हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
240/ 7
(36.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
OIC
Oic News
india
મોદી સરકારે ઈસ્લામિક દેશોના સંગઠન 'OIC' ને આપ્યો જબરદસ્ત જડબાતોડ જવાબ
પયગંબર મોહમ્મદ પર કરાયેલી વિવાદિત ટિપ્પણીનો મામલો OIC સુધી પણ પહોંચ્યો. 57 ઈસ્લામિક સભ્યોના સંગઠને આ મુદ્દે ભારતને ઘેરતું નિવેદન આપ્યું. જો કે ભારતે પણ પછી તો વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા ઈસ્લામિક સહયોગ સંગઠનની ટિપ્પણીની આકરી ટીકા કરી અને તેને 'અયોગ્ય અને સંકીર્ણ સોચ' ગણાવી.
Jun 6,2022, 14:24 PM IST
india
ઓઆઈસીના નિવેદન પર ભારતની આકરી પ્રતિક્રિયા, કહ્યું- 'સાંપ્રદાયિક એજન્ડા' ન ચલાવો
Jammu Kashmir Delimitation: જમ્મુ-કાશ્મીરમાં પરિસીમનને લઈને ઓઆઈસીના નિવેદન પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઓઆઈસીએ સાંપ્રદાયિક એજન્ડા ચલાવવાથી બચવુ જોઈએ.
May 16,2022, 22:51 PM IST
jammu kashmir
કાશ્મીર મુદ્દે શું પાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો? આ 2 મોટા દેશોએ આપ્યા
શું પાકિસ્તાનના કાશ્મીર રાગમાં હવે કોઈ રસ દાખવતું નથી? ઈસ્લામિક ઉમ્માહ કહેવાતા મુસ્લિમ દેશો પણ હવે તેના પર ધ્યાન આપવા નથી માંગતા એવું લાગે છે. દુનિયાના મોટા મુસ્લિમ દેશોના વલણને જોતા તો કઈક એવા જ સંકેત મળી રહ્યા છે.
Mar 24,2022, 6:59 AM IST
Chinese Foreign Minister Wang Yi
પાકિસ્તાનમાં ચીની વિદેશ મંત્રી દ્વારા કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે આપી પ્રતિક્રિયા
પાકિસ્તાનમાં ઇસ્લામિક સહયોગ સંગઠનના ઉદ્ઘાટન સમારોહમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કાશ્મીર અને ફિલિસ્તીનનો મુદ્દો ઉઠાવ્યો. તેના પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.
Mar 23,2022, 22:34 PM IST
OIC
હુર્રિયત કોન્ફરન્સને પાકિસ્તાનમાં યોજાનારી બેઠક માટે આમંત્રણ, ભારતે વિરોધ કર્યો
22-23 માર્ચે ઇસ્લામિક સહયોગ સંગઠનની બેઠક થવાની છે. તેનું આયોજન ઇસ્લામાબાદમાં થશે. તેમાં હુર્રિયત કોન્ફરન્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો ભારતે વિરોધ કર્યો છે.
Mar 17,2022, 19:41 PM IST
Gujarat ATS
300 થી 400 કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ ચોરી કરી ગઇ આ ટોળકી, જાણો કેવી રીતે કરી કમાલ
આરોપી સંદીપ ગુપ્તા અગાઉ જુના વપરાયેલ ઓઇલની ખરીદી ગજુરાત ખાતેથી નીશાાંત કરણીક અને મુનેશ ગર્જુર પાસેથી કરતો હતો. જે ઓઇલ આ મુનેશ અને નિશાંત દક્ષિણ ગુજરાતના GIDC વિસ્તાર ની કાંપનીઓમાંથી ખરીદતા હતા
Mar 26,2021, 20:28 PM IST
સાઉદી અરબ
પાકિસ્તાનને મોટો ઝટકો, સાઉદી અરબે ખતમ કર્યા વર્ષો જૂના ઓઇલના વેપાર સંબંધો
સાઉદી અરબે પાકિસ્તાન (Pakistan) ની સાથે પોતાનો વર્ષો જૂના સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. કાશ્મીર પર જોકે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના એક વિવાદિત નિવેદન બાદ જ બંને દેશોના સંબંધોમાં ખટાસ આવવાનું શરૂ થઇ ગઇ હતી.
Aug 12,2020, 17:07 PM IST
Maldives
પાકિસ્તાને ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, આ મુસ્લિમ દેશે આપ્યો જડબાતોડ જવાબ
આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ઈજ્જતના ફરી ધજાગરા ઉડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતમાં ઈસ્લામોફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો. માલદીવે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો જે હરકતો કરી રહ્યાં છે અથવા તો નિવેદનબાજી કરે છે તેને 130 કરોડ ભારતીયોના મત સમજી શકાય નહીં. માલદીવે સાથે એ પણ કહ્યું કે ઈસ્લામોફોબીયાને લઈને ઓઆઈસીએ દક્ષિણ એશિયાના કોઈ એક દેશ પર નિશાન સાધવું જોઈએ નહીં.
May 23,2020, 6:34 AM IST
ઈસ્લામી સહયોગ સંગઠન
LIVE: OICની બેઠકમાં સુષમા કરી સંબોધન
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અબુ ધાબીમાં થઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશન (ઓઆઈસી)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.
Mar 1,2019, 14:09 PM IST
ઈસ્લામી સહયોગ સંગઠન
OICમાં ભારતને મળેલા માનપાનથી પાકિસ્તાન બરાબર અકળાયું, બેઠકમાં ભાગ ન લીધો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે ઈસ્લામી સહયોગ સંગઠન (OIC)ના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજને 'વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે. વિદેશ મંત્રીઓની આ 46મી બેઠકમાં સામેલ થવા માટે સુષમા સ્વરાજ અબુધાબી પહોંચી ગયા છે. આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે પાકિસ્તાન આ બેઠકનો બહિષ્કાર કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેઓ આ બેઠકમાં સામેલ થશે નહીં.
Mar 1,2019, 14:13 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા