obc

LRD મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, સાંભળી થઇ જશો ખુશ

 મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે. પરંતુ  ગુજરાત ના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ.

Feb 7, 2020, 09:22 PM IST
Mahasabha Of SC, ST And OBC Society In Mehsana PT5M51S

અનામતનું કોકડું: મહેસાણામાં SC, ST અને OBC સમાજની મહાસભા

મહેસાણામાં LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓના વિરોધ મુદ્દે તા.1.8.2018ના સરકારના પરિપત્રનો વિરોધ કરાઈ રહ્યો છે. બંધારણીય અધિકાર આંદોલન સમિતિએ ચીમકી ઉચારી હતી. મહેસાણામાં આજે જન ક્રાંતિ આંદોલન યોજાશે.

Feb 7, 2020, 05:00 PM IST
LRD Exam: Mahasabha In Mehsana PT5M18S

અનામતનું કોકડૂ: LRD ભરતીમાં પરિપત્રને રદ કરવા મહાસભા

છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજે 7 મી ફેબ્રુઆરીએ બંધનું એલાન આપ્યું હતું. આદિવાસીઓની ઓળખ સામે ઊભા થયેલા પ્રશ્નોના કાયમી ઉકેલ અને LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈ બંધનું એલાન આપ્યું છે.

Feb 7, 2020, 04:15 PM IST
Samachar Gujarat: Morning News 07 February 2020 PT23M2S

સમાચાર ગુજરાત: મહેસાણામાં SC-ST-OBC સમાજે બોલાવી મહાસભા

LRD ભરતી મુદ્દે સરકારના પરિપત્રને રદ કરવા માટે સતત ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે એલઆરડી પરીક્ષાને રદ કરવા એસસી,એસટી, ઓબીસી સમાજે મહાસભાનું આયોજન કર્યું છે. મહેસાણા એસસી,એસટી, ઓબીસી સમાજે સરકારના નિર્ણયના વિરોધમાં મહાસભા બોલાવી છે.

Feb 7, 2020, 11:05 AM IST

સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે મોટી જાહેરાત, હવે આપવી પડશે એક જ પરીક્ષા

મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો સાથે સંકળાયેલી મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે દેશમાં હવે તમામ નોન ગેજેટેડ પદો માટે એક નેશનલ રિક્રૂમેન્ટ ઇંસ્ટિટ્યૂટ એજન્સીની રચના કરવામાં આવશે, આ કોમ્યુટર બેસ્ડ ઓનલાઇન પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે.

Feb 1, 2020, 05:24 PM IST

BUDGET 2020: ભારતમાં મોબાઇલ ફોન કંપનીઓની ખુલી કિસ્મત! સરકાર આપશે આ સુવિધા

નાણામંત્રી નિર્મલા સીતારમણએ શનિવારે મોબાઇલ ફોન, સેમીકંડક્ટર પેકેજિંગ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરવા માટે જલદી સ્કીમ લાવવામાં આવશે. નાણામંત્રીએ 2020ના સામાન્ય બજેટમાં આ વાતની જાહેરાત કરતાં કહ્યું ''ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનથી ખર્ચ ઓછો આવે છે.''

Feb 1, 2020, 04:50 PM IST

Budget 2020: બજેટમાં શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ યાદી

શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. 2020-21 ના સામાન્ય બજેટમાં ઘણી એવી જાહેરાત કરી છે.

Feb 1, 2020, 02:22 PM IST

બજેટ 2020: મોદી સરકારની મોટી જાહેરાત, IPO લઇને LIC પોતાની ભાગીદારી વેચશે સરકાર

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ સામાન્ય બજેટ (budget 2020) રજૂ કરતાં LICને લઇને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર એલઆઇસીનો આઇપીઓ લાવશે અને આઇપીઓ દ્વારા એલઆઇસીમાં સરકાર પોતાની ભાગીદારી વેચશે. 

Feb 1, 2020, 01:45 PM IST

Budget 2020: SC, ST, OBC માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ બજેટ 2020 (Budget 2020)માં એસટી, એસસી અને ઓબીસી વર્ગના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગ માટે 85 હજાર કરોડ રૂપિયા. 

