navratri

Big Breaking : કેન્સલ થયું વિદ્યાર્થીઓનું નવરાત્રિનું વેકેશન

ગુજરાતની શાળાઓમાં નવરાત્રિના વેકેશનને ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકારે નવરાત્રિનું વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે જૂન મહિનાથી શરૂ થઈ રહેલ શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને નવરાત્રિનું વેકેશન આપવામાં નહિ આવે. 

Jun 6, 2019, 01:57 PM IST

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, ગુજરાતમાં નવરાત્રિનું વેકેશન રહેશે યથાવત

ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે, કે શાળાઓમાં નવરાત્રી વેકેશન યથાવત રહેશે. 

May 28, 2019, 07:23 PM IST

ગુજરાતમાં વિદ્યાર્થીઓની નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા

ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરી શકે‌ છે. 

May 24, 2019, 03:28 PM IST

રાહુલ ગાંધીને મળ્યા બાદ શત્રુઘ્ન સિન્હાએ આપ્યું મોટું નિવેદન

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં જોડાવવાના હતાં પરંતુ હવે તે હાલ પૂરતું ટળ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ચૈત્રી નોરતામાં કોંગ્રેસમાં જોડાશે.

Mar 28, 2019, 04:09 PM IST

યાત્રાધામ દ્વારકામાં શરદપૂનમની આખી રાત્રિ ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા

નવરાત્રીના પંદર દિવસ પહેલાથી લઈ અંત સુધી માતાજીના ગુણ ગાન ગાતી બાળાઓ માટે સતત જાગૃત રહી સેવા બજાવી છે.

Oct 25, 2018, 10:19 AM IST

નવરાત્રિ બાદ ફેંકી દેવાતા ગરબામાંથી વિદ્યાર્થીઓએ બનાવી એવી વસ્તુ કે સ્વપ્નેય વિચાર ન આવે...

 સામાન્ય રીતે આપણે ત્યાં ધાર્મિક કાર્યમાં ઉપીયોગમાં લેવાયેલી વસ્તુ કે પુજાની સામગ્રીનો ઉપયોગ કર્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવતી હોય છે. એવી ભારતીય પરંપરા છે. જોકે ઉપયોગ થયેલી આ વસ્તુઓને પધારવવાના બદલે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો પાણીનો બગાડ થતા અટકી શકે છે. આ વસ્તુઓ પર કલાત્મક રીતે કામગીરી કરવામાં આવે તો એ નકામી થયેલી એ જ વસ્તુ પર્યાવરણ માટે મોટી ભેટ બની શકે છે. આ ઉક્તિને સાચી કરી છે રાજકોટના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ... આ વિદ્યાર્થીઓએ નવરાત્રિમાં સ્થાપિત કરાતા ગરબાનો એવો ઉપયોગ કર્યો છે જે માટે તેમને દાદ દેવી પડે. 

Oct 22, 2018, 10:21 AM IST

નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં આવ્યું કરોડો રૂપિયાનું દાન, વરસ્યો ભક્તોનો રસ  

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યાત્રળુઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. ભાદરવી મેળામાં પણ અંબાજી મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું હતું. મોટી સંખ્યાંમાં નવરાત્રિમાં પણ અંબાજીમાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. 

Oct 21, 2018, 11:12 AM IST

અમદાવાદમાં ગરબે રમતી ગોપીઓ સાથે રોમિયોગિરી કરવાનું ભારે પડ્યું

મહીલા પોલીસની આ ટીમમાં 250 જેટલી મહીલા પોલીસ સામેલ હતી. જે ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોની વચ્ચે જઇને ગરબા રમતા અને અન્ય યુવતીઓ મહીલાની સુરક્ષા કરતાં હતાં.

Oct 19, 2018, 09:01 PM IST

ચાંદખેડામાં મોડી રાત્રે નવરાત્રિમાં ઇનામ વિતરણને લઇને 6 રાઉન્ડ ફાયરિંગ

ગરબા પૂર્ણ થયા બાદ આયોજકો ઈનામનુ વિતરણ કરી રહયા હતા ત્યારે સ્થાનિક રહીશ સહદેવ તૌમરે પોતાના દિકરા માટે બે ગિફ્ટ માંગી હતી. પરંતુ આયોજકે ગિફ્ટ આપવાનો ઈન્કાર કરતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી.

Oct 19, 2018, 07:51 PM IST

ત્રણ લાખની ચણિયાચોળી પહેરી ગરબે ઘુમી આણંદની યુવતી

જરદોશી વર્કથી બનાવેલી આ ચણિયાચોળીમાં અસલ સોનાના તાર અને રિયલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે 

Oct 18, 2018, 09:17 PM IST

કોમી એકતાનું અનોખુ ઉદાહરણ: ગુજરાતના આ ગામમાં મુસ્લિમો કરે છે ગરબાનું આયોજન

હિન્દુ મુસ્લિમ વચ્ચે મતભેદો કરી તણાવ પેદા કરતા તત્વોને તમાચો ચોડી, કોમી એકતાના દીપ પ્રજવલિત કરી સમગ્ર દેશભરમાં કોમી એકતાની મિશાલ ઉભી કરી એક વિશેષ ઉદાહરણ પૂરું પાડયું છે.

