ganeshotsav

ગણેશ પંડાલ બન્યું ડાન્સ બાર, બાપ્પાની મૂર્તિ સામે જ મહિલાઓએ અશ્લીલ ઠુમકા લગાવ્યા

દેશભરમાં અત્યારે ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવ (ganesh utsav) ઉજવાઈ રહ્યો છે. ભક્તો ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જોકે કેટલાક એવા પણ તત્વો છે જેઓ આ પવિત્ર તહેવારમાં દૂષણ ફેલાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક ગણેશ મહોત્સવમાં રેડ પાડીને અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત 9 લોકોની અટકાયત કરી છે. 

Sep 17, 2021, 10:32 AM IST

રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો, આ તારીખ સુધી રહેશે અમલ

રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે

Sep 14, 2021, 03:12 PM IST

Ganesh Chaturthi 2021: ધન-સંપત્તિ, યશ-પ્રગતિ માટે આગામી 10 દિવસ અજમાવો આ એક ઉપાય. ભાગ્ય ચમકી જશે

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના થાય છે અને 10 દિવસ સુધી તેઓ પોતાના ભક્તો સાથે રહ્યા બાદ અનંત ચૌદશના દિવસે વિદાય લે છે. ધર્મ-પુરાણોની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ આ 10 દિવસનું ખુબ મહત્વ છે.

Sep 10, 2021, 12:04 PM IST

રાત્રી કરફ્યૂમાં રાજ્ય સરકારે આપી છૂટછાટ, ગણેશોત્સવ અંગે લેવામાં આવ્યો આ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે

Jul 28, 2021, 07:44 PM IST

સાજીદ નડિયાદવાલાએ પોતાના 'છીછોરે' મિત્રો સાથે ઉજવ્યો ગણેશોત્સવનો તહેવાર, જુઓ PIC

આ દરમિયાન ફિલ્મ નિર્માતાએ ગણપતિ પંડાલમાં પૂજા કરી અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરતાં તેમની સાથે ફોટા પણ પડાવ્યા અને ગણપતિ પંડાલમાં ખૂબ આનંદ માણ્યો હતો. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં ફિલ્મ નિર્માતાએ પોતાના 'છીછોરે' મિત્રો માટે સમય કાઢ્યો અને જૂની યાદોને ફરીથી તાજી કરી હતી.

Sep 10, 2019, 03:32 PM IST

વડોદરાવાસીઓએ ગણેશ સ્થાપનાની સાથે આપ્યો ખૂબ સુંદર મેસેજ, જુઓ Pics...

ભારે તાંકઝામ અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પંડાલમાં કદાવર શ્રીજીની આકર્ષક મૂર્તિઓ વચ્ચે શહેરમાં એક બે ઠેકાણે ઓછા ખર્ચે સમાજને ઉપયોગી એવી વિવિધ થીમ પર આધારિત શ્રીજીની સ્થાપના પણ કરવામાં આવી છે

Sep 5, 2019, 12:07 PM IST
Palanpur: Students Make Clay Ganesha For Ganeshotsav PT3M44S

ગણેશોત્સવ નિમિત્તે પર્યાવરણના જતન માટે વિદ્યાર્થીનીઓએ શું આપ્યો સંદેશો? જુઓ 'ગામડું જાગે છે'

વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાની સાથે પીઓપીની મૂર્તિનો ત્યાગ કરી ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તરફ લોકો વળી રહ્યાં છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને આ અંગેની શિક્ષા આપવામાં આવી રહી છે. આવી જ બનાસકાંઠાના પાલનપુરની શાળા છે જ્યાં વિદ્યાર્થિનીઓએ અનોખા ગણેશજી બનાવવાની સાથે સંદેશો પણ પાઠવ્યો છે.

Sep 1, 2019, 08:40 PM IST
Vadodra: People Throng Markets To Buy Ganesh Murti PT4M45S

વડોદરાઃ ગણેશ ચતુર્થીને પગલે બજારોમાં ભીડ, માટીના ગણેશ ખરીદવાનો વધ્યો ક્રેઝ

ગણેશજીની પ્રતિમા ખરીદવા ભક્તોની કતારો લાગી, ઘર અને પંડાલમાં ગણેશજીની સ્થાપના કરે છે ભક્તો. માટીની મૂર્તિઓ ખરીદવાનો જોવા મળી રહ્યો છે ક્રેઝ.

Sep 1, 2019, 04:45 PM IST
Eco friendly ganesh in demand PT7M27S

ભક્તોમાં ઇકોફ્રેન્ડલી ગણેશની ભારે ડિમાન્ડ

ગણેશોત્સવનો તહેવાર મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઉજવાય છે. હવે બાપ્પાના ભક્ત દેશભરમાં ગણેશ ચતુર્થી મનાવે છે. આ ઉપલક્ષ્યમાં ઘર ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.

Sep 1, 2019, 11:10 AM IST
Rajkot: Places Decided For Ganesh Visarjan By Nagar Palika PT1M48S

રાજકોટ: ગણેશ વિસર્જનની જગ્યાઓ કરાઈ નક્કી

રાજકોટ: ગણેશ વિસર્જનની જગ્યાઓ કરાઈ નક્કી ,માવડીમાં જખરાપર દરગાહ પાસેના વિસ્તારમાં થશે વિસર્જન.

Aug 31, 2019, 02:05 PM IST
Eco-Friendly Ganesha Murti Made From Paper And Cotton, Gamdu Jage Che PT4M38S

કોણ બનાવી રહ્યું છે કાગળ અને રૂનાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજી? જુઓ 'ગામડું જાગે છે'

આગામી થોડા દિવસોમાં શરુ થનાર ગણેશ મહોત્સને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પીઓપીની મૂર્તિને છોડી ઈકોફ્રેન્ડલી મૂર્તિ તરફ વળી રહ્યાં છે તે આવકારદાયક બાબત છે. તમે અત્યારસુધીમાં માટી અને ગોબરમાંથી બનેલી ગણેશમૂર્તિ તો જોઈ છે! અમે તમને કાગળ, રૂમાંથી બનાવેલા ગણેશજીની મૂર્તિ વિશે વાત કરીશું.

Aug 27, 2019, 08:45 PM IST
Surat: Eco-Friendly Ganesha Murti Made From Cow Dung, Gamdu Jage Che PT4M42S

ઉજવો ગણેશોત્સવ ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિથી, જુઓ 'ગામડું જાગે છે'

સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો ત્યોહાર હર્ષોઉલ્લાસથી ઉજવતા હોય છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે તો જાણીએ આ ખાસ અહેવાલમાં......

Aug 25, 2019, 12:45 PM IST

ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવામાં આવી દુંદાળા દેવની અદભૂત મૂર્તિ

સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો ત્યોહાર હર્ષોઉલ્લાસથી ઉજવતા હોઈ છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે.

Aug 21, 2019, 08:45 PM IST