हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Edible Oil
Edible oil News
Edible Oil
મગફળીની ધૂમ આવક થતા કેમ વધે છે સિંગતેલના ભાવ, આ રહ્યુ તે પાછળનું કારણ
Edible Oil Price Hike : બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક.... સીંગતેલના તેલના ભાવમાં સતત વધારો... કપાસિયા સહિતના તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો... સીંગતેલનો ડબો આવતા દિવસોમાં 3000 ને પાર જશે...
Feb 3,2023, 14:47 PM IST
Edible Oil
તહેવારોમાં ખાદ્યતેલના ભાવમાં નહીં મળે રાહત
There will be no relief in edible oil prices during festivals
Oct 12,2022, 14:05 PM IST
Good news
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે મોટા સમાચાર, હવે ખાદ્યતેલોના ભાવમાં...
તહેવાર પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ખાદ્યતેલની બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો 2800 થી 2850 ના ભાવે પહોંચ્યો હતો. સીંગતેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો હતો.
Aug 28,2022, 18:34 PM IST
Edible Oil
ખાદ્યતેલમાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો સિંગતેલના એક ડબ્બાનો ભાવ કેટલો થયો
સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે તહેવારો પૂર્ણ થતા જ તેલના ભાવમાં વધારો યથાવત જોવા મળી છે. સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો
Aug 24,2022, 20:58 PM IST
Edible Oil
મોંઘાદાટ ખાદ્યતેલ સામે આદિવાસીઓ માટે આર્શિવાદરૂપ છે મહુડાનું તેલ, જાણો ફાયદા
મોડી રાતથી વહેલી સવારે મહુડાના વૃક્ષ પરથી ડોળી બીજ પડતા હોય છે, જેથી આદિવાસીઓ ઉજાગરા કરી ડોળી બીજ વીણે છે, ક્યારેક તો મહુડાની ફરતે લાઈન પણ લાગે છે. ડોળી વિણ્યા બાદ ઘરે લઈ જઈ, બીજને ફોડવામાં આવે છે અને તેને પાણીમાં ધોયા બાદ સૂકવવામાં આવે છે.
Aug 10,2022, 18:11 PM IST
Ahmedabad
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, શાકભાજીના ભાવમાં ઘટાડો; જાણો કેટલો થયો ઘટાડો
મોંઘવારીથી લોકોની ખુશી દેખાતી ન હોય તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે
Aug 9,2022, 20:58 PM IST
Ahmedabad
ગૃહિણીઓ બજેટ બનાવે તે પહેલા જ પડ્યો માર, શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસાની સિઝનમાં વેલાવાળા શાકભાજી મોટા પ્રમાણમાં થતા હોય છે. એવામાં શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાને કારણે ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે
Aug 1,2022, 21:57 PM IST
Edible Oil
ખુશખબર! ખાદ્યતેલના ભાવમાં ફરી આવ્યો મોટો ઘટાડો, જાણો શું છે નવા ભાવ
Edible Oil Prices Down: છેલ્લા થોડા સમયથી ખાદ્યતેલના ભાવે સામાન્ય માણસના બજેટ બોજો વધારી દીધો છે. પરંતુ હવે ફરી વાર તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ક્રમમાં ફરી એકવાર ખાદ્યતેવના ભાવમાં ઘટાડો થયો છે. આવો જાણીએ શું છે આજના અપડેટ...
Jun 20,2022, 12:58 PM IST
Edible Oil
હવે ખાવાના તેલના ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રએ 2 વર્ષ માટે ખતમ કરી કસ્ટમ ડ્યૂટી
Edible oil: સરકારનું માનવું છે કે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટથી ઘરેલૂ કિંમતોમાં નરમી આવશે અને ફુગાવાને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
May 24,2022, 23:09 PM IST
indonesia
ભારત માટે રાહતના સમાચાર, ઈન્ડોનેશિયાએ પામ ઓયલ એક્સપોર્ટ પર પ્રતિબંધ પાછો ખેંચ્યો
Palm Oil Prices To Calm Down: Indonesia ઈન્ડોનેશિયા 23 મેથી પામ ઓયલના એક્સપોર્ટ પર પ્રતિબંધ હટાવી દેશે, ત્યારબાદ ખાવાની તેલની સપ્લાય વધારવામાં મદદ મળશે, જેથી ભાવમાં ઘટાડો થવાની આશા છે.
May 19,2022, 18:09 PM IST
edible oil prices hike
સામાન્યને વધુ એક આંચકો, તહેવારોની સીઝનમાં વધ્યા તેલના ભાવ, PM કરી શકે છે સમીક્ષા
રશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ચારે બાજુ દેખાઈ રહી છે. પહેલા ક્રૂડ ઓઈલ, પછી રોજિંદા વસ્તુઓની સાથે હવે આ વિવાદની અસર રસોડા પર પણ જોવા મળી રહી છે. એક તરફ યુક્રેન પર રશિયાના અવિરત હુમલા અને બીજી તરફ તહેવારોની સિઝનમાં વધતી માંગને કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.
Mar 6,2022, 22:45 PM IST
Edible Oil
ખાદ્ય તેલના ભાવ ઓછા કરવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો
Edible oils stock limit: સામાન્ય માણસ માટે મોંઘવારી ઓછી કરવા સરકાર સતત મોટા નિર્ણય લઈ રહી છે.
Feb 5,2022, 12:16 PM IST
Edible Oil
ખુશખબર! તહેવારો ટાણે આટલા રૂપિયા સસ્તું થયું ખાદ્ય તેલ, જાણો હવે શું છે નવા ભાવ?
