exercise

Health Tips: વગર જીમે બનાવો ફૌલાદ જેવું શરીર! બસ ખાલી ઘરેબેઠાં કરો આ બે કસરત

જ્યારે પણ આપણે રેસલર્સ વિશે વાત કરીએ છીએ, ત્યારે સૌ પ્રથમ ઉઠક-બેઠક કરતા ભારે શરીર ધરાવતા પહેલવાનને યાદ કરીએ છીએ.... કુસ્તીબાજોની ભાષામાં ઉઠક-બેઠખને દંડ-બેઠક કહેવાય છે... વિશ્વમાં આ કસરતને 'હિન્દુ સ્ક્વોટ્સ' અને 'ભારતીય સ્ક્વોટ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈની મજબુત શરીરનું મૂળ ભાષામાં ઉદાહરણ આપવા માંગીએ છીએ ત્યારે આપણે 'સ્ટેઈડ જેવા શરીર' જેવા વાક્યનો ઉપયોગ કરીએ છીએ. દેશી દંડ-બેઠક કસરત તમને સમાન શરીર મેળવવામાં મદદ કરે છે.

Nov 17, 2021, 06:18 AM IST

Exercise For Back: આ 3 કસરતો પીઠને બનાવશે પાવરફૂલ! WWE ના રેસલર જોવો થઈ જશે તમારો બરડો!

પહોળી અને મજબૂત પીઠ તમારા શરીરના ઉપરના ભાગને સુંદર દેખાવ આપે છે. આ સાથે કોઈપણ વજન ઉતારવા માટે પીઠનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. નહિંતર, પીઠમાં ઇજા થવાનું જોખમ રહેલું છે. જીમની અંદર અહીં આપેલી 3 કસરતો કરીને તમે પીઠને પહોળી અને મજબૂત બનાવી શકો છો. ચાલો જાણીએ બેક વર્કઆઉટની 3 મહત્વની કસરતો વિશે.

Nov 16, 2021, 12:22 PM IST

WEIGHT LOSS MYTHS: વજન ઘટાડવાની લ્હાયમાં ક્યારેય ન કરતા આવી ભૂલો! નહીં તો હાલત થઈ જશે ખરાબ

આપણે ઘણી વખત જોયું છે કે લોકો વજન ઘટાડવા માટે શોર્ટકટ શોધે છે...ઘણી વખત લોકો મિત્રોની વાતોમાં આવી જાય છે, જેનો કોઈ પુરાવો નથી. આહાર નિષ્ણાંત ડોકટર રંજના સિંહના જણાવ્યા અનુસાર, વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું..ઘણા લોકો વજન ઘટાડવા માટે પહેલા ખાવા-પીવાનું છોડી દે છે.

Nov 7, 2021, 06:22 PM IST

તંદુરસ્ત આહાર સાથે લાઇફ સ્ટાઇલમાં કરો આ ફેરફાર, સ્ટ્રોકને કહો બાય બાય

જે લોકોને ડાયાબિટીસ હોતો નથી તેવા લોકોની તુલનામાં ડાયાબિટીસ ધરાવતા લોકોને સ્ટ્રોકની સંભાવના ત્રણ  કે ચાર ગણી હોય છે.

Oct 27, 2021, 10:10 AM IST

વજન ઘટાડવા માટે ક્યારેય આ બાબતો પર વિશ્વાસ ન કરો, તેનાથી સ્વાસ્થ્ય પર થઈ શકે છે ખરાબ અસર

WEIGHT LOSS MYTHS: આપણે ઘણી વખત જોયું છે કે લોકો વજન ઘટાડવા માટે શોર્ટકટ શોધે છે...ઘણી વખત લોકો મિત્રોની વાતોમાં આવી જાય છે, જેનો કોઈ પુરાવો નથી. આહાર નિષ્ણાંત ડોકટર રંજના સિંહના જણાવ્યા અનુસાર, વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું..ઘણા લોકો વજન ઘટાડવા માટે પહેલા ખાવા -પીવાનું છોડી દે છે. જેના કારણે તેઓ નબળાઈનો અનુભવ કરવા લાગે છે. વજન ઘટાડવા સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે.

Oct 15, 2021, 05:00 PM IST

શું તમારા GYM માં આ વિશેષ ચીજો છે? આ રીતે જાણો તમારું GYM સારું છે કે નહીં?

