Nail Cutting Astro Tips in Gujarati: સમયાંતરે હાથ અને પગના નખ કાપવા એ સામાન્ય બાબત છે. પરંતુ શું રવિવારે નખ કાપી શકાય? આ દિવસે નખ કાપવા શુભ છે કે અશુભ? આ વિશે જ્યોતિષ શું કહે છે?
Nail Cutting Astro Tips: શું તમે જાણો છો કે નખ કે વાળ કાપવા માટે સૌથી શુભ દિવસ કયો છે? રવિવાર કહો તો. તો એવું બિલકુલ નથી. વાસ્તવમાં, લોકો આ દિવસ પસંદ કરે છે કારણ કે દરેકને આ દિવસે રજા હોય છે. પરંતુ, જો તમે તમારા નખ અથવા વાળ અલગ-અલગ દિવસે કાપો છો, તો તમને અલગ-અલગ પરિણામો મળે છે.
Nail Cutting: ઘણા લોકો અઠવાડિયાના કોઈપણ દિવસે યાદ આવે ત્યારે નખ કાપી લેતા હોય છે. આમ કરવાથી જીવનમાં નકારાત્મક અસર પણ પડી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં નખ કયા વારે ન કાપવા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ કયા દિવસે નખ કાપવાથી શુભ ફળ મળે છે તે પણ જણાવાયું છે.
Best day to cut nails in islam in Gujarati: ધર્મ-જ્યોતિષશાસ્ત્રમાં નખ કાપવાનો શુભ દિવસ અને સમય સમજાવવામાં આવ્યો છે. જો નખ યોગ્ય દિવસે અને યોગ્ય સમયે કાપવામાં આવે તો ફાયદો થાય છે.