મંગળવારે સીંગદાણા તેલની સરેરાશ છૂટક કિંમત (Average Retail Price) 180 રૂપિયા પ્રતિ કિલો, સરસવનું તેલ 184.59 રૂપિયા પ્રતિ કિલો, સોયા તેલ 148.85 રૂપિયા પ્રતિ કિલો, સૂર્યમુખી તેલ 162.4 રૂપિયા પ્રતિ કિલો છે. પામ તેલ રૂ. 128.5 પ્રતિ કિલો હતું.
Jan 14,2022, 8:19 AM IST
Maximum Retail Price
સરકારે ખાદ્યતેલની આયાતમાં ઘટાડો કરતાં આ કંપનીએ ભાવમાં કર્યો 15 ટકાનો ઘટાડો
તેલિબિયાંની કિંમતમાં ઘટાડો થતાં અદાણી વિલ્મરે ખાદ્ય તેલની કિંમતમાં આશરે 15 ટકાનો ઘટાડો કર્યો છે. . અદાણી વિલ્મરે તેના ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલના 1 લીટરના પેકની કિંમત રૂ.175 થી ઘટાડીને રૂ.150 કરી છે.
Dec 30,2021, 23:22 PM IST
Edible Oil
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલની કિંમતમાં મોટો ઘટાડો, જાણો કેટલા રૂપિયા ઘટ્યો ભાવ
Prices drop of Edible Oil: પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને તહેવારની સીઝન પર તેલના ભાવમાં ઘટાડો દેશવાસીઓ માટે મોટી રાહત છે.
Nov 5,2021, 21:32 PM IST
Pulses
દેશમાં ઘટશે ફૂડ ઓઇલ અને દાળના ભાવ? સરકારે આપ્યો આ જવાબ
ફૂડ મિનિસ્ટ્રીના સેક્રેટરી (Food Secretary) સુધાંશુ પાંડેય (Sudhanshu Pandey) એ કહ્યું કે મલેશિયામાં મજૂર સંકટ અને બાયો-ફ્યૂલ માટે ખાદ્ય તેલોના ડાઇવર્જનના લીધે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
Oct 22,2021, 18:24 PM IST
Edible Oil
તહેવારો ટાણે મોટી રાહત, સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો, હવે ભાવમાં થશે ધરખમ ઘટાડો
હાલ વધતી મોંઘવારીએ સામાન્ય માણસોની પરેશાની ખુબ વધારી દીધી છે. જેને જોતા કેન્દ્ર સરકારે તહેવારો ટાણે લોકોને રાહત આપવા માટે મોટું પગલું ભર્યું છે.
Oct 14,2021, 12:28 PM IST
Edible Oil
ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, જાણો શું કહ્યું સરકારે
સરકારે કહ્યું કે કચ્ચા અને રિફાઇન્ડ ખાદ્ય તેલો (Edible Oil) પર આયાત ડ્યૂટી (Import Duty) ઘટાડવાની અસર જોવા મળી રહી છે. તેનાથી ઘરેલુ માર્કેટમાં સરસવના તેલને છોડી અન્ય ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો આવ્યો છે.
Oct 9,2021, 12:42 PM IST
Edible Oil
ભારતમાં ખાદ્ય તેલોની કિંમતમાં થશે ઘટાડો, આશરે 20 ટકા સુધી ઘટશે ભાવ
ભારતમાં ખાદ્ય તેલોની કિંમતો પર ડોમેસ્ટિક પ્રોડક્શનની સાથે ઇન્ટરનેશનલ માર્કેટની પણ અસર પડે છે. ભારતમાં ખાદ્ય તેલનું ઉત્પાદન ઓછુ છે, વપરાશ વધુ.
Jun 16,2021, 22:47 PM IST
Rajkot
ખાદ્યતેલમાં ભાવ વધવા પાછળ આ કારણ છે જવાબદાર!, કંટ્રોલ કરવા કેન્દ્ર સરકાર થઈ સક્રિય
ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાદ્યતેલમાં આટલા બધા ભાવ ઉંચકાતા હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે
May 26,2021, 15:40 PM IST
Trending news
pm modi
Modi Government મહિલાઓને આપે છે 52000 રૂપિયા કેશ? થયો મોટો ખુલાસો
Vadodra
'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'
SBI Credit Card
ક્રેડિટ કાર્ડની બિલ ભરવામાં પડે છે મુશ્કેલી, આ ટ્રેકથી નહીં ચુકવવુ પડે વ્યાજ
gujarat
અમદાવાદ-વડોદરાની સવારી હવે થશે મોંધી, એક્સપ્રેસ-વેના ટોલ ફીમાં વધારો
gujarat
લોકોને છેતરવાનો નવો કિમીયો! OLX પર ચાલી રહ્યો છે લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો 'ધંધો
1000 rupees
1000 રૂપિયાની નોટ પર આવ્યો સરકારનો મોટો નિર્ણય, સાંભળીને થઈ જશો ખુશ!
banaskantha
કીર્તિદાનના લોકડાયરામાં 1 કરોડ રૂપિયાથી સ્ટેજ ઢંકાયું, સોના-ચાંદીના સિક્કાનો વરસાદ
Karni Mata Temple
દેશના આ મંદિરમાં છે 25 હજાર ઉંદરનું ઘર, દર્શન માટે ફોલો કરવી પડે છે જરૂરી ગાઈડલાઈન્સ
Ahmedabad
અ'વાદના આકાશ ગુપ્તાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 173 કલાકની દોડ લગાવવા પાછળ શું છે કારણ?
ajab gjab news
બીજી મહિલાઓ સાથે સૂવાની પત્નીએ આપી છૂટછાટ, પત્નીની સામે જ પતિ કરે છે ફ્લર્ટ