हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
61/ 1
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
neta
Neta News
gujarat news
ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! 'તોફાનીને જ મોનિટર બનાવાય'
Shala Praveshotsav : સ્કૂલમાં જેમ તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવાય છે તેમ વડોદરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લને વિધાનસભાના દંડક બનાવાયા છે એવું ભાજપના જ મહિલા કોર્પોરેટરે કહેતા હડકંપ મચ્યો.
Jun 26,2024, 15:25 PM IST
gujarat news
ભાજપનો ભરતીમેળો! ધાનાણીને ઝટકો અને રૂપાલાને હાશકારો, આ નેતાઓ ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ રોજ નવા નવા રંગ આવી રહ્યા છે. ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો ચાલુ છે. વિવાદો વચ્ચે ઘેરાયેલી રાજકોટ બેઠક પર રોજ નવા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. ત્યાં રાજકોટમાં બે મોટા નેતાઓએ કેસરિયો કરતાં ભાજપની સ્થિતિ મજબૂત થઈ છે. ત્યારે કોણ છે આ બન્ને નેતા?...ભાજપમાં જોડાવાથી રૂપાલાની સ્થિતિ થઈ કેટલી મજબૂત?...વિગતવાર વાંચો આ અહેવાલમાં....
May 3,2024, 15:07 PM IST
gujarat news
પત્તુ કપાતા ભાજપના પૂર્વ સાંસદે કાર્યક્રમોમાં જવાનું કર્યું બંધ, ઉપર સુધી વાત પહોંચી
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવી એ એક શિસ્તની વાત છે. ભાજપમાં નાનો કાર્યકર હોય કે મોટા નેતા એક અવાજ પર દરેકે પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પહોંચી જ જવાનું હોય છે. જોકે, અહીં આ નેતાજીની નારાજી સામે આવી છે.
Mar 5,2024, 10:48 AM IST
bjp
આ 2 રાજ્યોમાં સરકાર ન હોવા છતાં ક્લિનસ્વીપ કરશે ભાજપ, જાણો ક્યાં થશે ચમત્કાર
Loksabha Election 2024: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતપોતાની રણનીતિ બનાવી લીધી છે. ત્યારે આ વખતે સ્થિતિ એવી છેકે, બે રાજ્યો એવા છે જ્યાં ભાજપની સત્તા નથી છતાં પણ તે વિરોધીઓને પછાડી શકે છે. જાણીને તમે પણ ચોંકી જશો....
Aug 29,2023, 14:11 PM IST
gujarat news
VIDEO: ધારાસભ્ય રિવાબાએ કહ્યું; 'સાંસદ પૂનમ માડમે મને ભાન વગરની કીધી, પછી હું કંઈ.'
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાએ મેયર અને સાંસદનો જાહેરમાં ઉઘડો લઈ લીધો છે. વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ બોલાચાલી મુદ્દે ખુલાસો કર્યો છે.
Aug 17,2023, 15:45 PM IST
gujarat news
રિવાબાએ જાહેરમાં સંભળાવ્યું ઈલેક્શન સમયે બહુ જોઈ લીધું તમારું વડીલપણું
ભાજપના બે મહિલા દિગ્ગજ નેતાઓ જાહેર કાર્યક્રમમાં પંચ પર જ બાખડ્યાં. જેમાં ભાજપના જ ધારાસભ્યએ જાહેરમાં પોતાની જ પાર્ટીના સાંસદ સભ્યને ખરીખોટી સંભળાવી દીધી.
Aug 17,2023, 13:23 PM IST
Trending news
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર