हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
OJAS
Ojas News
Education news
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ધો. 10-12ની પૂરક પરીક્ષાનુ વિષયવાર ટાઈમ ટેબલ જાહેર
ધોરણ-10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જૂલાઈ સુધી યોજાશે, તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જૂલાઈ સુધી યોજાશે.
May 30,2024, 20:58 PM IST
Gujarat Board
ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો વર્ષ નહી બગડે!
Board Exam: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે.
May 24,2024, 16:10 PM IST
Board Exam Result
ધો.10 અને 12માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે પુરક પરીક્ષા
Gujarat Board Exam: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ. 10-12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે અને તેઓ પૂરક પરીક્ષા 2024માં બેસવાના છે તેમના માટે મહત્વની માહિતી સામે આવી છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ.10 અને 12માની પરીક્ષામાં નાપાસ થયા છે જેવો પૂરક પરીક્ષા ના માધ્યમથી ધોરણ 10માં બોર્ડની પરીક્ષા પાસ કરવા ઈચ્છે છે તેમના માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે.
May 16,2024, 19:04 PM IST
Board Exam Result
ધો.10-12ના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર, ચૂંટણીને લઇ જાણી લો ક્યારે આવશે રિઝલ્ટ
Board Result 2024: ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર થઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીના અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.
Apr 12,2024, 14:01 PM IST
OJAS
PSI ની પરીક્ષા પહેલા આ વ્યવસ્થા ખાસ વાંચી લેજો, નહી તો કેન્દ્રમાં ઘુસવું મુશ્કેલ પડી
સમગ્ર ગુજરાતમાં હાલ સરકારી ભરતીઓનું મોજુ આવી ચુક્યું છે. અડધુ ગુજરાત તો જાણે સરકારી ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેના પગલે હાલમાં જોક્સ પણ ફરતા થયા છે કે, કોઇ એમ કહે કે દરિયામાં ભરતી આવી છે તો દરિયા કિનારે પણ હજારો યુવાનો એકત્ર થાય તેમ છે. હાલ મોટા પ્રમાણમાં સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતની સૌથી વધારે પ્રતિક્ષિત પોલીસ ભરતી પૈકીની કાલે PSI એક્ઝામ છે.
Mar 5,2022, 18:15 PM IST
GPSSB Recruitment
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મોટી ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની 3437 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. (Gujarat panchayat Service selection Board Recruitment 2022).
Jan 27,2022, 21:10 PM IST
Call Later
LRD-PSI ના કોલલેટર આવી ચુક્યાં છે, જો OJAS માં ન ખુલે તો આ પ્રકારે કરો ડાઉનલોડ
LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે, ત્યારે હજી સુધી કોલ લેટર OJAS વેબસાઇટ પર નહી આવવાના કારણે ઉમેદવારોમાં ચિંતા જોવા મળી હતી. રહી છે. આજે પણ કોલ લેટર નહી આવે કે ભરતી ફરી ઘોંચમાં પડી કે શું. પરંતુ આવું કાંઇ જ નથી. જો કે આખરે કોલ લેટર આવી ચુક્યાં છે. જો કે એકસાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવી જતા ટેક્નિકલ ખામી પણ સર્જાઇ છે. પરંતુ તબક્કાવાર રીતે જો લોકો જો લોકો શાંતિથી કોલ લેટર ડાઉનલોડ કરે તો ટેક્નીકલ ક્ષતી પણ દુર થઇ જશે.
Nov 26,2021, 22:40 PM IST
students
સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખાસ વાંચો, આ રીતે થઇ શકે છે બેંક એકાઉન્ટ સાફ
સરકારી નોકરી કરવી કોને ન ગમે? આવી જ ઈચ્છાનો લાભ કેટલાક લેભાગુ તત્વો લઈ રહ્યાં છે. સરકારી નોકરીના બહાને છેતરપિંડીના કિસ્સા પણ હવે સામાન્ય થઈ ગયા છે. ગાંધીનગરના સાત લોકો સાથે પણ આવી જ છેતરપિંડી થઈ અને તે પણ MGVCLમાં નોકરી અપાવવાના બહાને. પારિવારિક સાતેય લોકો વડોદરાના હિસ્ટ્રી શીટર અને ભેજાબાજ એવા હર્ષિલ લિંબાચિયાની વાતોમાં આવી ગયા અને પોતાની MGVCLમાં નોકરી કરવાની ઈચ્છાને સાર્થક કરવા માટે 45 લાખ રૂપિયા આપી દીધા.
Oct 27,2020, 23:52 PM IST
reserve bank of india
10 પાસ વિદ્યાર્થી માટે RBIમાં નિકળી છે મોટી ભરતી, આ રીતે કરી શકો છો અરજી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 270 પોસ્ટ પર ભરતી બહાર પાડી છે, ઇચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે
Nov 14,2018, 17:08 PM IST
Trending news
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...