हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
222/ 7
(66)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ministry of finance
Ministry of finance News
Ministry of finance
LIC કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ, આ 4 મોટી જાહેરાતથી ખુશીનો પાર નથી
Insurance: નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, આ તમામ પગલાં એલઆઈસી (એજન્ટ) રેગ્યુલેશન્સ 2017માં સુધારા, ગ્રેચ્યુઈટી મર્યાદામાં વધારો અને ફેમિલી પેન્શનના સમાન દર વગેરે સાથે સંબંધિત છે. તેમાં ગ્રેચ્યુઇટીની મર્યાદા 3 રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જોગવાઈ પણ સામેલ છે.
Sep 19,2023, 11:23 AM IST
reserve bank of india
મોંઘવારી કેમ વધી રહી છે, કેવી રીતે આવશે કાબુમાં, RBI સરકારને રિપોર્ટ આપશે
જાન્યુઆરી 2022 થી રિટેલ ફુગાવો 6 ટકાથી ઉપર રહ્યો છે. સપ્ટેમ્બરમાં તે 7.41 ટકા હતો. ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે સેન્ટ્રલ બેંક મે મહિનાથી પોલિસી રેટમાં વધારો કરી રહી છે.
Oct 12,2022, 23:33 PM IST
Edible Oil
હવે ખાવાના તેલના ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રએ 2 વર્ષ માટે ખતમ કરી કસ્ટમ ડ્યૂટી
Edible oil: સરકારનું માનવું છે કે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટથી ઘરેલૂ કિંમતોમાં નરમી આવશે અને ફુગાવાને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
May 24,2022, 23:09 PM IST
7th Pay Commission
7th Pay Commission: કેન્દ્રીયકર્મીઓ માટે ખુશખબરી, DA પર નાણામંત્રાલયની મોટી જાહેરાત
7th Pay Commission Latest Update On DA Hike : કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરકારની તરફથી મોટી ખુશખબરી આપવામાં આવી છે. નાણા મંત્રાલય તરફથી કરવામાં આવેલી જાહેરાતનો ફાયદો દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શરનરને મળ્વાનો છે. સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ડીએમાં કરવામાં આવેલો વધારાનો લાભ જાન્યુઆરી 2022 થી આપવામાં આવશે.
Apr 14,2022, 18:07 PM IST
Income Tax
10 લાખ રૂપિયાની કમાણી બાદ પણ નહીં આપવો પડે ટેક્સ, ઉદાહરણથી સમજો
કોરોના મહામારી અને લોકડાઉનની અસરો સામે ઝઝૂમી રહેલા કરદાતાઓને આગામી કેન્દ્રીય બજેટ 2022-23થી ઘણી આશાઓ છે. ઘણા લોકો એવી પણ અપેક્ષા રાખે છે કે નાણામંત્રી તેમના ટેક્સ બોજને ઘટાડવા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરે, જો કે આ માંગ દૂરની લાગે છે.
Jan 18,2022, 18:45 PM IST
GST Collection
GST Collection: ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનમાં 7%ની વૃદ્ધિ, 1.13 લાખ કરોડ રૂપિયાનો
મંત્રાલયે કહ્યું કે, પાછલા પાંચ મહિનાથી જીએસટી આવકમાં રિકવરીનો સિલસિલો જારી છે અને પાછલા વર્ષે ફેબ્રુઆરીના મુકાબલે આ વર્ષે ફેબ્રુઆરીમાં જીએસટી સંગ્રહમાં સાત ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
Mar 1,2021, 20:51 PM IST
Pradhan Mantri Jan Dhan Yojana
PM Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જનધન ખાતા 41 કરોડને પાર, 2014મા શરૂ થઈ હતી યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 2014મા તેની શરૂઆત કરી, તેમણે પોતાના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં જનધન યોજનાની જાહેરાત કરી હતી. 2014મા 28 ઓગસ્ટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી.
Jan 20,2021, 16:06 PM IST
વિજય માલ્યા
મોદી રાજમાં માલ્યા, નીરવ અને મેહુલ સહિત 38 લોકો દેશ છોડીને ભાગ્યા
નાણા મંત્રાલયે સંસદને જણાવ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત 38 લોકો 2015થી 2019 વચ્ચે દેશ છોડીને ભાગી ગયા છે.
Sep 14,2020, 18:03 PM IST
સબકા વિશ્વાસ
કેન્દ્ર સરકાર બંધ કરી રહી છે આ સ્કીમ! તમારી પાસે છે 2 દિવસનો સમય
નવા વર્ષે કેન્દ્ર સરકાર પોતાની એક ખાસ સ્કીમ બંધ કરવા જઇ રહી છે. એવામાં જો તમે પણ જો આ સ્કીમનો લાભ લેવા માંગો છો તો તેના માટે બસ દિવસ જ બાકી છે. જો તમે કોઇ સર્વિસ ટેક્સ (Service Tax) અથવા એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) સંબંધિત વિવાદ સાથે જોડાયેલા છે તો તમારા માટે સારું રહેશે કે 31 ડિસેમ્બર 2019 પહેલાં તેના સમાધાન માટે રજિસ્ટ્રેશન કરાવી લો.
Dec 30,2019, 10:06 AM IST
arun jaitley
આગામી 6 મહિના સુધી સરકારને નથી જોઇતા RBI પાસેથી કોઇ રૂપિયા: અરૂણ જેટલી
નાણામંત્રીએ એક ઇંટરવ્યુમાં કહ્યું કે અમે રાજકોષીય નુકસાનને પહોંચી વળવા માટે અન્ય સંસ્થાઓ સાથે કોઇ પ્રકારનાં વધારાના નાણાની જરૂરિયાત નથી
Nov 24,2018, 20:31 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો