krunal pandya

IPL 2021 માં ધૂમ મચાવવા તૈયાર આ ગુજ્જુ ઇલેવન, જાણો કોણ છે સામેલ

ઈન્ડિયન પ્રિમિયર લીગની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે, IPL દેશની સામે સારી એવી યુવા પ્રતિભાઓ લાવી છે. અને જેમાં ગુજરાતી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે, આજે અમે તમને જણાવીશું એવા ગુજરાતી ખેલાડીઓ વિશે જે IPLની 14મી સિઝનમાં ધૂમ મચાવી શકે છે.

Apr 8, 2021, 04:18 PM IST

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધમાલ મચાવ્યા બાદ IPLની તૈયારી, મુંબઈ કેમ્પમાં જોડાયા 3 ખેલાડી

આઈપીએલ 2021 (IPL 2021) ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. પ્રથમ મેચ રોહિતની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને કોહલીની આરસીબી વચ્ચે રમાશે. પ્રથમ મેચ ચેન્નઈના ચેપોક મેદાનમાં રમાશે. 
 

Mar 29, 2021, 05:33 PM IST

IND vs ENG : મેદાનમાં ક્રુણાલ પંડ્યા ઈંગ્લિશ બોલર પર બરાબર ભડકી ગયો, શું આ હતું કારણ?

ભારતની ઈનિંગ દરમિયાન જો કે એક પળ એવી પણ આવી કે જ્યારે ક્રુણાલ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરન વચ્ચે ખુબ ચકમક ઝરી. 

Mar 24, 2021, 11:20 AM IST

IND vs ENG : મેચમાં દરેક પળે ક્રુણાલ યાદ કરતો હતો પપ્પાને, જાણો શું કહ્યું? 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીની પહેલી મેચમાં 31 બોલમાં શાનદાર 58 રનની અણનમ ઈનિંગ રમ્યા બાદ ક્રુણાલ પંડ્યા ભાવુક થઈ ગયો હતો. મંગળવારે પુણેમાં રમાયેલી મેચ બાદ પંડ્યાએ કહ્યું કે તેને આશા છે કે તેના દિવંગત પિતા તેના પ્રદર્શનથી ખુબ ખુશ હશે.

Mar 24, 2021, 09:48 AM IST

IND vs ENG: ટી20 બાદ વનડેમાં ભારતની ધમાકેદાર શરૂઆત, ઈંગ્લેન્ડને 66 રને હરાવ્યું

ENG vs IND: ભારતીય ટીમે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડને 66 રને પરાજય આપી શાનદાર શરૂઆત કરી છે. 
 

Mar 23, 2021, 09:32 PM IST

IND vs ENG: ડેબ્યુ મેચમાં ધમાકેદાર અડધી સદી, ઈનિંગ બાદ હાર્દિકના ખભે માથુ રાખી રડવા લાગ્યો ક્રુણાલ

Krunal Pandya Got Emotional after Fifty: ક્રુણાલ પંડ્યાએ જ્યારે રેકોર્ડ અડધી સદી ફટકારી પેવેલિયન પરત ફર્યો તો કંઈ બોલી શક્યો નહીં. તે ભાઈ હાર્દિકના ખભે માથુ રાખી રડવા લાગ્યો હતો. 
 

Mar 23, 2021, 06:25 PM IST

IND vs ENG : નાના ભાઈના હાથે વનડે કેપ હાસિલ કરી ભાવુક થયો ક્રુણાલ પંડ્યા, પિતાને કર્યા યાદ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ વનડે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વડોદરાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ ડેબ્યુ કર્યુ છે. 
 

Mar 23, 2021, 02:58 PM IST

Hardik Pandyaએ પિતાની યાદમાં શેર કર્યો ઈમોશનલ વીડિયો, કહ્યું- 'અપને તો અપને હોતે હૈ'

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના (Hardik Pandya) પિતા હિમાંશુ પંડ્યાને (Himanshu Pandya) હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીના રોજ તેમનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. હાર્દિક તેના પિતાને યાદ કરી ફરી એકવાર ભાવુક થયો છે

Jan 23, 2021, 12:19 PM IST

Baroda Cricket Team: કૃણાલ પંડ્યા સાથે વિવાદ મોંઘો પડ્યો, દીપક હુડ્ડા ટીમમાંથી બહાર

સૈયદ મુશ્તાલ અલી પહેલા કેપ્ટન કૃણાલ પંડ્યા અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા વચ્ચે વિવાદ થયો હતો. હવે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલો મોટો નિર્ણય કર્યો છે. 
 

Jan 21, 2021, 11:28 PM IST

પિતાના નિધન પર Hardik Pandyaએ લખી ઇમોશનલ પોસ્ટ, ડેડીને કહ્યા 'હીરો'

હાર્દિક અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિમાંશુ પંડ્યાને (Himanshu Pandya) હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીની સવારે તેમનું નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા

Jan 17, 2021, 05:01 PM IST

ક્રિકેટર હાર્દિક-કૃણાલે સંપુર્ણ બ્રાહ્મણ સંસ્કારો સાથે કર્યા પિતાના અંતિમ સંસ્કાર, પિતામ્બરી પહેરી અંતિમયાત્રામાં જોડાયા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરા ખાતે નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો આવતા ક્રિકેટર બંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઇ પંડ્યાનું નિધન થયું હતું. જેથી બંન્ને પુત્રો કૃણાલ-હાર્દિક પંડ્યા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવાર, સંબંધીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. જ્યારે બંન્ને દીકરાઓએ પીતાંબરી પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અંતિમયાત્રા કાઢી હતી. ત્યાર બાદમાં વડીવાડી ખાતે અગ્નિસંસ્કાર અર્પિત કરવામાં આવ્યા હતા. 