Feb 1, 2020, 01:14 PM IST

સરકારના OBC ની 17 જાતીઓનો SC માં સમાવેશના નિર્ણય પર હાઇકોર્ટે સ્ટે મુક્યો

રાજ્ય સરકાર પાસે બંધારણીય બાબતોમાં સુધારો કરવાનો હક નથી, તે માત્ર સંસદમાં જ શક્ય હોવાની હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી

Sep 16, 2019, 05:16 PM IST

UGCએ લાગુ કરેલા અધ્યાપકોની ભરતી મુદ્દેના પરિપત્રનો વિરોધ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા થોડા સમય અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અધ્યાપકોની ભરતીમાં 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગુ કરવાના આ પરિપત્ર બાદથી અધ્યાપકોની ભરતીમાં વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનું નક્કી કરાયું છે. આ પરિપત્ર સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે. 
 

Feb 10, 2019, 06:37 PM IST

ગાંધીનગર : દલિત,આદિવાસી,OBCનું મહાસંમેલન, જમીન માંગ મુદ્દે 26મી જાન્યુ. સુધી સરકારને આપ્યું અલ્ટિમેટમ

જમીનની માંગનો મુદ્દો મહત્વનો છે. 1 લાખ 2 હજાર લાખ દાવા હજી પેન્ડિંગ છે. માત્ર 7 હજાર દાવા મંજૂર કરાયા છે. ત્યારે આગામી 26મી જાન્યુઆરી સુધી રાજ્ય સરકારને અલ્ટિમેટમ અપાયું છે.

Nov 26, 2018, 11:53 AM IST

OBC જ્ઞાતિઓના સર્વે માટે અલ્પેશ ઠાકોર મેદાનમાં, VIDEO

પાટીદારોને અનામતની માંગ સાથે ઓબીસી પંચને હાર્દિક પટેલ મળ્યા બાદ હવે કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યો છે. અલ્પેશ ઠાકોરે ઓબીસી જ્ઞાતિઓના સર્વેની માંગ ઉઠાવી છે. 

Nov 23, 2018, 06:20 PM IST

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લીલી ઝંડી, CMએ કહ્યું અલગથી મળશે રિઝર્વેશન

ફડણવીસે કહ્યું કે, અમે પંચની ભલામણોનો સ્વિકાર કર્યો છે અને એક કમિટીની રચના કરીને તેને લાગુ કરવા માટે જરૂરી પગલા ઉઠાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે

Nov 18, 2018, 08:49 PM IST

OBC પંચને બંધારણિય દરજ્જો આપનાર બિલને સંસદની મંજૂરી

રાજ્ય પોતાના માટે ઓબીસી જાતિઓ પર નિર્ણય કરવાને લઈને સ્વતંત્ર છે. આ બિલ કાયદો બન્યા બાદ જો રાજ્ય કોઇ જાતિને ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવા ઈચ્છે છે તો તે સીધુ કેન્દ્રના આયોગને મોકલી શકે છે. 

Aug 6, 2018, 07:36 PM IST

નીરવ મોદી બાદ દિલ્હીના હીરા કારોબારી પર બેંકના કરોડો રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ

નીરવ મોદી અને મેહુલ ચોક્સી બાદ સીબીઆઈએ દિલ્હીના એક હીરા કારોબારી પર ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના 389.85 કરોડ રૂપિયાની કથિત રીતે લોન લઈને પરત ન કરવાનો મામલો નોંધ્યો છે.

Feb 24, 2018, 09:13 AM IST

લાલુનાં જેલવાસ બાદ હાર્દિકે પકડ્યું ફાનસ: તેજસ્વીએ ટ્વીટ કરી આપ્યો જવાબ

તેજસ્વીએ કહ્યું કે આપણે પ્રેમનાં ફાનસ દ્વારા અન્યાયનાં અંધારા વિરુદ્ધ ન્યાયરૂપી પ્રકાશ ફેલાવવાનો છે

Dec 25, 2017, 11:32 PM IST

સવર્ણ ગરીબોને શિક્ષણ અને રોજગારમાં અનામત્ત આપવા સરકાર વિચારે : મદ્રાસ હાઇકોર્ટ

સવર્ણજાતીનાં લોકો આર્થિક પછાત ન હોય તેવું માનવું અયોગ્ય છે, સરકારે આ અંગે વિચારણાં કરવી જોઇએ

Dec 16, 2017, 06:35 PM IST