number

ખબર છે! Expiry Date પછી Credit Card નું થાય છે? જાણો જૂના પૈસા ભરવાના કે નહીં

ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, ક્રેડિટ કાર્ડની પણ ક્રેડિટ લિમિટ હોય છે, જેથી વધુ વ્યવહારો ન કરી શકાય. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, તો શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટનો અર્થ શું છે?

Oct 28, 2021, 11:28 PM IST

Credit Card ની Expiry Date પછી શું થાય છે? કયો નિયમ પડે છે લાગૂ? જાણો જૂના પૈસા ભરવાના કે નહીં

નવી દિલ્હીઃ ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, ક્રેડિટ કાર્ડની પણ ક્રેડિટ લિમિટ હોય છે, જેથી વધુ વ્યવહારો ન કરી શકાય. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, તો શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટનો અર્થ શું છે? અમે તમને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી મહત્વની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

Oct 7, 2021, 02:40 PM IST

EXERCISE: આંખોની રોશની વધારવા માટે કરો આ ચાર યોગાસન, ચશ્માથી પણ મળશે છુટકારો

કલાકો સુધી સ્ક્રીન પર કામ કરવાથી દૂર અને નજીકની દ્રષ્ટિ નબળી હોવી સામાન્ય છે. આવી સ્થિતિમાં, જ્યાં ઉંમર સાથે આંખોની રોશની ઓછી થતી હતી, આજે સમય પહેલા આંખોની રોશની ઓછી થઈ જાય છે. જો તમને પણ આવી સમસ્યા છે, તો આ સમાચાર તમારા ઉપયોગના છે. આ સમાચારમાં, અમે તમારા માટે કેટલાક યોગાસન લાવ્યા છીએ, જેની મદદથી આંખોની રોશની વધારી શકાય છે.

Aug 16, 2021, 08:21 AM IST

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને મોતનો અધધ આભને આંબતો આંકડો

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 5469 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5469 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2976 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,15,127 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 90.69 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 11, 2021, 07:28 PM IST

Gujarat Corona Update: ચિંતાજનક રીતે કોરોના પરીક્ષણમાં નાટકીય ઘટાડો થતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટી

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. જો કે આજનો દિવસ રાહતરૂપ રહ્યો હતો. આજે રાજ્યમાં 1351 દર્દીઓ નોંધાયા હતા. 

Oct 1, 2020, 07:51 PM IST

યુવતીએ અપશબ્દો કહેતા પ્રેમીએ નંબર અને ફોટા વાયરલ કરી દીધા

હાઇટેક યુગમાં ટેક્નોલોજીનો વ્યાપ વઘતા સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયા મારફતે યુવતીઓ પરેશાન કરવી એક તરફી પ્રેમનો બદલો કે સામાજિક બદલો લેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સાયબરક્રાઇમના ગુનાઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થતો રહે છે. આવા જ એક આરોપીને સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવાયો છે. જેણે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ હોવાનું દર્શાવી તેનો મોબાઇલ નંબર વાયરલ કરીને દુષ્પ્રચાર કર્યો હતો. 

Sep 19, 2020, 12:03 AM IST

Corona : ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 69 અને 6 મોત, શહેરોની સ્થિતિ જાણવા કરો ક્લિક

હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. 

Mar 30, 2020, 11:01 AM IST
Gujarat Vidhansabha: Number of Govt. Medical Colleges To Be Increased PT1M45S

રાજ્યમાં વધશે સરકારી મેડિકલ કોલેજની બેઠકો, જુઓ વિગત

મેડિકલ પ્રવેશ મામલે આરોગ્ય મંત્રીનું ગૃહમાં નિવેદન,ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. ૧૨ મેડિકલ કોલેજોમાં કુલ ૬૦૦ બેઠકોનો વધારો થયો છે.

Jul 22, 2019, 05:40 PM IST

જાણો છો શું મતલબ છે ડેબિટ કાર્ડ પાછળ લખાયેલા CVV નંબરનો? આ છે ખાસ ફાયદા

આ આંકડો 3 ડિજીટનો હોય છે. આ નંબર વગર પેમેન્ટ કરી શકાય એમ નથી

Jul 14, 2019, 05:21 PM IST
HSRP Number Plate Mudat Vadharo PT1M15S

હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો, જુઓ વીડિયો

હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં લગાવેલ વાહનો માટે RTO એ મુદતમાં ફરી એક વખત ફેરફાર કર્યો છે, 31 મેના રોજ HSRP લગાવવા માટે છેલ્લી મુદ્દત રાખવામાં આવી હતી જે હવે 3 માસ વધારી ને 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ છે અને ત્યાર પછી પણ જો વાહન ચાલકો એ HSRP નહિ લગાવી હોય તો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે

May 29, 2019, 07:40 PM IST
Narayan Sai Kedi Number Declare PT3M29S

નારાયણ સાંઈ કેદી નંબર 1750 તરીકે ઓળખાશે, આ સુવિધઓ અપાશે નારાયણ સાંઈને

સુરતમાં નારાયણ સાંઈને કેદી નંબર 1750 અપાયો છે. હાઈપ્રોફાઈલ બેરેકમાં નારાયણ સાંઈને રાખવામાં આવ્યો છે. સી-6 બેરેકમાં 1750 નંબરના કેદી તરીકે નારાયણ સાંઈ રહેશે. સાંઈને પાકા કામના કેદીનો ડ્રેસ આપવામાં આવ્યો છે. આ સાથે જ નારાયણ સાંઈને હવે ઘરનું ટિફિન મળતું બંધ થઈ જશે અને જેલનું બનાવેલું ભોજન જ નારાયણ સાંઈને જમવું પડશે.

May 1, 2019, 06:05 PM IST

ઘરમાં કે આસપાસમાં હોય બોર્ડનો વિદ્યાર્થી તો જાણી લો આ ખાસ સમાચાર

આજે ધો.10 અને ધો. 12ની પરીક્ષામાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવામાં આવી છે

Feb 14, 2018, 06:02 PM IST