mastermind

AHMEDABAD માં બેઠો હતો આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ, ફિલ્મોને ટક્કર મારે તેવું જીવન

* અમદાવાદના કોલ સેન્ટર નું અમેરિકા કનેક્શન
* અમેરિકન એજન્સીની માહિતી ના આધારે આરોપી ઝડપાયા
* કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ રવિ રામી પોલીસના સકંજામાં
* અમેરિકન નાગરિકો ના ડેટા બેંગ્લોર અને હૈદરાબાદમાં વેચાતા

Aug 27, 2021, 06:38 PM IST

AHMEDABAD: કોલસેન્ટર કૌભાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો, આ રીતે અમેરિકનનાં અબજો રૂપિયા લૂંટતો

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર તો ઘણા પકડાયા પરંતુ પહેલી વખત સાયબર ક્રાઇમના હાથે કોલસેન્ટર ની ઓથોરાઈઝરની ધરપકડ કરવામા આવી છે.જે કોઈ એક કોલસેન્ટર સાથે નહી પરંતુ પરંતુ ઘણા કોલસેન્ટર ના સંચાલકો સાથે રહી છેતરપિંડી કરતો હોવાનુ સામે આવ્યુ છે.જેને લઈ સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.

Apr 3, 2021, 09:33 PM IST

ઓઈલચોરી કેસના માસ્ટર માઈન્ડને ATS એ ઝડપ્યો, દેશનાં અનેક રાજ્યોમાંથી કરતો હતો ઓઇલની ચોરી

* ઓઇલ ચોરીનો  માસ્ટર માઈન્ડ ATS ના સકંજામાં
* ગુજરાત સહિત 8 રાજ્યોમાં હતો વોન્ટેડ 
* ગુના આચરી દુબઈ થયો હતો ફરાર 
* અલગ અલગ ગેંગ બનાવી કરતો હતો ઓઇલ ચોરી
* અંદાજીત 500 કરોડની ઓઇલ ચોરીની કરી કબૂલાત

Jan 22, 2021, 07:01 PM IST

કફ સિરપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ચૌધરીને પકડવામાં અમદાવાદ ગ્રામ્ય SOGને મળી સફળતા

ગેરકાયદેસર કફ સિરપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામા અમદાવાદ ગ્રામ્ય SOGને સફળતા મળી છે. પોલીસે ભરત ચૌધરી નામના આરોપીની ચાંગોદરથી ધરપકડ કરી છે. જોકે આરોપી 3 રાજ્યમા પોતાનુ નેટવર્ક ધરાવતો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલ એજ આરોપી છે કે જેણે ગુજરાત સહીતના રાજ્યોમા યુવાધનને બરબાદ કરવાનો કારસો રચ્યો હતો. યુવાધનને નશા ના રવાડે ચડાવ્યા અને અલગ અલગ રાજ્યોમાં કોડીન કફ સીરપ મોટા પ્રમાણમાં વેચતો. બે રાજ્યોનાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી ભરત ચૌધરી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો  ત્યારે આખરે અમદાવાદ ગ્રામ્ય SOG ને ભરત સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે  આરોપી ભરતની ધરપકડ કરી ૭ દિવસનાં રિમાન્ડ મેળવતા તપાસમા સામે આવ્યુ કે મુળ રાજસ્થાનનો ભરત ચૌધરી મુંબઈ મા કરિયાણાનો વેપાર કરતો હતો. જ્યા નુકસાન જતા રૂપિયા કમાવવા માટે કફ શિરપનુ વેચાણ શરૂ કર્યુ. પ્રાથમીક તબક્કે મેડીકલ સ્ટોર ખોલી  કફ શિરપના વેચાણ મા મોટો નફો મળતા તેણે નશાનુ વેચાણ શરૂ કર્યુ હતુ.

Oct 6, 2020, 10:12 PM IST

જામનગર: ધ્રોલ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં, શા માટે કરવામાં આવી હત્યા?

જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ત્રિકોણબાગ નજીક 6 માસ પૂર્વે થયેલ હત્યામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. ચોટીલાથી આરોપીઓ જસદણ તરફ જતા હોવાની બાતમી મળતા પોલીસે ધરપકડ કરી તેની પાસે રહેલ 3 પિસ્તોલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Sep 18, 2020, 03:54 PM IST

નકલી PSI પોલીસવર્દીમાં ચેકિંગ કરતા અસલી પોલીસનાં હાથે ઝડપાયો

અમદાવાદમાં દિવસેને દિવસે પૈસા પડાવવાની ઘટનાઓ વધુ બનતી જાય છે. જેને લઇ સક્રિય થયેલી અસલી પોલીસ કાર્યરત થઇ છે. પણ આ અસલી પોલીસ જ્યારે આ પ્રકારના ગુનેગારોને શોધવામાં હતી. ત્યારે ઝડપાઇ ગયા બે નકલી પોલીસ. અને તે પણ PSIના પોલીસ ડ્રેસમાં. આ માસ્ટરમાઇન્ડ નકલી પોલીસ ઝોન 5 ડીસીપીની સ્ક્વોડ પેટ્રોલીંગ કરતી કરતી ખોખરા વિસ્તારમાં પહોંચી ત્યાંરે ખોખરા સર્કલ ખાખી વર્દીમાં અને બીજો વ્યક્તિ ખાનગી કપડામાં લોકોના વાહન ચેક કરતા મળી આવ્યા હતા. 
 

Feb 3, 2019, 08:58 PM IST

રેવાડી ગૈંગરેપ કાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, બે આરોપી હજી ફરાર

પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓ પૈકી એક નીશૂની ધરપકડ કરી છે, સીટ પ્રમુખ નાઝનીન ભસીસે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે માહિતી આપી

Sep 16, 2018, 10:27 PM IST

મોટો ખુલાસો: 'હની ટ્રેપ' દ્વારા થયું હતું PNB કૌભાંડ, નીરવની પત્ની હતી અસલી માસ્ટરમાઇન્ડ!

11 હજાર કરોડના PNB કૌભાંડ કેસમાં દર બીજા દિવસ એક નવી સચ્ચાઇ સામે આવી રહી છે. હવે દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વિશ્વાસપાત્ર બેંકનો ઉપયોગ કરી અખૂટ ધન કમાવવા અને આ 11 હજાર કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ નીરવ મોદી નહી પરંતુ કોઇ બીજું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર નીરવની અમેરિકન પત્ની એમી હતી.

Feb 18, 2018, 03:18 PM IST

આતંકી હાફિઝનો થશે 'નજરકેદ'માંથી છૂટકારો, પાકિસ્તાનને છૂટી રહ્યો છે પરસેવો!

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદની નજરકેદનો સમય વધારવાની લાહોર હાઈકોર્ટે ના પાડી દીધી છે. પાકિસ્તાન સરકારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નજરકેદ વધારવાની અપીલ કરી હતી. 

Nov 22, 2017, 05:17 PM IST