જરૂર: ગેટ્સ

મારે 10 અબજ ડોલર કરતા વધારે કર ચુકવવાની જરૂર છે પરંતુ મારા જેવા અન્ય લોકો પાસેથી પણ સરકારે વધારે કર વસુલવો જોઇએ

Feb 19, 2018, 08:42 PM IST