हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monsoon Prediction
Monsoon prediction News
gujarat
ભારે વરસાદમાં ગોતાનું વંદેમાતરમ થઈ જાય છે રામભરોસે, તંત્રના પાપે ભરાય છે કેડસમા પાણી
અમદાવાદના ગોતાના વંદેમાતરમ વિસ્તારમાં ભારે વરસાદે કેમનું જવું એ સૌથી મોટી સમસ્યા બની જાય છે. આ વિસ્તાર તંત્રના પાપે રામભરોસે થઈ જાય છે. ગોતા એ અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે પણ કેટલાક નેતાઓના પાપે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો નથી.
Aug 27,2024, 15:34 PM IST
Monsoon Prediction
આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, વર્ષોની પરંપરા અનુસાર કરાઈ ભરપુર વરસાદની આગાહી
Monsoon Prediction: હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદને લઈને અલગ અલગ રીતે વરતારો કરવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લાના અમરા ગામમાં વર્ષોથી અનોખી રીતે વરસાદ કેટલો પડશે તેનું અનુમાન કરાય છે. અમરા ગામમાં ભમ્મરીયા કુવામાં રોટલો પધરાવીને વરસાદનું અનુમાન કરાય છે. આ વર્ષે પણ આ પરંપરાનું પાલન થયું અને કુવાએ સંકેત આપ્યા છે કે આ વર્ષમાં 16 આની વરસાદ થશે.
Jul 10,2024, 11:59 AM IST
Gujarat weather update
ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી, શું કહે છે અંબાલાલ એ પણ ખાસ જાણો
Gujarat Weather Forecast: દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ છેલ્લા 10 દિવસથી ધીમે ધીમે પસાર થઈ રહ્યું છે. દેશભરમાં 4 ઓગસ્ટ બાદથી વરસાદનું સ્તર સામાન્યથી સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 35 ટકા વરસાદની કમી રહી છે. આવનારા દિવસોમાં ચોમાસું સક્રિય બને તેવી આશા છે.
Aug 17,2023, 10:49 AM IST
Monsoon Prediction
અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી
Anand News : સમગ્ર દેશમાં કાશી બાદ માત્ર આણંદના ઉમરેઠમાં અષાઢી તોલવાની પરંપરા છે. જેના આધારે ગુજરાતના અનેક ખેડૂતો ખેતી કરતા હોય છે. ગુજરાતના ખેડૂતોને આ વરતારો ટપાલ દ્વારા મોકલવામાં આવે છે
Jul 4,2023, 17:36 PM IST
weather updates
ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો
Gujarat Forecast: આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી કરી છે.
Mar 9,2023, 18:24 PM IST
gujarat
હોળીમાં મૂકાયેલા માટીના લાડુથી વરસાદનું અનુમાન : ચાર મહિના આવું જશે ગુજરાતનું ચોમાસુ
આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરા પાળવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં આ પ્રથા જીવંત છે. આપણા પૂર્વજોએ વરસાદનુ અનુમાન કરવા માટે અનેક રીત બનાવી છે. જે મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવુ રહેશે તેવું ભાંખવામા આવે છે. ત્યારે હોળીનો તહેવાર વરસાદના વરતારા માટે યોગ્ય છે. કેટલાક લોકો હોળીની જ્વાળા કઈ દિશામાં જશે તેના પરથી વરસાદનું અનુમાન લગાવે છે. ત્યારે પંચમહાલના શહેરમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને વરસાદનુ અનુમાન કરાય છે.
Mar 9,2023, 8:18 AM IST
weather updates
શિયાળા અને ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવ્યું? ફરી વિચિત્ર વાતાવરણની આગાહી
રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું સારૂ રહેશે.
Mar 8,2023, 8:12 AM IST
Monsoon updates
આનંદો! કેરળમાં આજે થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં વરસાદ ક્યારે વરસશે?
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, સમગ્ર માલદીવ અને લક્ષદ્વીપ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જો વાત દેશની રાજધાની દિલ્હીની કરીએ તો, આજે 29 મેના રોજ હળવા વાદળો છવાયેલા રહી શકે છે.
May 29,2022, 12:11 PM IST
Good news
પહેલીવાર ટીટોડીએ 6 ઈંડા મૂક્યા, ચોંકાવી દેનારી આ ઘટના પાછળ છે ખાસ માન્યતા
Monsoon 2022 Prediction : ઓલપાડના અસનાદ ગામે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂક્યા છે. નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીના 6 ઈંડા જોવા મળ્યાં. ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કુતૂહલ સર્જાયુ છે
May 15,2022, 12:01 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત