हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
89/ 7
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
New Business
New business News
Poonam
આ પ્રકારની રાખડીઓ ગુજરાતમાં મચાવશે ધૂમ, જાણો શું રહેશે ભાવ, કઈ રાખડીઓ છે ટ્રેન્ડમાં?
રક્ષાબંધન પર્વ આડે હવે એક દિવસ બાકી છે. સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. હાલ બજારોમાં બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદી રહી છે. બજારમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે.
Aug 18,2024, 18:11 PM IST
mukesh ambani
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી
Reliance: ઉર્જાથી માંડીને ફેશન સુધી, ઇન્ટરનેટથી માંડીને લોટ-દાળ સુધી... રિલાયન્સનું 1985000 કરોડ રૂપિયાનો બિઝનેસ દિવસે ને દિવસે ફેલાતો જાય છે હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસને લઇને મોટો પ્લાન બનાવી રહી છે.
Apr 26,2024, 23:38 PM IST
lady finger
લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે લાલ ભીંડા, ખેડૂતોને થઈ રહ્યો છે ત્રણ ગણો નફો!
Red Okra Farming Business Idea: હવે લીલા ભીંડાને બદલે લાલ ભીંડાની ખેતી કરો. તેનાથી તમને ઉત્પાદન ખર્ચ કરતાં ત્રણ ગણો નફો મળશે. કારણ કે હવે ભારતમાં પણ લોકો તેને દિલથી ખરીદી રહ્યા છે.
Apr 28,2023, 15:55 PM IST
Kundru Farming
Business Idea:એક વાર વાવો અને વર્ષો સુધી કરો કમાણી, આ રીતે કરો ટીંડોળાની ખેતી
Kundru Farming: જો તમે ઘઉં, મકાઈ, ચોખા જેવા પરંપરાગત પાકો સિવાય અન્ય કોઈ પાક રોપવા માંગતા હોવ, જેનાથી તમે ઘણા વર્ષો સુધી મજબૂત નફો મેળવી શકો, તો તમારે ટીંડોળાના પાકની વાવણી કરવી જોઈએ. તમે ટીંડોળાનો પાક ગમે ત્યાં વાવી શકો છો.
Apr 10,2023, 9:31 AM IST
Best Business Idea
હજારોમાં નહીં લાખો રૂપિયામાં હશે મહિનાની કમાણી! ઘરે જ ચાલુ કરી શકો છો આ બિઝનેસ, જાણો
જો તમે એવો બિઝનેશન કરવા માગો છો જેમાં રોકાણ ના કરવું પડે અને સારી એવી કમાણી થઈ શકે. તો અમે તમને જણાવીશું એક શાનદાર બિઝનેશનો આઈડિયા, જેમાં ખર્ચો ના બરાબર છે. પરંતુ આ બિઝનેશથી થનારી આવક લાખોમાં હશે.
Sep 30,2021, 12:36 PM IST
NGT
નવો બિઝનેસ શરૂ કરનારા માટે આવ્યો વધુ એક કડક નિયમ, જાણો
રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ મંગળવારે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને બધા રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આદેશ આપ્યો છે કે ખતરનાક પ્રદુષણનું ઉત્સર્જન કરનાર ઉદ્યોગો લગાવવાની મંજૂરી ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી આવા પ્રકારના કચરાના નિકાલની સુવિધા ઉપલબ્ધ ન હોય.
Jul 8,2020, 11:28 AM IST
વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે: ગર્લફ્રેન્ડ ન હોય તેવાને મફતમાં ચા આપશે ‘MBA ચાય વાલા’
વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી મહિનામાં આવતો હોવાથી આ મહિનો પ્રેમ માટેના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કપલ માટે તો સૌ કોઈ વિચાર કરે છે સાથે જ ઓનલાઈન પોર્ટલ, હોટેલ, રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફરો પણ આપવામાં આવે છે. પરંતુ જે લોકો એકલા જ છે તેમના માટે કોઈ વિચારતું નથી હોતું પરંતુ જો તમે એકલા છો તો થઈ જાઓ તૈયાર કેમ કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા 'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરે નામના વ્યક્તિએ વેલેન્ટાઈન ડેના દિવસે એકલા હોય તેવા તમામને ચા ફ્રીમાં પીવડાવાની યોજના બનાવી છે.
Feb 13,2019, 23:32 PM IST
Trending news
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?