हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
38/ 2
(9.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NDTV
Ndtv News
share market
માર્કેટમાં તેજી છતાં અદાણીના સ્ટોક કેમ છે ડાઉન? જાણો કારણ
Adani Group Share Performance: હાલ શેર બજારની સ્થિતિ જોઈએ તો માર્કેટ એકદમ મજામાં છે. પણ અદાણીના સ્ટોક એકબાદ એક ડાઉન પડી રહ્યાં છે. હાલની સ્થિતિએ અદાણીને કુલ 10માંથી 7 સ્ટોક ખુબ ડાઉન જઈ રહ્યાં છે.
May 8,2023, 14:15 PM IST
Gautam Adani
NDTVને હસ્તગત કરવા અદાણી જૂથે લેવી પડશે SEBI ની મંજૂરી? જાણો આખરે શું છે મામલો
Adani Group: અદાણી ગ્રુપ દ્વારા 34 વર્ષ જૂના મીડિયા સંસ્થાન એનડીટીવીનું અધિગ્રહણ હાલ ખુબ ચર્ચામાં છે. હવે એક નવા સમાચાર એ આવી રહ્યા છે કે એનડીટીવીએ એક્સચેન્જમાં ફાઈલ કરાવેલી નોંધમાં એવું જણાવ્યું છે કે અદાણી ગ્રુપે આવા કોઈ પણ અધિગ્રહણ પહેલા સેબીની મંજૂરી લેવી પડશે. જાણો આખરે શું છે મામલો.
Aug 25,2022, 16:49 PM IST
Gautam Adani
પ્રણય રોય-રાધિકા રોયને ગંધ સુદ્ધા ન આવી...કેવી રીતે થયું NDTV નું ટેકઓવર?
અદાણી ગ્રુપે ન્યૂ દિલ્હી ટેલિવિઝન લીં (NDTV) માં 29 ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. ગૌતમ અદાણી સમૂહે કહ્યું કે તેઓ એક ઓપન ઓફર પણ લોન્ચ કરશે જેથી કરીને વધુ 26 ટકા ભાગીદારી ખરીદી શકાય. જો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) ને મોકલેલી નોટિસમાં NDTV એ કહ્યું કે અધિગ્રહણની જાણકારી તેમને આપવામાં આવી નથી. NDTV એ દાવો કર્યો કે તેના સંસ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોય સાથે આ અંગે કોઈ વાતચીત થઈ નથી કે તેમની સંમતિ પણ લેવાઈ નથી.
Aug 24,2022, 12:31 PM IST
Adani Group
Adani Media: ગૌતમ અદાણીનો મોટો સોદો: 495 કરોડ રૂપિયામાં NDTV પર લગાવ્યો દાવ
અદાણી ગ્રુપની મીડિયા કંપની AMG મીડિયા નેટવર્ક્સ (AMNL) ઇનડાયરેક્ટ રીતે NDTV માં 29.18% ભાગીદારી લેશે. 23 ઓગસ્ટના રોજ આવેલા મીડિયા રિપોર્ટમાં તેની જાણકારી મળી. અદાણી ગ્રુપ NDTV માં ભાગીદારી લેવા માટે ઓપન ઓફર રજૂ કરશે.
Aug 23,2022, 19:00 PM IST
Trending news
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડલમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