જ્યારે પણ વર્કઆઉટ્સની વાત આવે છે, ત્યારે લોકો જીમમાં વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. કારણ કે, જીમમાં તમને આરામદાયક વાતાવરણ મળે છે અને તમને જરૂરી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. શરીરને ફીટ રાખવા માટે જિમ ખૂબ મહત્વનું છે.

Sep 8, 2021, 09:38 AM IST

Health Tips: કમરના દુખાવાને કહીં દો બાય-બાય, નિયમિત કરો આ કસરત..

શરીરની સ્થિરતા જાળવવા અને વજનને સહન કરવા માટે આપણી પીઠ અને કમરમાં કુદરતી વળાંક (મણકા) હોય છે. પરંતુ જ્યારે આ વળાંક અસામાન્ય બને છે અને દુખાવો થાય છે, ત્યારે તેને કૂબડ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં હમ્પબેક, રાઉન્ડ બેક અને કીફોસીસ કહે છે. કૂબડને નિયંત્રિત કરી શકાય છે અને કેટલાક કિસ્સાઓમાં કેટલીક સરળ કસરતોની મદદથી તેને દૂર પણ કરી શકાય છે.

Aug 27, 2021, 01:32 PM IST

વજન ઘટાડવા માટે ક્યારેય આ બાબતો પર વિશ્વાસ ન કરો, નહીં તો બકરું કાઢતાં પેંસી જશે ઊંટ!

WEIGHT LOSS MYTHS: આપણે ઘણી વખત જોયું છે કે લોકો વજન ઘટાડવા માટે શોર્ટકટ શોધે છે...ઘણી વખત લોકો મિત્રોની વાતોમાં આવી જાય છે, જેનો કોઈ પુરાવો નથી. આહાર નિષ્ણાંત ડોકટર રંજના સિંહના જણાવ્યા અનુસાર, વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું..ઘણા લોકો વજન ઘટાડવા માટે પહેલા ખાવા -પીવાનું છોડી દે છે. જેના કારણે તેઓ નબળાઈનો અનુભવ કરવા લાગે છે. વજન ઘટાડવા સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે.

Aug 25, 2021, 07:58 AM IST

Morning Mistakes: લોકો સવારે ઉઠતા જ કરે છે આ મોટી ભૂલ , શરીરના દરેક અંગ થઈ શકે છે ખરાબ

Wrong Morning Habits: સ્વાસ્થ્યપ્રદ અને ફિટ બોડી માટે સવારે આ ખરાબ આદતોથી રહો દૂર, બાકી થવા લાગશે બીમારીઓ. 

Aug 11, 2021, 07:19 AM IST

Warm-Up Exercise: વર્ક આઉટ પહેલા 5 મિનટ કરો આ કામ.....ઈજા થવાનું જોખમ રહેશે સાવ ઓછું

જો તમે વર્કઆઉટ પહેલાં સંપૂર્ણ બોડી વોર્મઅપ કરો છો, તો પછી તમને સ્નાયુઓમાં તણાવ, સ્નાયુ ફાટી જવા અથવા દુખાવો થવાનું જોખમ નથી.

Jul 29, 2021, 12:46 PM IST

'કમર ચીકની ' બનાવવી છે...તો ફીકર નોટ...બસ ખાલી આ બે વસ્તુનું કરો સેવન

 ભારે શરીર અને પેટની ચરબી માત્ર તમારા શરીરની આકર્ષકતાને તો  ઘટાડે છે. સાથે  તમે પણ તમને ડાયાબિટીઝ, હૃદય અને યકૃતના રોગોનો શિકાર પણ બનાવે છે...જી હા લોકોને વજન ઓછું કરવા માટે વ્યાયામ, આહાર અને શિસ્તની જરૂર હોય છે, પરંતુ અહીં જણાવેલ બે ચીજોનું સેવન કરવાથી તમે પેટની ચરબીથી ખૂબ જ છૂટકારો મેળવી શકો છો.

