हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Governor
Gujarat governor News
breaking news
ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા: કોણે આપી આ શીખામણ
તમારા જીવનમાં ખરી પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. આપે મેળવેલ શૈક્ષણિક જ્ઞાન, ગુરુજનોના તથા માતા પિતાના સંસ્કારો; તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપ સૌ ખૂબ મહેનત કરો અને આગળ વધો તેમ તેમણે ઉમેર્યું હતું.
Mar 14,2024, 18:25 PM IST
breaking news
'રાસાયણિક ખાતર ધીમું ઝેર છે, આજે નહિ જાગો તો ખેતી લાયક જમીન જ નહિ હોય'
રાસાયણિક ખાતર એ ધીમું ઝેર છે આજે નહિ જાગીએ તો 50 વર્ષ બાદ ખેતી લાયક જમીન જ નહિ હોય. બે દિવસ કચ્છના પ્રવાસે આવેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલે આજે મીડિયા સાથે ખુલ્લા મને વાત કરી હતી અને તેઓ જે બે વર્ષથી પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચલાવી રહેલા છે તેમાં મીડિયાનો સહયોગ માગ્યો હતો.
Mar 11,2024, 14:16 PM IST
Gujarat Governor
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા ચૂંટણી યોજવાનો માર્ગ હવે ખુલ્લો
Gujarat Governor gives nod to 27% reservation for OBCs in local self-governing bodies
Sep 30,2023, 11:00 AM IST
Delegation of Congress
મંગળવારે સવારે 11 કલાકે રાજ્યપાલને મળશે કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંગે કરી શકે છે ચર્ચા
Delegation of Congress to meet Gujarat Governor over Gram Panchayat polls
Apr 10,2023, 21:15 PM IST
Gujarat Crime
crime news : ગુજરાતના રાજ્યપાલના ફોટોગ્રાફરના ઘરમાંથી થઈ લાખોની ચોરી
ગુજરાત (gujarat crime) માં હવે ચોરો નેતાઓ અને સરકારી અધિકારીઓના ઘરે ચોરી કરીને હાહાકાર મચાવી રહ્યાં છે. આવામાં ગુજરાતના રાજ્યપાલ (gujarat governor) ના નિમાયેલ ખાનગી ફોટોગ્રાફરના ઘરે તસ્કરો ત્રાટક્યા છે. તેઓ પરિવાર સાથે દર્શન અર્થે ગયા હતા ત્યારે તસ્કરો ઘરમાથી લાખોના મત્તાની ચોરી કરી છે.
Nov 11,2021, 16:43 PM IST
cm vijay rupani
ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ
Mar 6,2021, 20:22 PM IST
Congress
કોંગ્રેસે ખેડૂત બિલના વિરોધમાં યોજી રાજ્યપાલ સાથે મુલાકાત, કહ્યું શેરીએ શેરીએ વિરોધ
ખેડૂત અંગેનો ખરડો જ્યારથી કાયદો બન્યો ત્યારથી જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અનુસંધાને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંગે વાત કરવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળીને પરત આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રાજ્યપાલ સાથે મુલાકાત યોજી હતી. ખેડૂત વિરોધી કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં અનેક બિલો પસાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
Sep 28,2020, 23:51 PM IST
Gujarat Governor
રાજ્યપાલ દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે 5 હજાર ખેડૂતોને આપી અનોખી તાલિમ
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કામે લાગ્યા છે. ગુજરાતમાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે અંતર્ગત આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતના છ જિલ્લાના ખેડૂતોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Feb 14,2020, 20:02 PM IST
Shirsh Samvad
Zee વિશેષ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શીર્ષ સંવાદ
શીર્ષ સંવાદ: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચૂકેલા આચાર્ય દેવવ્રતની રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી.
Aug 22,2019, 18:20 PM IST
acharya dev vrat
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી
ગુજરાતના રાજ્યપાલ શનિવારે મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે યજ્ઞ શાળામાં બેસીને યજ્ઞમાં આહુતિ પણ આપી હતી અને ટંકારા આર્ય સમાજના વિકાસ માટે તેઓએ ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દેશના મહાન પુરુષોમાંથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યોગદાન આપે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
Jul 28,2019, 8:24 AM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર