Nuclear Attack Thyroid Protection: થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં આયોડિન શોષવાનું મુખ્ય અંગ છે. તે થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે આયોડિનનો ઉપયોગ કરે છે. જાણો કેવી રીતે આ આયોડિનની ગોળી જીવ બચાવે છે.
Iran America War: અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ઈરાન પર પરમાણુ બોમ્બથી હુમલો નહીં કરે. વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે ઈરાન પર પરમાણુ હુમલા વિશે બિલકુલ વિચારી રહ્યા નથી.
Bushehr Nuclear Plant: અમેરિકા અને ઈઝરાયેલનું ઈરાન સાથેનું યુદ્ધ હવે ધીરે ધીરે ભીષણ આકાર લઈ રહ્યું છે. એટલે સુધી કે પરમાણુ હથિયારોનો ઉપયોગ, પરમાણુ પ્લાન્ટ્સ પર હુમલાની પણ ભીતિ સેવાઈ રહી છે. જો આવું થાય તો ગંભીર પરિણામો આવી શકે છે. ઈરાનનો બુશહર પ્લાન્ટ હાલ કેમ ચર્ચામાં છે અને તે શાં માટે ઈરાન કરતા અન્ય દેશોને વધુ નુકસાન પહોંચાડી શકે છે તે ખાસ જાણો.
CDS Anil Chauhan warning: સીડીએસ જનરલ અનિલ ચૌહાણ કહે છે કે ભારતે પરમાણુ હુમલાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે આ સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે એવું શું જોયું છે જેના કારણે આવી ચેતવણી આપવામાં આવી?
Pakistan Nuclear Attack on India: પાકિસ્તાન ભારત પર આ 3 કારણે પરમાણુ હુમલો કરી શકે છે, પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના નજીકના વ્યક્તિએ જણાવ્યું કે ભારત પર પાકિસ્તાન આ 3 સમય આવશે ત્યારે પરમાણુ હુમલો કરી શકે છે. પાકિસ્તાન પરમાણુ હુમલાનો ડર ભારત સહિત સમગ્ર દુનિયાને દેખાડે છે.
Third World War Survival Preparations, યુદ્ધને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં લોકોએ આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની તૈયારી શરૂ કરી દીધી છે
Pakistan threat to America: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ખૂબ જ ગંભીર અને આઘાતજનક ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને અમેરિકાને સ્પષ્ટપણે જાણ કરી છે કે જો ઈરાન પર કોઈ પરમાણુ હુમલો થશે, તો પાકિસ્તાન ઇઝરાયલ સામે કાર્યવાહી કરશે.
India-Pakistan Conflict: પાકિસ્તાનની ચવાયેલી પરમાણુ બોમ્બની ધમકી બાદ હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો એક સમય આ હુમલો થયો તો પણ ભારતમાં ક્યાં કયાં નુકસાન થઈ શકે છે. તથા પાકિસ્તાનમાં પણ ક્યાં ક્યાં તબાહી મચી શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશોના ઘણા ઠેકાણા પર પરમાણુ હુમલા કરવાની ચેતવણી આપી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. પુતિને આ ચેતવણી પશ્ચિમી દેશો તરફથી યુક્રેનમાં નાટો તરફથી સૈનિક મોકલવાની જાહેરાત બાદ આપી છે.
હિરોશિમાની વાત કરીએ તો આ એક ઐતિહાસિક શહેર છે, જેણે ઈતિહાસનું સૌથી દર્દનાક ચેપ્ટર જોયું છે. અમેરિકાએ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન છ ઓગસ્ટ, 1945ના હિરોશિમા પર દુનિયાનો પ્રથમ પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.
દુનિયાા સૌથી રહસ્યમયી બાબા વેંગાની વર્ષ 2023ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી ખુબ ચોંકાવનારી છે. તેમાં ન્યૂક્લિયર હુમલો, લેબમાં બાળકોનો જન્મ અને સૌર મંડળમાં સૂનામી સામેલ છે.
Nuclear War: રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધમાં હવે પરમાણુ હુમલાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો આમ થશે તો મોટા ભાગના દેશોના નામ પૃથ્વી પરથી ભૂંસાઈ જશે. જો કે 5 જગ્યાઓ એવી હશે, જ્યાં આ પરમાણુ યુદ્ધની કોઈ અસર નહીં થાય અને લોકો ત્યાં ખુશીથી જીવી રહ્યા હશે.
આમ તો ચીન તાઈવાન મુદ્દે હંમેશાથી આક્રમક રહે છે પરંતુ આ પ્રકારની પરમાણુ હુમલાની ધમકી કદાચ પહેલીવાર સામે આવી છે.