Jul 24, 2021, 11:17 AM IST

Body બનાવવા ઊંઘું ખાલીને વજન ઉપાડવાની જરૂર નથી, આ Tips ફોલો કરવાથી બનશે શાનદાર એબ્સ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ યુવાનોમાં એબ્સ બનાવવાની લોકપ્રિયતા ઘણી વધી છે. પુરુષો અને સ્ત્રીઓ સપાટ પેટની સાથે ઉપસેલા મસલ્સ બનાવવા માટે જીમમાં ઘણી મહેનત કરતા હોય છે. જેને એબ્સ કહેવામાં આવે છે. જો કે, એબ્સ બનાવવા કોઈ રમત વાત નથી. એબ્સ બનાવવા માટે જીમમાં રોજે પરસેવો પાડવો પડે છે અને રોજે બે થી ત્રણ કલાક સખત મહેનત કરવી પડે છે.

Jul 23, 2021, 04:44 PM IST

પેટની ચરબીથી પરેશાન છો તો ફીકર નોટ, કરો આ ત્રણ આસાન...પેટની ચરબી થઈ જશે ગાયબ

જો તમે પેટની ચરબી ઘટાડવાની ઘણી રીતોનો પ્રયાસ કરીને કંટાળી ગયા છો, તો આ લેખ ફક્ત તમારા માટે છે. તમે ફક્ત 3 સરળ પદ્ધતિઓની મદદથી તમારા વજનને ખૂબ જ ઝડપથી ઘટાડી શકો છો.

Jun 25, 2021, 12:17 PM IST

Corona એ શિખવ્યું FIT રહેશો તો જ HIT રહેશો, જાણો WORKOUT કરતી વખતે કઈ વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન

કોરોના કાળમાં એક વસ્તુ દરેકને શિખવા મળી છેકે, જાન હૈ તો જહાન હૈ...અને ફીટ રહેશો તો જ હીટ રહેશો... કારણકે, જો તમારી ઈમ્યુનિટી ડાઉન હશે તો વાયરસ તમારી પર હુમલો કરશે અને તમને ગંભીર નુકસાન પહોંચાડી શકશે. જો તમારી ફિટનેસ સારી હશેે તો વાયરસનું સંક્રમણ થશે તો પણ તમે જલદી રિકવર થઈ જશો.

May 26, 2021, 01:28 PM IST

મોટો દાવો: કોરોનાકાળમાં રોજ આ એક કામ કરો....પછી જુઓ શું ફાયદો થાય છે

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવી રાખ્યો છે. આ બધા વચ્ચે એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે માણસોમાં જો એક સારી આદત વિક્સિત થાય તો કોરોનાના જોખમને 31% સુધી ઓછું કરી શકાય છે. 

Apr 25, 2021, 10:32 AM IST

Corona થી બચવું હોય તો નિયમિત કસરત કરો, રિસર્ચમાં સામે આવેલું તારણ જાણી લો નહીં તો પસ્તાશો

શું તમે રોજ શારીરિક કસરત કે યોગા કરો છો? જો ના કરતા હોય તો આજથી જ શરૂ કરી દેજો નહીં તો તમને કોરોના થવાનો ખતરો વધારો છે. આ અમે નથી કહી રહ્યાં કેલિફોર્નિયાની યુનિવર્સિટીના રિસર્ચમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.

Apr 15, 2021, 11:29 AM IST

WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...

લોકો વજન ઘટાડવાના ચક્કરમાં દિવસભર ઈન્ટરનેટ પરથી માહિતી મેળવીને અનેકો નુસ્ખા ટ્રાય કરતા હોય છે. પરંતુ, તમારે સમજવાની જરૂર છે સોશિયલ મીડિયા પર લખેલી દરેક વાચ સાંચી નથી હોતી. જ્યારે, વાત જોડાયેલી હોય સ્વાસ્થ્ય સાથે ત્યારે તમારે ખૂબ જ કાળજીપૂર્વક કામ લેવું જોઈએ.

Mar 10, 2021, 02:24 PM IST

ઉઘાડા શરીરે કસરત કરે છે અફઘાનિસ્તાનનો 'હલ્ક', આ છે ઇચ્છા

આ ફોટામાં 23 વર્ષના ફારૂકીની ચારેય તરફ બરફ અને બર્ફીલા પાણીવાળી નદીમાં હાડકંપી જાય એવી ઠંડી હવાઓમાં વેટ લિફ્ટિંગ કરતાં જોવા મળી રહ્યા છે.

Jan 13, 2021, 08:03 PM IST