Jan 16, 2021, 06:48 PM IST

સ્ટાર ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન

  • પિતાના નિધનના સમાચાર મળતા કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી20 ટુર્નામેન્ટ છોડી વડોદરા જવા રવાના થયા 
  • કૃણાલ પંડ્યાની જગ્યાએ કેદાર દેવધરને વડોદરા ટીમના કેપ્ટન બનાવાયા

Jan 16, 2021, 09:16 AM IST

વડોદરા: સ્ટાર ક્રિકેટરે નશાની લતના કારણે ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં કરી નાખી એકની હત્યા

કહેવાય છેકે નશો નાશનું મુળ, વડોદરાનાં એક ક્રિકેટરને નશો જ ભારે પડ્યો અને ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં પોતાના જ એક મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે

Jan 3, 2021, 06:40 PM IST

ગેરકાયદેસર રીતે ગોલ્ડ લાવવાના આરોપ બાદ Krunal Pandyaનો ઉડ્યો મજાક, જુઓ Funny Memes

આઇપીએલ 2020 (IPL 2020)માં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. મુંબઇ પ્રથમ એવી ટીમ છે જેણે 5 વખત આઇપીએલ સિઝનમાં જીત હાંસલ કરી છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ લગભગ તમામ ખેલાડીઓ તેમના ઘરે જવા રવાના થયા અને કેટલાક ખેલાડીઓ એક દિવસ બાદ પરત ફર્યા હતા

Nov 13, 2020, 07:27 PM IST

ક્રિકેટર ક્રુણાલ પંડ્યાની પાસે સોનું અને કિંમતી વસ્તુઓ મળવાથી મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ

દુબઈથી આઈપીએલ રમી ક્રુણાલ પંડ્યા આજે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. 
 

Nov 12, 2020, 08:11 PM IST

IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.

Oct 31, 2020, 02:31 PM IST

IPL 2020: CSK અને MIના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

આજે આઇપીએલ 2020 (IPL 2020)ની 41મી મેચમાં 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાલની આઇપીએલ વિનર મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટ્કકર થશે. આજની મેચમાં 2 અંક હાંસલ કરનાર રોહિત શર્માની ટીમ પ્લેઓપમાં સ્થાન પાક્કુ કરવાની ખુબજ નજીક પહોંચી જશે જ્યારે એમએસ ધોનીની ચેન્નાઈ અત્યાર સુધીની ખરાબ સીઝનનો અંત સારી રીતે કરવા ઇચ્છશે જેમની પાસે હજી પણ એક તક છે.

Oct 23, 2020, 06:14 PM IST

ભાઇની સાથે વડોદરા પહોંચ્યા ક્રિકેટર હાર્દિક પંડ્યા, U-19 ખેલાડીઓ સાથે કરી મુલાકાત

ગુરૂવારે બંને ભાઇએ વડોદરા ક્રિકેટ એસોસિએશનના અંડર-19 ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. બંને ભાઇ મેદાનમાં જોવા મળ્યા હતા અને જૂનિયર ક્રિકેટર સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા.

Jun 26, 2020, 09:42 AM IST

હાર્દિક પંડ્યા બન્યો ઘરનો શેફ, આ ડીશ માટે ભાભીએ કરી પ્રશંસા

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં ક્રિકેટ બંધ રહેવાથી આખો સમય તેના ઘર પર જ પસાર કરી રહ્યો છે. આ સમયનો ઉપયોગ પંડ્યા તેના તમામ શોખ પુરા કરવામાં કરી રહ્યો છે. ક્યારેક તે તેના ભાઈ ક્રૃણાલ પંડ્યા (Krunal Pandya) સાથે ભેગા મળીને ગીતો ગાય છે તો ક્યારેક પંડ્યા હાઉસની રાત મ્યૂઝિકના ધમાલમાં પસાર થયા છે. આ દરમિયાન પંડ્યાએ સોમવાર રાતે તેના ઘરના કિચનની જવાબદારી સંભાળી હતી. પછી શું શેફ બનેલા હાર્દિક પંડ્યાએ એક એવી શાનદાર ડીશ બનાવી, જેની તેના ભાભી પંખુરી શર્મા (Pankhuri Sharma)એ પણ પ્રશંસા કરી હતી.

Jun 23, 2020, 03:54 PM IST

હાર્દિકે ભાઈને ખવડાવી ઇનવિઝિબલ કેક, કોરોના વચ્ચે આ રીતે ઉજવ્યો બર્થડે

 ટીમ ઈન્ડિયા અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રુણાલ પંડ્યા આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
 

Mar 24, 2020, 03:34 PM IST