Mangal Gochar In Ardra Nakshatra 2026: મંગળ 12 ઓગસ્ટ 2026ના રોજ આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી 4 રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. આવો જાણીએ કે, કઈ રાશિઓ છે જેના જાતકો પર મંગળ ગોચરનો સકારાત્મક પ્રભાવ પડી શકે છે.
Mangal Kranti Vritta Parivartan: મંગળનું ક્રાંતિવૃત્ત પરિવર્તન 25 જુલાઈ 2026ના રોજ થઈ રહ્યું છે, એટલે કે મંગળ ઉત્તર દિશા તરફ ગતિ કરશે. જેનાથી 4 રાશિના જાતકોને મોટો લાભ થશે.
Mangal Gochar: મંગળ ગ્રહ 21 જૂને મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળનું આ ગોચર ક્યા જાતકો માટે લાભદાયક રહેશે, આવો જાણીએ.
Mangal Gochar 2026 : 21 જૂનના રોજ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર ચાર રાશિઓ માટે અત્યંત તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે. આ રાશિના વ્યક્તિઓને 45 દિવસ સુધી તેમની નોકરી, વ્યવસાય અને સ્વાસ્થ્ય અંગે ખાસ સાવધાની રાખવી પડશે. ત્યારે આ રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Mangal Nakshatra Parivartan 2026 : મંગળ ગ્રહ 16 જૂને સૂર્યના કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળનું નવા નક્ષત્રમાં આ ગોચર ચોક્કસ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને આર્થિક રીતે ફળદાયી સાબિત થશે. ત્યારે આ ભાગ્યશાળી રાશિ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Mangal Gochar 2026 : 11 દિવસ બાદ મંગળ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરશે. આ ગોચરથી વૃષભ અને કર્ક સહિત કુલ પાંચ રાશિઓને ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
Mangal Gochar: ગ્રહોના રાજા મંગળ, ટૂંક સમયમાં સૂર્યના નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગ્રહોના સેનાપતિ મંગળનું આ ગોચર કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે.
Mangal Transit in Rohini Nakshatra: મંગળ ગ્રહ 5 જુલાઈના રોજ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જેના કારણે 4 રાશિના જાતકો પર ખૂબ જ શુભ અને સકારાત્મક પ્રભાવ પડવાનો છે. કરિયરમાં પ્રગતિથી લઈને આર્થિક લાભની સ્થિતિ પણ બની રહી છે.
Mangal Gochar: મંગળનું 11 તારીખે મેષ રાશિમાં ગોચર થઈ રહ્યું છે. આ ગોચર કેટલીક રાશિના જાતકો માટે ભારે પડકાર લાવી શકે છે. પૈસાનું નુકસાન કરાવી શકે, માનસિક તણાવ વધારી શકે. જાણો કોણે સતર્ક રહેવું જોઈએ.
May Grah Gochar : મે મહિનામાં સૂર્ય, મંગળ અને બુધનું ગોચર થવાનું છે, જે ચાર રાશિઓ માટે સફળતા લાવશે. આ સમયગાળા દરમિયાન આ ત્રણેય ગ્રહોનો સંયુક્ત પ્રભાવ કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલી શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
April Lucky Zodiac Signs: 2 એપ્રિલથી મંગળ ગ્રહનું ગોચર થયું છે. આ ગોચર અનેક રાશિઓ પર અસર કરશે. ચાલો જાણીએ કે આ ગોચર માટે કઈ ત્રણ રાશિઓ સૌથી ભાગ્યશાળી રહેશે અને તેમના નામે આ મહિનો રહેશે.
Mangal Gochar: જ્યારે પણ મંગળ ગોચર કરે છે, ત્યારે તેની અસર મેષથી મીન સુધીની રાશિઓ પર પડે છે. મંગળ ટૂંક સમયમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જે કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ આપી શકે છે.
Mars Transit: મંગળના ગોચર સાથે, સૂર્ય અને મંગળ મીનમાં યુતિ બનાવશે. આ યુતિ મંગળાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે, જે કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે.
Sun–Mars Conjunction : જ્યોતિષ ગણતરીઓ અનુસાર, મકર રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ બનવા જઈ રહી છે, જે એક શક્તિશાળી અને પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. આ યોગના કારણે કેટલીક રાશિઓનું કિસ્મત બદલાઈ શકે છે.
Negative Impact Zodiac Sign: 2026માં કુંભ રાશિમાં બનનારો અંગારક યોગ ઘણી રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. જ્યોતિષીઓ સૂચવે છે કે માનસિક તણાવ, નાણાકીય વધઘટ અને સંબંધોમાં તણાવ ટાળવા માટે આ રાશિઓએ આખું વર્ષ સતર્ક રહેવાની જરૂર પડશે.
Mars Transit: મંગળ ટૂંક સમયમાં ગુરુની રાશિ, ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહ સેનાપતિ, મંગળનું ધનુ રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સમાચાર લાવશે.
Mangal Gochar Prediction: 27 ઓક્ટોબરથી 7 ડિસેમ્બર, 2025 દરમિયાન, રિયલ એસ્ટેટ, લોખંડ, તાંબુ, સોનું, પેટ્રોલિયમ અને કોલસાના ભાવ પર જ્યોતિષીય ભવિષ્યવાણીઓ કરી છે અને મંગળનું ગોચર આના પર શું સૂચવે છે તે પણ જણાવ્યું છે.
Mars Transit: 13 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મંગળ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓના ભાગ્યમાં ઉદય થવાની ખાતરી છે. મંગળને બધા ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. મંગળ દરેક ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે.
Mars Transit: મંગળ ટૂંક સમયમાં પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું ગોચર થતાં જ રાજયોગ રચાશે, જે કેટલીક રાશિના લોકોને ખૂબ જ શુભ પરિણામ આપશે.
Mangal Gochar: સપ્ટેમ્બર મહિનામાં મંગળ શુક્રની તુલા રાશિમાં ગોચર કરશે. શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ કેટલીક રાશિઓના ભાગ્ય બદલી શકે છે અને સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો કઈ રાશિના જાતકો માટે મંગળનું તુલા ગોચર શુભ રહેશે.
Mars Transit: મંગળ ગ્રહ હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનો સ્વામી ગ્રહ ચંદ્ર માનવામાં આવે છે. હસ્ત નક્ષત્રમાં મંગળનું ગોચર કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો અને નાણાકીય લાભ લાવી રહ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ માલિકા યોગનો અર્થ છે એક માળા બનવું. જે રીતે મોતીની માળામાં મોતિઓ એક બીજાથી જોડાયેલા હોય છે. એ જ રીતે જ્યારે સતત દરેક ભાવમાં એક સાથે ગ્રહ બિરાજમાન થાય છે ત્યારે તેની સારી અસર જોવા મળતી હોય છે. આ યોગ બનવાથી તમામ ગ્રહોને એક બજાથી બળ મળે છે. અત્રે જણાવવાનું કે ગુરુ અને શુક્ર મિથુન રાશિ, કર્ક રાશિમાં સૂર્ય અને બુધ, સિંહ રાશિમાં કેતુઅને કન્યા રાશિમાં મંગળ બિરાજમાન છે.