corona patient

Surat: સંજીવની રથમાં સવાર 442 MBBS ના વિદ્યાર્થીઓએ અનેક કોરોના દર્દીની કરી સારવાર

કોરોનાકાળમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરીજનોને કોરોનામુક્ત રાખવામાં રાતદિવસ મહેનત કરી, પરિણામે સૌના સહિયારા પ્રયાસોથી સંક્રમણનો દર એકદમ નીચે આવ્યો છે, અને રિકવરી રેટ ખુબ ઉંચો આવ્યો છે

Jun 9, 2021, 11:41 PM IST

Baba Ramdev નો દાવો: 90% દર્દીઓ યોગ અને આયુર્વેદથી સાજા થયા, કોરોનિલ અંગે આપ્યું મોટું નિવેદન

દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે આયુર્વેદ અને એલોપેથિક વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી કાયદાકીય નોટિસ મળ્યા બાદ યોગગુરુ સ્વામી રામદેવ પહેલીવાર સામે આવ્યા છે.

May 28, 2021, 12:20 PM IST

ગુજરાતનો પહેલો કિસ્સો : 15 વર્ષના કિશોરનો થયો મ્યુકોરમાઈકોસિસ, સર્જરીમાં દાંત કાઢવા પડ્યા

  • ઓપરેશન કરીને તેનો કિશોરનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા
  • નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે ત્યારે તાત્કાલિક ડોક્ટરને બતાવી દેવું. કોરોના થયા બાદ નાક અને મોઢાનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું

May 21, 2021, 04:03 PM IST

કોરોના કાળમાં પણ અંધશ્રદ્ધા યથાવત, હોસ્પિટલની જગ્યાએ ભુવા પાસે ગયા અને થયું મોત

દેશ ભલે 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. 
 

May 20, 2021, 07:17 PM IST

Corona ની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર, પ્લાઝ્મા થેરેપી પર લાગ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. 

May 17, 2021, 10:52 PM IST

નરોડાના કેપિટલ કોમ્પલેક્ષમાં આગથી અફરા તફરી, હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓને ખસેડાયા

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં (Capital Corporate Complex) આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની (Fire Brigade) 12 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ (Fire) પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

May 15, 2021, 04:50 PM IST

Surat માં નવી સિવિલમાં મ્યુકોરમાઈક્રોસિસના 25 દર્દીઓ સારવાર હેઠળ, ત્રણ દર્દીઓની સર્જરી

સુરતમાં વધી રહેલા મ્યુકોરમાઈક્રોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

May 12, 2021, 08:36 PM IST

નર્સે દર્દીને કહ્યું- બસ થોડા દિવસના મહેમાન છો, બીજા દિવસે મહિલાનું મોત, હચમચાવી નાખે તેવો Video

કોરોનાકાળમાં જ્યારે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી જોઈએ ત્યારે લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવતા અને દર્દીઓ સાથે ગેરવર્તણૂંકના એવા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે જાણીને હ્રદય કંપી ઉઠે. આવો જ  એક કિસ્સો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોસિશિલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

May 9, 2021, 02:35 PM IST

લગ્નના આગલા દિવસે જ વરરાજા પોઝિટિવ, માત્ર 5 મિનિટની વિધિ પતાવી, પણ કન્યા સાસરે ન ગઈ...

વડોદરા જિલ્લામાં આવેલા એક ગામે નક્કી થયેલ લગ્નની તારીખના એક દિવસ અગાઉ વરરાજા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે કોરોના સંક્રમિત વર અને કન્યાના અરમાનો પર કોરોના ગ્રહણ લાગી જવા પામ્યું હતું. વરરાજાને કોરોના શરૂઆતના તબક્કામાં હોય બંને પક્ષની સહમતિ અને ડોક્ટરની જરૂરી સાવચેતી સાથેની સૂચના અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી કોઈપણ જાતની લગ્નવિધિ કર્યા વિના માત્ર 5 થી 10 મિનિટ વરરાજા આવી લગ્નની ઔપચારિક વિધિ કરી હતી. સાથે જ સલામતીના ભાગરૂપે કન્યાને પિતાના ઘરે જ રાખી પોતાના ઘરે રવાના થયા હતા.

May 9, 2021, 10:31 AM IST

તબીબની સલાહ વગર 3 દર્દીઓ ગટગટાવી ગયા મિથિલિન બ્લૂની આખી બોટલ, હાલત ગંભીર

કોરોનાથી બચવા માટે લોકો એવા એવા નુસ્ખા અપનાવે છે, જે ક્યારેક જોખમી સાબિત થઈ જાય છે. તબીબની સલાહ વગર કંઈ પણ કરવું જાનલેવા છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રણ કોરોના દર્દી મિથિલિન બ્લુની બોટલ પી ગયા હતા. ત્યારે આ ત્રણેય દર્દીની હાલત હાલ ગંભીર છે. 

