motorcycle

Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 બાઇક ભારતમાં થઇ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Husqvarna એ પોતાની બે બાઇક Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ સાથે જ સ્વીડનની આ મોટરસાઇકલ બ્રાંડે ભારતીય બજારમાં એન્ટ્રી કરી લીધી છે. આ બંને બાઇકની કિંમત 1.80 લાખ રૂપિયા છે. કંપનીએ અત્યારે તેને ઇંટ્રોડક્ટરી પ્રાઇસમાં ભારતીય બજારમાં ઉતારી છે. 

Feb 25, 2020, 05:13 PM IST

બજાજ ઓટોએ લોન્ચ કરી સૌથી સસ્તી મોટરસાઇકલ CT110, કિંમત માત્ર 37,997થી શરૂ

સીટી110નું 115સીસી ડીટીએસઆઇ એન્જીન છે, જે 5,000 આરપીએમ પર 8.6 પીએસ પાવર અને 9.81 એનએમ ટોર્ક જનરેટ કરે છે, જેથી આ બાઇક ચઢાણમાં પણ સારું પ્રદર્શન આપે છે. બાઇક સારી માઇલેજ સાથે ઉત્તમ સવારી પુરી પાડે છે. 

Jul 22, 2019, 03:52 PM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM

સરકારે બજેટ 2019માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપી છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટક કરવા માટે જીએસટી પરિષદમાં કહેવામાં આવ્યું હતું. સાથે જ ઇલેક્ટ્રિક વાહન માટે લેવામાં આવેલી લોનના 1.50 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇનકમ ટેક્સમાં છૂટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી છૂટના લીધે કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં લાગી ગઇ છે. તાજેતરમાં જ હ્યુન્ડાઇએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી છે. આ વો જાણીએ એવી જ ઇલેક્ટ્રિક કારો વિશે જે ટૂંક સમયમાં માર્કેટમાં આવવાની છે. 

Jul 15, 2019, 04:22 PM IST

Harley Davidsonની પહેલી ઇ-બાઇક લોન્ચ, બે વર્ષ સુધી મળશે ફ્રી ચાર્જિંગ

અમેરિકન બાઇક નિર્માતા કંપની હાર્લે ડેવિસન (Harley Davidson) એ પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક લાઇવ વાયર (LiveWire) લોન્ચ કરી દીધી છે. આ બાઇક જલદી જ રસ્તા પર દોડતી જોવા મળશે. કંપનીએ આ બાઇકની ફ્રી ચાર્જિંગ જાહેરાત કરી છે. ફી ચાર્જિંગની સુવિધા બે વર્ષ સુધી મળશે. આ બાઇકને યૂએસમાં ઇલેક્ટ્રિફાઇ અમેરિકા સ્ટેશન્સ પર ચાર્જ કરી શકાશે. 

Jul 15, 2019, 11:28 AM IST

જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!

ટૂ વ્હીલર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પ (Hero MotoCorp) બાદ ટીવીએસ (TVS) મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને હવે દ્વીચક્રી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની માંગ કરી છે. તેમની ડિમાંડ છે કે બાઇક અને સ્કૂટર પર GST દરને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવે. અત્યારે દ્વીચક્રી વાહનો પર 28 ટકા GST લાગે છે. જો સરકાર રાહત આપે તો તેનાથી દ્વીચક્રી વાહનોની કિંમત પર 10% અસર પડશે. એટલે તે હાલના એક્સ શોરૂમ કિંમતથી 10% ઘટી જશે. 

Jan 9, 2019, 11:12 AM IST

વરરાજાએ કરી ગાડી અને ચેનની ડિમાન્ડ, પછી કન્યાના પરિવારએ કર્યું કઇ આવું

હાલમાં જ દહેજ માંગવાની ઘટનામાં એક કન્યાએ વરરાજાને આવા હાલ કર્યા, જેનાથી દહેજ માંગતા પહેલા વરરાજા અને તેનો પરિવાર વિચાર કરશે.

Oct 22, 2018, 02:37 PM IST

રોયલ એન્ફીલ્ડને ટક્કર આપવા આવી રહી છે આ દમદાર બાઇક, 15 નવેમ્બરે કરાશે જાહેરાત

આ મોટરસાઇકલ એવી શ્રેણીમાં એન્ટ્રી કરશે, જેમાં અત્યારે રોયલ એન્ફીલ્ડનો દબદબો છે. આ સિવાય હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ જૈસી જેવી વિદેશી કંપનીઓ પણ આ બજારમાં પહેલાથી જ છે. 
 

Oct 12, 2018, 08:30 AM IST

ટીવીએસએ તહેવારની સિઝન પહેલાં ઉતારી શાનદાર બાઇક, એકસાથે લાગશે બ્રેક

એબીટી હેઠળ આવી સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં ફ્રંટ તથા રિયર બ્રેક બંને એકસાથે સક્રિય થઇ જાય છે. ટીવીએસ મોટર 110 સીસી શ્રેણીમાં આ ટેક્નોલોજી આપનાર એકમાત્ર કંપની છે. 

Sep 25, 2018, 09:00 AM IST