Oct 18, 2018, 10:10 AM IST

ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું

ગાંધીનગર ફોરમની મહાઆરતીમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

Oct 18, 2018, 12:11 AM IST

મગરે પાડ્યો ગરબાના રંગમાં ભંગ, મોડી રાતે ગામ ગાંડુ કર્યું

હાલમાં ગુજરાતના દરેક સ્થળે ગરબાનો માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટા ગરબા કરતા શેરી ગરબાનું વધુ મહત્વ હોય છે. એકબાજુ વડોદરાના ગરબા વધુ ફેમસ છે, ત્યારે વડોદરાના ગરબાની રસપ્રદ બાબત સામે આવી છે. વડોદરાના પીપળીયા ગામે એકબાજુ ગરબા રમાતા હતા, ને બીજુ અચાનક મગર આવી ચઢ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના બહુ જ રસપ્રદ બની રહી હતી. 

Oct 17, 2018, 03:36 PM IST

છેડતી કરનારાઓની હવે ખેર નથી, 100થી વધુ રોમિયો પોલીસ પકડમાં

મહિલા પોલીસ SP રીંગરોડ પર આયોજિત કરાયેલા ગરબામાં  ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં ઉતરી હતી અને છેડતીખોરોને ઝડપી પાડ્યા હતા. નરોડા પોલીસે 5 રોમીયોને ઝડપી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. 

Oct 17, 2018, 02:56 PM IST

અમદાવાદઃ ગરબામાં સીડી ઘા કરતા બાળકને ઈજા, જાણીતા પાંચ RJ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

એક ખાનગી રેડિયો દ્વારા કરવામાં આવેલા ગરબાના આયોજનમાં સ્ટેજ પરથી આરજે દ્વારા સીડી ફેંકવામાં આવી હતી. 

Oct 17, 2018, 12:41 PM IST

મુંબઇથી ગાડી આવી હો દરિયાલાલા...તસવીરોમાં જુઓ હેલ્મેટ ગરબા

નવરાત્રિના પર્વની ઉજવણી સમાજ અને સોસાયટીને કંઇક સંદેશો આપવાના હેતુથી અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટી ટ્રાફિક સુરક્ષાનો સંદેશ આપતા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Oct 16, 2018, 04:19 PM IST

ક્યારેય જોયા છે આવા હેલ્મેટ ગરબા, અમદાવાદીઓએ આપ્યો ટ્રાફિક અવેરનેસનો સંદેશો

નવરાત્રિના પર્વની ઉજવણી સમાજ અને સોસાયટીને કંઇક સંદેશો આપવાના હેતુથી અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટી ટ્રાફિક સુરક્ષાનો સંદેશ આપતા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Oct 16, 2018, 02:40 PM IST

આજના યુગમાં ક્યાંય ઘીની નદીઓ વહે છે, તો તે છે ગુજરાતનું આ ગામ

કહેવાય છે કે, ભારત એક સમયે એટલું સમૃદ્ધ હતું કે અહીં દૂઘ-ઘીની નદીઓ વહેતી હતી. ગુજરાતના એક ગામમાં આ સમૃદ્ધિ હજી પણ યથાવત છે તેવું કહી શકાય. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલા જ રૂપાલની પલ્લી. માતાની પલ્લી પર જ્યાં લાખો લિટર ઘી ચઢાવાતું હોય, અને તેની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય... તેવા દ્રશ્યો તો રૂપાલમાં જ જોવા મળે છે. રૂપાલની પલ્લીને જોવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે.

Oct 16, 2018, 02:30 PM IST

ક્ષત્રિય મહિલાઓનો તલવાર રાસ, જુઓ વીડિયો

Navratri 2018 : garba with sword by women in gujarat

Oct 16, 2018, 11:50 AM IST

Photos : મોતને ભેટેલા 24 સિંહોને ગરબામાં અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ

ગીરમાં મોતને ભેટેલા 24 સિંહોની ચર્ચા આખા દેશમાં થઈ હતી. જેમાં ગુજરાત સરકાર પર અનેક સવાલો પણ ઉભા થયા હતા કે, ગીરમાં સિંહો સલામત નથી. ત્યારે ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિમાં સિંહ બચાવોની અવેરનેસ ફેલાવાઈ રહી છે. અમરેલી જિલ્લાના બગસરામાં નવરાત્રિના છઠ્ઠા નોરતે સિંહોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે ગરબો રમાયો હતો.

Oct 16, 2018, 11:26 AM IST