May 8, 2021, 09:23 AM IST

Corona દર્દીઓ માટે Blood Clots કેમ બની રહ્યુ છે સમસ્યા? જાણો નિષ્ણાતોએ શું કહ્યું...

કોરોના વાયરસ (Coronavirus) માત્ર ફેફસાંની બીમારી નથી, જેમ કે અગાઉની માન્યતા હતી. પરંતુ તે ખતરનાક રીતે લોહીના ગંઠાવાનું (Blood Clot) કારણ બની શકે છે, જેને તરત જ દૂર કરવાની જરૂર પડશે

May 7, 2021, 10:19 PM IST

દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે કોવિડ વોર્ડના તમામ દર્દીને લાડવા ખવડાવ્યા

  • સૌરાષ્ટ્રથી સુરત આવી સાજા થયેલા 70 વર્ષીય ધનજી કાકાએ તો સુરતને વૈકુંઠ ગણાવ્યું
  • સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બેડ અને ઓક્સિજનની અછતના કારણે તેઓ સુરત સારવાર મેળવવા આવ્યા

May 7, 2021, 02:23 PM IST

રાજકોટથી એર એમ્બ્યુલન્સમાં જવા માટે લાખો રૂપિયા ચૂકવી રહ્યા છે દર્દીઓ

  • કોરોના કાળમાં ક્રિટિકલ દર્દીને બચાવવા એર એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે
  • દિલ્હી જવા 14 લાખ અને ચેન્નઇ જવા ફી રૂપિયા 22 લાખ જેટલી વસૂલાઈ રહી છે

May 7, 2021, 07:51 AM IST

5 દિવસમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 2627 કોરોના પોઝેટિવ દર્દીઓ શિફ્ટ કરાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી રાજ્યના 17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પબદ્ધતા સાથે ‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

May 5, 2021, 09:46 PM IST

કોરોનાની સૌથી મોટી દવાનું પ્રોડક્શન થઇ શકે છે શરૂ, આટલી હશે કિંમત

કંપનીએ દાવો કર્યો છે કે દવા લીધા બાદ 7 દિવસમાં 91.15 ટકા કોરોના દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવથી નેગેટિવ થઈ ગયો. તેના ઉપયોગથી કોરોના દર્દીઓને (Corona Patient) ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળે છે. 

May 5, 2021, 08:53 PM IST

કોરોના દર્દીઓને મળશે VIP ટ્રીટમેન્ટ, રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગકારોની અનોખી પહેલ

રાજકોટમાં કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે સ્કુલમાં ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે

May 5, 2021, 04:21 PM IST

રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓના મોત, ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો કરાશે જાહેર

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ 10 હજારથી વધુ આવી રહ્યા છે. એવામાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની પણ સંખ્યા દરરોજ 100 થી વધુ આવી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 62 દર્દીઓના મૃત્યું થયા છે

May 5, 2021, 12:10 PM IST

Surat: નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની સરાહનીય કામગીરી, અંદાજિત 3.50 લાખ જેટલા કરાયા રિપોર્ટ

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર રાત-દિવસ એક કરીને દર્દી નારાયણની સેવામાં અવિરતપણે સેવાયજ્ઞ કરી રહ્યું છે. સુરતની નવી સિવિલમાં દાખલ થનાર કોરોનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર માટે અનેક પ્રકારના ટેસ્ટની પણ જરૂરિયાત પડતી હોય છે

May 4, 2021, 04:13 PM IST

ઉપલેટામાં માનવતા મહેકી, ગરીબ પરિવારના કોરોના દર્દીને લઈ જવા રિક્ષાની ફ્રી સેવા

ગરીબ દર્દીઓને કોરોના મહામારીમાં આર્થિક બોજો ના પડે અને દવાખાને જવા માટે તત્કાલિક મદદ મળી રહે તે માટે રિક્ષાને જ એમ્બ્યુલન્સની જેમ દર્દીઓની સેવામાં 24 કલાક ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.

May 3, 2021, 09:43 PM IST

રાજકોટના એક જ પરિવારમાં 1 વર્ષના બાળક સહિત 15 સભ્ય સંક્રમિત, જીતી કોરોના સામેની લડાઈ

રાજકોટના (Rajkot) 22 સભ્યોના એક સંયુક્ત પરિવારે (Joint Family) કોરોનાને સાથે મળીને હરાવ્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના (Gems & Jewellery Association) અગ્રણી પ્રવીણભાઈ વૈદ્યના (Pravinbhai Vaidya) પરિવારમાં 15 લોકો એક બાદ એક સંક્રમિત (Corona Positive) થયા હતા

May 3, 2021, 05:54 PM IST